Last Update : 19-June-2012, Tuesday

 
 

બંને ૧-૧ ટેસ્ટ જીત્યા છે ઃ ત્રીજી અને આખરી ટેસ્ટ
પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

વેસ્ટ ઈંડિઝ 'એ'ની નિર્ણાયક ૯૦ રનની લીડ

સેન્ટ લ્યુસિયા, તા. ૧૮
ઓપનર પોવેલે ૨૫૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૩૯ રનની ૪૦૬ મિનિટ ક્રીઝ પર ઉભા રહીને મેરેથોન ઈનિંગ રમતા વેસ્ટ ઇંડિઝ 'એ'ની ટીમે ત્રીજી અને આખરી ટેસ્ટમાં ભારત 'એ' સામે ૯૦ રનની નિર્ણાયક લીડ મેળવી લીધી છે અને હજુ બે વિકેટ બાકી છે.
ભારત 'એ'ના પ્રથમ ઈનિંગના ૨૩૦ (સકસેના ૬૧, કેપ્ટન પૂજારા ૩૩, તિવારી ૩૨, રહાને ૩૨) રનના જવાબમાં વેસ્ટ ઈંડિઝ 'એ' ટીમે બીજા દિવસની રમતના અંતે ૮ વિકેટે ૩૨૦ રન નોંધાવ્યા હતા. થોમસે ૫૦ રન સાથે પોવેલ જોડે છઠ્ઠી વિકેટની ૭૮ રનની ભાગીદારી ઉમેરી હતી. ભારત તરફથી ઓલરાઉન્ડર સક્સેનાએ ૩ વિકેટ ઝડપી છે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં બંને ટીમ ૧-૧થી બરાબરીએ છે. ટેસ્ટ મેચ ચાર દિવસની હોય છે.
સ્કોર બોર્ડ
ભારત 'એ' પ્રથમ ઈનિંગ ઃ ૨૩૦
વેસ્ટ ઈંડિઝ 'એ' પ્રથમ ઈનિંગ

-

રન

બોલ

બ્રાથવેઈટ કો.સહા  બો.અવના

૧૫

૫૫

પોવેલ કો.એન્ડ બો.એહમદ

૧૩૯

૨૫૫

૧૦

કોર્બિન સ્ટ.સહા બો.દારેકર

૨૬

૪૪

લોનેર કો.રહાને બો.સકસેના

૨૩

૭૬

કાર્ટર લેગબિફોર સકસેના

પાગોન કો.એન્ડ બો.સકસેના

૩૦

૫૬

થોમસ કો.તિવારી બો.એહમદ

૫૦

૯૦

પેરમોલ કો.તિવારી બો.અવના

૧૫

મેકલીન અણનમ

૧૦

૩૦

જોહન્સન અણનમ

વધારાના (બાય ૧,

 

 

 

 

લેગબાય ૧૨, નોબોલ ૭)

૨૦

 

 

 

(૮ વિકેટે ૧૦૪ ઓવરોમાં)

૩૨૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩૭ (બાર્થવેઈટ, ૧૬) ૨/૯૧ (કોર્બિન, ૨૭.૨) ૩/૧૪૨ (બોનેર, ૪૯.૩) ૪/૧૪૨ (કાર્ટર, ૪૯.૪) ૫/૨૦૯ (પાગોન ૬૬) ૬/૨૮૭ (થોમસ, ૯૨.૨) ૭/૨૯૪ (પેરમોલ, ૯૫.૨) ૮/૩૧૨ (પોવેલ ૧૦૦.૧)
બોલિંગ ઃ એહમદ ૨૨-૩-૬૨-૨, અવના ૧૯-૨-૭૮-૨, દારેકર ૨૧-૮-૬૩-૧, રોહિત શર્મા ૧૫-૨-૪૯-૦, સકસેના ૨૭-૮-૫૫-૩.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved