Last Update : 20-June-2012, Wednesday

 

અદનાન સામીના એક જ યુવતી સાથે બે વાર લગ્ન, બે વાર છૂટાછેડા!

મેહર, વળતર અને ઘરેલું હિંસા સંબંધી સાબાહના આરોપ સંબંધે નિર્ણય ફેમિલી કોર્ટ પર છોડયો

(પીટીઆઈ) મુંબઈ,તા.૧૯
કેટલાંક વર્ષોથી લગ્ન વિષયક વિવાદોથી પરેશાન પાકિસ્તાની ગાયક અદનામ સામી અને યુ.એ.ઈ.ની નાગરિક સાબાહ ગલદરીના છૂટાછેડાને આજે બોમ્બે હાઈકોર્ટે મંજૂરી આપી હતી. વર્ષ ૨૦૧૦માં અદનાને સાબાહ સાથે લગ્ન કર્યાં હતાં અને વર્ષ ૨૦૦૪માં છૂટાછેડા આપ્યાં હતાં. ફરીથી અદનાને વર્ષ ૨૦૦૭માં સાબાહ સાથે જ લગ્ન કર્યાં હતાં. જો કે, ફરીથી બંનેના સંબંધો વણસ્યા હતાં અને વર્ષ ૨૦૦૯માં સાબાહે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેમજ અદનાન વિરુદ્ધ ઘરેલુ હિંસા સંબંધી કેસ પણ કર્યો હતો.
સાબાહે આપેલું લગ્ન પ્રમાણપત્ર અસામાન્ય છે તેથી બંને હજુ પરણેલાં છે એવા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી અદનાને હાઈ કોર્ટ સમક્ષ નોંધાવી હતી, જેની સુનાવણીમાં આજે ન્યાયાધીશ રોશન દળવીએ આ યુગલને છૂટાછેડા આપ્યાં હતાં.
માર્ચ ૨૦૧૧માં સાબાહે ઈસ્લામિક બોડી 'દારૃલ-કાઝા'નો સંપર્ક કર્યો હતો. જેણે તેને 'ફશ્ક-એ-નિકાહ' અથવા 'લગ્ન રદ્દ કરવા'ની મંજૂરી આપી હતી. જો કે, ફેમિલી કોર્ટે આવું પ્રમાણપત્ર સ્વિકારવાનો ઈનકાર કરતાં અદનાને હાઈકોર્ટમાં ધા નાખી હતી. જો કે, બંને પક્ષ લગ્ન ભંગનો વિરોધ નથી કરતાં એવું જણાતા ન્યાયાધીશે આ યુગલને છૂટાછેડા મંજૂર કર્યાં હતાં. ન્યાયાધીશે નોંધ્યું હતું કે, બંને પક્ષ જ્યારે લગ્ન ભંગ ઈચ્છતા હોય તેવા કેસમાં છૂટાછેડાને તુરંત જ મંજૂરી મળવી જોઈએ.
જો કે, હાઈકોર્ટે મેહર, વળતર અને અન્ય ઘરેલુ મામલા સંબંધી વિવાદોનો નિર્ણય ફેમિલી કોર્ટ પર છોડયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved