Last Update : 19-June-2012, Tuesday

 

ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર

- અમેઝંિગ સ્પાઈડર મેનની અભિનેત્રી એમ્માને સતત મોતને ડર સતાવે છે. આ ડર દૂર કરવા માટે બાળપણમાં તેણે બે વર્ષ સુધી થેરપીનો આધાર પણ લીધો હતો. હમણાં તેને જરૂર લાગે ત્યારે થેરપી લે છે.તેને સ્પાઈડરમેનના સહકલાકાર એન્ડ્રુ ગૅરફિલ્ડ સાથેના સંબંધો અંગે ખુલ્લાસો કર્યો નથી.

‘અમેઝંિગ સ્પાઈડર મેન’ની અભિનેત્રી એમ્માને સતત મોતને ડર સતાવે છે. આ ડર દૂર કરવા માટે બાળપણમાં તેણે બે વર્ષ સુધી થેરપીનો આધાર પણ લીધો હતો. અને હમણાં પણ તેને જરૂર લાગે ત્યારે તે થેરપી લે છે. પોતાને મૃત્યુનો ડર લાગતો હોવાનું એમ્મા કબૂલ કરે છે. અને આ કારણે તે સામે આવેલી દરેક ક્ષણ માણવાનો પ્રયાસ કરે છે.
‘‘હું મારા જીવનના અંત પર આવીને ઊભી હોઉં એવું મને સતત લાગે છે. દરેક વસ્તુનો અંત આવી જશે એ વાતની મને ચંિતા રહે છે. આ ડર મારા મનમાંથી દૂર થતો નથી.’’ એમ્મા કહે છે. થેરપી લેવાની વાત કબૂલ કરતી ૨૩ વર્ષની અમ્મા ‘સ્પાઈડરમેન’ ના તેના સહકલાકાર એન્ડ્રુ ગૅરફિલ્ડ સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કરવા તૈયાર નથી. આવનારી ફિલ્મ સ્પાઇડર મેન અમેઝંિગમાં એમ્માના અભિનય અંગે પ્રશ્નો છે. પરંતુ એમ્માએ આ અંગે ઘણાં ખુલ્લા કર્યાં છે. એન્ડ્રુ સાથેના પ્રેમ અંગે કોઇ ખુલ્લાસો કર્યો નથી. જો કે એમ્માને એન્ડ્રુ સાથે ઘણી વખતે પાર્ટીઓ અને ફંક્શનો માં જોવામાં આવી છે. એમ્માને આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે. એમ્મા પોતાના કરિયરની સફળ ફિલ્મ આપીને આગળ વઘવા માંગે છે. તેની નજર ઓસ્કર સુઘીની છે. એમ્માની આ ફિલ્મ સક્સેસ જશે તો પોતાનું કરિયર આગળ બનાવશે. અને પોતે સતત ફાસ્ટલાઇફથી ડરી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved