Last Update : 20-June-2012, Wednesday

 

આ છે, સલમાનનો નવો ફતવો..

-હું તૈયાર હોઉં ત્યારે શૂટિંગ શરૂ કરો

સફળતાનો નશો કોને ન ચડે ? બધાને ચડે. પરંતુ સલમાનનો એ નશો ઘણાને ભારે પડતો હોય છે. અત્યાર અગાઉ એ ફક્ત સૂચનો કરતો. હવે એણે નવો ફતવો બહાર પાડ્યો છે.

યશરાજ ફિલ્મ્સના એક યુનિટ મેમ્બરે મિડિયાને કહ્યું, સલમાને એવું ફરમાન કર્યુ ંહતું કે હું મારી વેનિટી વાનમાં તૈયાર હોઇશ ત્યારે આપમેળે શૂટંિગ કરવા આવી જઇશ. હું તૈયાર હોઉં ત્યારબાદ શૂટંિગ શરુ કરવું. મને બોલાવવા વારેવારે સ્પોટબૉયને મોકલવાનો નહીં.

 

Read More...

નરગીસ અને કલ્કી બંને મિત્રો બન્યા

-સિંગાપોરમાં બંનેએ ખૂબ મજા કરી

 

કરીના અને પ્રિયંકા વચ્ચેની સુલેહના સમાચાર હજુ તો બી-ટાઉનની હવામાં છે ત્યાં બોલિવુડની બીજી બે સુંદરીઓ વચ્ચે પેચ-અપ થયાના સમાચાર ઓન એર છે. જાણવા મળ્યું છે કે નરગીસ ફખરી અને ક્લકી કોચલિન વચ્ચે કેટ ફાઈટ થઈ હતી. પણ હવે બંને મિત્રો બની ગયા છે.

લેટેસ્ટ ટોક ઓફ ધ ટાઉન છે કે કલ્કી અને નરગીસ બંનેએ સિંગાપોરમાં ખૂબ મજા કરી.

Read More...

આગામી ફિલ્મમાં સૈફ લોકોને હસાવશે

i

-'સૈફ એન્ટરટેઈનમેન્ટ પેકેજ છે'

ઋત્વિક રોશન અને શાહરૃખ ખાન બાદ હવે સૈફ અલી ખાન સુપરહીરોના કિરદારમાં જોવા મળશે. ભૂષણ કુમારની આવનારી ફિલ્મમાં સૈફ સુપરહીરોની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું નામ નક્કી નથી થયું. મિલન લુથરિયા આ ફિલ્મના નિર્દેશક છે. સૈફની સામે કઈ હીરોઈન હશે તેનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભૂષણકુમારના મતે સૈફ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ છે. તે લોકોને હસાવી શકે છે. સૈફને સસુપરહીરો કાસ્ટ

Read More...

સલમાને પોતાનાં બ્લોગમાં આમિર બિરદાવ્યો

- ટીલુ, તૂને તો યાર કમાલ કર દી

 

 

બોલિવૂડમાં સાચ્ચા દોસ્ત હોય એવા કિસ્સા કેટલાક છે ખરા. એમાંય મૂડી ગણતા સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જાણીતી છે. આમ તો બંનેએ સાથે ફક્ત એક ફિલ્મ કરી હતી-અંદાજ અપના અપના. પરંતુ બંનેની દોસ્તી ખરા અર્થમાં ગાઢ છે. તાજેતરમાં સલમાને પોતાના બ્લોગમાં આમિરને જાહેરમાં બિરદાવ્યો હતો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

વ્હીટનીએ ડ્રગની વાત છૂપાવી હતી

- મિત્રોને એના વ્યસનની ખબર નહોતી

 

પોપ સંિગર વ્હીટની હ્યુસ્ટને પોતે ડ્રગ લે છે એ વાત પોતાના દોસ્તોથી છૂપાવી રાખી હતી એવું હવે જાણવા મળ્યું હતું. ‘મને ખબર પડી ત્યારે મને આઘાતનો આંચકો લાગ્યો હતો. હું એ વાતે ગુસ્સે થઇ હતી કે વ્હીટની તેં અમને બધાંને મૂર્ખ બનાવ્યાં ? અમે બધાં તો એમ માનતાં હતાં કે વ્હીટની એક સજ્જન કલાકાર છે.

 

Read More...

'મારી પાસે એ બધાંની વિડિયો'

- જેલમાંથી છૂટેલી અભિનેત્રી તારાનો દાવો

 

પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવવાના કહેવાતા આરોપ બદલ છેલ્લા ૬૦ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી અભિનેત્રી તારા ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે મારે ત્યાં આવતા સાંસદ અને પોલીસ અફસરોની વિડિયો મારી પાસે છે.

 

Read More...

 

રાજેશ ખન્નાની તબિયત નાજુક થતાં ડિમ્પલ-પુત્રીઓ ખડેપગે

લંડન એરપોર્ટ ઉપર ઐશ્વર્યાએ શું કર્યુ?

Entertainment Headlines

એક્તા કપૂર અને કરણ જોહર નિર્મિત ફિલ્મ દીપિકા પદુકોણે સાઇન કરી
સોનમ કપૂર અને પુનીત મલહોત્રા એકબીજાનો સાથ છોડવા માગતા નથી
બૉક્સ ઓફિસ પર શ્રીદેવી, પ્રીતિ ઝિન્ટા અને કરીના કપૂર વચ્ચે ટક્કર
સૈફ અલી ખાન અને મિલન લુથરિયા ૧૩ વર્ષે ફરી સાથે કામ કરવા તૈયાર
તુષાર કપૂરે નિતંબ દર્શાવતાં જ એક્તાની ફિલ્મ ખૂબ જ ઉંચી કિંમતે વેચાઇ ગઇ
શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
મિલી સાયરસની ઘેલછા
સોનુ સુદ ‘દાઉદ’ બનશે

Ahmedabad

વિમાન જોવા એરપોર્ટમાં ઘૂસેલો તરૃણ રન-વે પરથી પકડાયો
મેડિકલ સુપર સ્પેશિયાલિટી કોર્સ માટે આજે એકઝામ
કેશુભાઇ ભારે હૈયે દિલ્હી પહોંચ્યા પૂર્વ સાથી શંકરસિંહ તેમની સાથે હતા

સચિવાલયમાં વિજળી ગુલ ઃ લિફટમાં અનેક ફસાયા ઃ વજુભાઈ દાદરા ઉતર્યા

•. ભગવાન મામાના ઘરેથી નિજ મંદિરે પરત ઃ દર્શનાર્થીઓની ભીડ
[આગળ વાંચો...]
 

Baroda

માધવનગરની શાળાનાં સંકુલમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત
વડોદરામાં પાણીની વિક્ટ સમસ્યા તા.૨૨મીએ કોર્પો.ને ઘેરાવ કરાશે
વયોવૃદ્ધ ભીખારીએ પોતાનું શરીર દાનમાં આપી દીધું !!

અષાઢી બીજે ભગવાન જગન્નાથ ધામધૂમથી નગરયાત્રાએ નીકળશે

રાજમહેલ રોડ પર તેજસ્વી વિદ્યાર્થીનીનો ગળાફાંસો
  [આગળ વાંચો...]
 

Surat

સોનગઢમાં ચક્રવાતની તબાહી ઃ ૧૮ ગામોમાં પતરા ઉડયા, વૃક્ષો તૂટયા
બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરનાર યુપીવાસીને આજીવન કેદ
એમ્પ્રોઇડરી મશીનની મંજુર રૃ।.૬૬ લાખની લોન ચાઉં કરી
વરાછામાં પુત્રનો બર્થ-ડે ઉજવી માતાએ ગળેફાંસો ખાઇ લીધો
લિંબાયતમાં દિવાલ ઘસી પડતા દંપત્તિ અને પુત્ર દબાઇ ગયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વાલીઓનો હોબાળો
વાપીની કંપનીમાં ટાંકી સાફ કરતા બે યુવાનના ગેસ ગુંગળામણથી મોત
સાયણમાં તરૃણીને રૃમમાં પુરી પરણિત યુવાનનો બળાત્કાર
યુવાનની હત્યા કરનાર પતિ-પત્નીને આજીવન કેદની સજા
દા.ન.હવેલીના ચાર ગામમાં ચાલતું ગેરકાયદે માટીખનન
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડાકોરમાં પહેલીવાર હાઈટેક રથયાત્રા
શૈલેષ મકવાણા નામના કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત
આણંદના ત્રણ જાણીતા બગીચામાં બિભત્સ ચેનચાળા કરતા યુગલો

અષાઢી બીજ અને ત્રીજે ખેડા જિલ્લામાં સાત રથયાત્રા નિકળશે

ઠાસરાના વોર્ડ-૨માં દૂષિત પાણીથી રોગચાળાનો ખતરો
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં સુધરાઈની પેટા ચુંટણીના પરિણામો, ભાજપને ૮માંથી ૬ બેઠક
રાજકોટના અપહૃત છાત્રની હત્યા, કુવામાંથી લાશ મળી

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પાણી પ્રશ્ને વિપક્ષનો વોકઆઉટ

ખાંભાના રાયડી ગામ નજીક મળ્યો બાળસિંહણનો મૃતદેહ
અમરેલી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ સહિત ચાર શખ્સો દારૃ સાથે પકડાયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધોલેરા પંથકમાં મીની વાવાઝોડુ ત્રાટક્યુ ઃ મકાનોના નળિયા ઉડયા
જગન્નાથજી રથયાત્રા અનુસંધાને આજે રીહર્સલ સાંજે ફલેગમાર્ચ
મહુવાના માલણ બંધારાનું પાણી પ્રદુષિત ઃ પાણીજન્ય રોગચાળાની ભીતી
ગેસ્ટહાઉસમાં આઇકાર્ડ વગર ઉતારો આપતા માલિકની અટકાયત કરાઇ
બગદાણાના ગુંદરણા ગામે તિક્ષણ હથીયારો વડે યુવાનની હત્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

નાનીવાડા સીટ પરથી ભાજપમાંથી ચુંટાયેલ સભ્યે દારૃ પીને ધમાલ મચાવી

હિંમતનગરના બેરણાની યુવતીને મહેસાણાનો યુવક ભગાડી ગયો
આજથી અષાઢ માસ શરૃ થતાં વર્ષાઋતુનો વિધિવત પ્રારંભ

રૃા. ૧ હજાર તથા રૃા. ૫૦૦ના દરની નકલી નોટો કોઈ જમા કરાવી ગયા

બે સગીર કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરાયું

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

મુખ્યમંત્રીએ મંત્રીઓને ખખડાવ્યા 'તમે તો ડૂબશો, મનેય ડૂબાડશો?'
એસ્સાર પાસેથી ૧૦ હજાર કરોડ વસુલીમાં વિલંબ એક મોટું ષડયંત્ર

ગુજરાતની ચૂંટણી માટે બે અધિક મુખ્ય ચૂંટણી અધિકારીઓ નિમાયા

રક્તચંદનનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયુંઃ નેપાળના બે ઝડપાયા
સેબીના ડીજીએમ અવરજીતસિંગ અને વચેટિયાના જામીન નામંજૂર
 

International

યુરોઝોનને ૧૦ અબજ ડોલરની સહાય કરવા મનમોહનની જાહેરાત

૧૨ વર્ષ પછી ભારતીય યુવતી મિસ એશિયા પેસિફિક
બ્રિટનની મહિલા ઓનલાઇન બીંગોમાં લાખો પાઉન્ડ જીતી

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી જેલમુક્ત

  પાક. સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન ગિલાનીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવ્યા
[આગળ વાંચો...]
 

National

જદ (યુ)ના સાંસદ નિશદને પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી છે

આમિર ખાન ખાસ આમંત્રિત તરીકે કાલે સંસદીય આયોગને સંબોધશે

અદનાન સામીના એક જ યુવતી સાથે બે વાર લગ્ન, બે વાર છૂટાછેડા!
પાંચ કરોડની લાંચ લેવા બદલ સીબીઆઇ જજની ધરપકડ
૧x૧ના પુસ્તક માટે કેરળના યુવાનનો રેકોર્ડ
[આગળ વાંચો...]

Sports

પેસ-ભુપતિની જોડીને જ ઓલિમ્પિકમાં રમવા મોકલવા એઆઇટીએ મક્કમ

ધોની રૃ.૧૪૮ કરોડની કમાણી સાથે યોકોવિચ, તેંડુલકર કરતાં આગળ
સ્પેન ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું ક્રોએશિયા પરાજય સાથે બહાર
વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૧૮૧

મેથ્યૂસની ઇનિંગે શ્રીલંકાની હારની બાજીને જીતમાં પલટી નાંખી

[આગળ વાંચો...]
 

Business

કારની માગમાં સતત ઘટાડાને પરિણામે ઓટો ઉત્પાદકો દ્વારા ઉત્પાદનો અટકાવી દેવાયા
હાર્ડવેર બજારમાં નોર્થની આવકો ટાંચી રહેતાં ભાવમાં તેજીનું હવામાન
એરંડા વાયદામાં તોફાની તેજી વચ્ચે રૃ.૩૫૦૦ની સપાટી કૂદાવી ગયેલા ભાવો
પાકિસ્તાન ખાતે ઝવેરાતની સીધી નિકાસ ટૂંક સમયમાં શરૃ થવાની શકયતા

બિન-કૃષિ કોમોડિટીમાં પણ નિયમનકારી પગલાં લેવા વાયદા પંચની વિચારણા

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved