Last Update : 21-June-2012, Thursday

 

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સોનું રૃ.૧૬૫ તૂટયું ઃ વિશ્વ બજારમાં ભાવો વધી ૧૬૦૦ ડોલરની અંદર ઉતર્યાના નિર્દેશો ઃ જો કે ડોલરના ભાવોમાં આગળ ધપતી તેજી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના- ચાંદી બજારમાં આજે સોનામાં વિક્રમી તેજીને બ્રેક લાગી ભાવો ૧૦ ગ્રામના પ્રત્યાઘાતી રૃ.૧૬૫ તૂટી ગયા હતા. ચાંદીના ભાવો પણ વધતા અટકી કિલોના રૃ.૪૪૦ તૂટયા હતા અને સાંજે ભાવો રૃ.૫૫ હજારની સપાટીની અંદર જતા રહ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૨૯૫ વાળા આજે રૃ.૩૦૧૫૦ ખુલી રૃ.૩૦૧૩૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૪૪૫ વાળા રૃ.૩૦૨૮૫ ખુલી રૃ.૩૦૨૮૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૫૫૩૦ વાળા રૃ.૫૫૦૨૫ ખુલી રૃ.૫૫૦૯૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો જે મંગળવારે ઉંચામાં ૧૬૩૨થી ૧૬૩૩ ડોલર સુધી બોલાઈ ગયા હતા તે આજે પ્રત્યાઘાતી ઘટીને એક તબક્કે ૧૬૦૦ની સપાટીની અંદર જતા રહી ૧૫૯૯.૬૦ ડોલર થઈ સાંજે ૧૬૦૫.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે પણ આજે કિંમતી ધાતુઓમાં ઉંચા ભાવોએ નફાર-પી વેચવાલી નિકળી હતી. સામે ડિમાન્ડ પણ ધીમી પડયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવોે જે મંગળવારે ઉંચામાં ૨૮.૯૦થી ૨૮.૯૧ ડોલર થઈ ગયા હતા તે આજે ઘટીને ૨૭.૯૫ ડોલર થઈ સાંજે ૨૮.૧૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં યુરો ઘટતાં તથા ડોલરના ભાવો વધી આવતાં સોનામાં વિશ્વ બજારમાં આજે ઉછાળે હેજફંડોની વેચવાલી નિકળી હતી. મુંબઈમાં પણ આજે રૃપિયા સામે ડોલરના ભાવો રૃ.૫૫.૯૬ વાળા નીચામાં રૃ.૫૫.૮૧ થયા પછી ઉછળી રૃ.૫૬ને પાર કરી રૃ.૫૬.૧૬ થઈ છેલ્લે રૃ.૫૬.૧૫ આસપાસ બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો ઘટી રૃ.૫૪૮૫૦ થી ૫૪૯૦૦ તથા કેશમાં રૃ.૫૪૬૫૦થી ૫૪૭૦૦ બોલાઈ રહ્યા હતા, દિલ્હી બજારમાં આજે ભાવો સોનાના રૃ.૧૫૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૦૪૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૬૦૦ રહ્યાના સમાચારો હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૭૦૦ ઘટી રૃ.૫૫૧૦૦ તથા વિકલી ડિલીવરીમાં રૃ.૬૧૫ ઘટી રૃ.૫૪૪૪૫ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved