Last Update : 21-June-2012, Thursday

 

સોનુ સુદ ‘દાઉદ’ બનશે

 

ફિલ્મ ‘શુટ આઉટ એટ વડાલા’માં અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો રોલ કરવા અભિનેતા સોનુ સુદ ઉત્સાહિત છે. ભૂમિકાને દમદાર બનાવવા માટે સોનુ સુદ અત્યારે દાઉદ ઇબ્રાહીમનું પુસ્તક વાંચી રહ્યો છે અને રિસર્ચ કરે છે. ‘શુટ આઉટ એટ વડાલા’માં મુંબઈમાં ૧૯૮૨માં થયેલા શુટઆઉટ ઉપર આધારિત ફિલ્મ છે જેમા માન્યા સુર્વે માર્યો ગયો હતો.
સોનુ સુદ કહે છે કે, આ ફિલ્મ ગેંગસ્ટર પર આધારિત છે જેમાં દાઉદનું વધતું વર્ચસ્વ દર્શાવવામાં આવ્યું છે. હાલ ફિલ્મનું શુટંિગ શરુ થઈ ગયું છે. અને આવતા અઠવાડિયે સોનુ સુદ કૂ કો જોઈન કરશે.આ ફિલ્મનું શુટંિગ નરીમાન પોઇન્ટ અને માહિમમાં કરવામાં આવશે.
ફિલ્મમાં સોનું સુદનો નેગેટિવ રોલ છે. સોનુ કહે છે કે, મને નેગેટિવ રોલ કરવામાં કોઈ વાંધો નથી. નેેેગેટિવ અને પોઝિટીવ રોલમાં કોઈ ફરક નથી રોલ માત્ર સારો અને દમદાર હોવો જોઈએ.
ફિલ્મ ‘શુટઆઉટ એટ વડાલા’ ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શુટ આઉટ એટ લોખંડવાલા’ ફિલ્મની સિક્વલ છે જેનું દિગ્દર્શન સંજય ગુપ્તા કરશે. આ ફિલ્મમાં સોનું સુદની સાથે જોન અબ્રાહમ, તુષાર કપુર, કંગના રાણાવત, મનોજ વાજપેયી, રોનિત રોય અને મહેશ માંજરેકરની મહત્ત્વની ભૂમિકા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved