Last Update : 20-June-2012, Wednesday

 

અમિતાભ રાષ્ટ્રપતિ બને તો?!

 
પતી ગયું યાર! હવે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બની જવાના... બજેટમાં લાખો-કરોડોની લોચા-લાપસી અને નિવેદનોમાં અગડમ્‌-બગડમ્‌ બફાટોની બધી મઝા મરી જવાની!
અમે તો પહેલેથી કહેતા આવ્યા છીએ કે રાષ્ટ્રપતિ તો શોભાના પૂતળા જેવા જોઈએ! જો એ રીતે વિચારીએ તો અમિતાભ બચ્ચન રાષ્ટ્રપતિ તરીકે શું ખોટા?
જો બચ્ચનજી રાષ્ટ્રપતિ બન્યા હોત તો આપણને કેવા કેવા ધાસુ ડાયલોગ્સ સાંભળવા મળ્યા હોત?...
* * *
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને એક જમાનામાં ‘‘વો રાજા હૈ, હમ પ્રજા હૈ...’’ એવું કહેનારા બચ્ચનજી રાષ્ટ્રપતિ બન્યા પછી રૂઆબથી કહેતા હોત ઃ
‘‘દેખો, આજ ક્યા નહીં મેરે પાસ! હાંય? મેરે પાસ ૧૭૫ કમરેવાલા બંગલા હૈ, સાડે છે કરોડવાલી મર્સિડીસ હૈ, દસ ઘોડેવાલી બગ્ગી હૈ, ૧૫ એકરવાલા ગાર્ડન હૈ... ઔર ચાર વાયુપ્રવચન હૈં... ઔર તુમ્હારે પાસ ક્યા હૈ? હાંય?’’
જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હોત ઃ ‘‘હમારે પાસ એક રબર-સ્ટેમ્પ હૈ!’’
* * *
સોનિયાજી કોઈ વટહુકમ પર અરજન્ટલી સહી કરાવવા માટે રાષ્ટ્રપતિભવન દોડી ગયાં હોત.. અને અમિતાભ બચ્ચને ના પાડી હોત... ત્યારે સોનિયાજી બોલી ઊઠ્યાં હોત ઃ
‘‘તુમ સાઈન કરોગે યા નહીં?’’
જવાબમાં બચ્ચને ડાયલોગ માર્યો હોત ઃ ‘‘હાં, મૈં સાઈન કરુંગા! મગર પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જો મુઝે કહતા હૈ કિ રાષ્ટ્રપતિ ભવન મેં તુમ્હારા બેડરૂમ ૧૫૨ નંબર કે કમરે મેં હૈ... મગર વો મચ્છર અગરબત્તી ૧૫૦ નંબર કમરે મેં જલાકર ચલા જાતા હૈ!’’
પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જો રાષ્ટ્રપતિભવન કે ૧૫૦ ફીટ લંબે ડાઈનીંગ ટેબલ કે એક કોને પર ઈડલી રખતા હૈ ઔર દૂસરે કોને પર સાંભાર રખતા હૈ!
પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જો ચાર દિન પહલે મેરી ‘વિગ’ લેકર અબ્દુલ કલામ કે હેરડ્રેસર કે પાસ બાલ કટવાને ગયા હૈ ઔર અભી તક વાપસ નહીં આયા!
ઔર પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જો જયા બચ્ચન કે લિયે સાડીયાં ખરીદને કે લિયે ૫૦ લાખ રૂપિયા લેકર ગયા થા ઔર હરામખોર પ્રતિભા પાટિલ કી સેકન્ડ હેન્ડ સાડીયાં લાકર મુઝે દે ગયા હૈ!’’
* * *
અને બિચારા મનમોહનસંિહ ત્રાસની પોતાની હૈયાવરાળ ઠાલવવા બચ્ચનજી પાસે આવે ત્યારે સાંત્વન આપતાં તે પોતાના પિતાશ્રીની સ્ટાઈલમાં કહેશે ઃ
‘‘દેખિયે મનજી, ‘મન’ કા હુઆ તો ઠીક, ઔર નહિ હુઓ તો ઔર ભી ઠીક!’’
Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved