Last Update : 20-June-2012, Wednesday

 

તિવારીના ૬૨ ઃ સાહાના લડાયક ૪૮*
વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૧૮૧

 

ગ્રોસ આઇસલેટ,તા.૧૯
વિન્ડિઝ-એ ટીમે પ્રથમ ઇનિંગમાં મેળવેલી ૧૦૬ રનની સરસાઇના જવાબમાં રમવા ઉતરેલા ઇન્ડિયા-એનો બીજી ઇનિંગમાં ધબડકો થયો હતો અને ત્રીજા દિવસની રમતના અંતે પ્રવાસી ટીમે સાત વિકેટે ૧૮૧ રન કર્યા હતા. સાહા ૪૮ રને અને અહમદ ૧૬ રને ક્રિઝ પર હતા. ઇન્ડિયા-એ ટીમે આ સાથે ૭૫ રનની પાતળી સરસાઇ મેળવી લીધી છે. આજે રમતનો ચોથો અને આખરી દીવસ છે અને ઇન્ડિયા-એ ટીમે મેચ બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે. અગાઉ વિન્ડિઝની પ્રથમ ઇનિંગ ૩૩૬ રનમાં સમેટાઇ હતી.
ભારત 'એ' પ્રથમ ઈનિંગ ઃ ૨૩૦
વેસ્ટ ઈંડિઝ 'એ' પ્રથમ ઈનિંગ
૧૦૪ ઓવરમાં ૮ વિકેટે ૩૨૦થી આગળ

-

રન

બોલ

મેકક્લીન કો.સાહા બો.અવાના

૧૯

૫૬

જોહન્સન કો.સબ બો.અહમદ

૦૪

૧૪

બીશૂ અણનમ

૦૭

૧૭

વધારાના (લેગબાય ૧૨,

 

 

 

 

નોબોલ ૭, બાય ૧)

૨૦

 

 

 

૧૧૨ ઓવરમાં ઓલઆઉટ

૩૩૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૯/૩૨૦ (જોહન્સન ૧૦૪.૫), ૧૦/૩૩૬ (મેક્ક્લીન ૧૧૧.૬).
બોલિંગઃ અહમદ ૨૬-૫-૭૫-૩, અવાના ૨૩-૫-૮૧-૩, દારેકર ૨૧-૮-૬૩-૧, આર.શર્મા ૧૫-૨-૪૯-૦, જે.સક્સેના ૨૭-૮-૫૫-૩.
ભારત-એ બીજી ઇનિંગ

-

રન

બોલ

મુકુંદ કો.થોમસ બો.જોહન્સન

૨૦

૧૩

રહાને કો.થોમસ બો.જોહન્સન

૦૨

૧૪

આર.શર્મા કો.કોર્બીન બો.જોહન્સન

૦૨

૨૨

પૂજારા કો.પોવેલ બો.મેક્ક્લીન

૦૫

૦૬

તિવારી એલબી બો.મેક્ક્લીન

૬૨

૧૧૯

૧૦

સાહા રમતમાં

૪૮

૧૫૩

જે.સક્સેના કો.બીશૂ બો.મેક્ક્લીન

૦૨

૧૦

દારેકર બો.બીશૂ

૧૫

૩૨

અહમદ રમતમાં

૧૬

૩૬

વધારાના (લેગબાય ૩, બાય ૩

 

 

 

 

નોબોલ ૧,વાઈડ ૨)

૦૯

 

 

 

૬૭ ઓવરમાં ૭ વિકેટે

૧૮૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૨ (મુકુંદ ૪.૧), ૨/૨૩ (રહાને ૪.૫), ૩/૨૮ (પૂજારા ૫.૩), ૪/૩૫ (આર.શર્મા ૧૦.૫), ૫/૧૩૦ (તિવારી ૪૫.૧), ૬/૧૩૨ (જે.સક્સેના ૪૭.૫), ૭/૧૫૫ (દારેકર ૫૫.૬).બોલિંગઃ જોહન્સન ૨૧-૭-૪૩-૩, મેક્ક્લીન ૧૬-૬-૪૭-૩, કાર્ટર ૧૨-૮-૧૧-૦, પેર્માયુલ ૯-૦-૪૦-૦, બીશૂ ૮-૨-૨૮-૧, બોનેર ૧-૦-૬-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved