Last Update : 19-June-2012, Tuesday

 

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

એફડીઆર એક પ્રકારે રોકડ જ હોવાાૃથી તે સ્વીકારવા બ્રોકિંગ પેઢીઓએ આગ્રહ કર્યો

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ (એફડીઆર)ને કેશ માર્જીન તરીક ે નહીં સ્વીકારવાના લીધેલા નિર્ણયને નેશનલ કોમોડિટી એેન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ (એનસીડેકસ) એક સપ્તાહમાં જ મોકૂફ રાખવો પડયો છે. કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ નિયામક વાયદા બજાર પંચે ૭ જૂને દરેક એકસચેન્જોને એફડીઆરને કેશ માર્જીન તરીકે નહીં સ્વીકારવા સૂચના આપી હતી. જો કે બ્રોકિંગ પેઢીઓએ વાયદા બજાર પંચના આ નિર્ણયની ટીકા કરી હતી અને બેન્કોમાં કેશ ભરીને જ એફડીઆર મેળવાતી હોવાથી એફડીઆર એ રોકડ જ ગણાય એવી દલીલ કરી હતી. બ્રોકિંગ પેઢીઓની રજૂઆતને ધ્યાનમાં રાખી વાયદા પંચે એફડીઆર સ્વીકારવા પરવાનગી આપી હતી.
કોમોડિટી ફયુચર્સમાં વોલેટિલિટીને ધ્યાનમાં રાખી કોમોડિટી એકસચેન્જો વાયદા પંચની અગાઉથી પરવાનગી લઈને માર્જીન તથા સ્પેશ્યલ માર્જીન વસૂલે છે. ભારતીય વાયદા બજારમાં વેપાર થતી અનેક કોમોડિટીઓ જેમ કે ગોલ્ડ, સિલ્વર, ઓઈલ અને રિફાઈન્ડ સોયા ઓઈલ અમેરિકા તથા યુરોપની બજારો સાથે જોડાયેલી હોવાથી સાંજના સત્રમાં આ કોમોડિટીઓમાં વોલેટિલિટી જોવા મળે છે. જેને પરિણામ ે ટ્રેડરોની ટ્રેડ લિમિટ આપોઆપ ઘટી જાય છે. કોઈ કિસ્સામાં ટ્રેડરો પોતાની સ્થિતિમાં સંપૂર્ણ ક્ષમતાએ વધારો કરે અને ભાવ એકદમ જ વોલેટાઈલ રહે તો તેવા કિસ્સામાં ગ્રાહકે યા તો સ્થિતિ સુલટાવી નાખવી પડે છે અથવા અથવા બીજે દિવસે સવારે બેન્કોમાં માર્જીન જમા કરાવવું પડે છે.આમ સાંજના સમયે જોે કોમોડિટીના ભાવ વોલેટાઈલ રહે તો તેમની ટ્રેડ લિમિટ ધોવાઈ જાય છે. આ સંજોગોમાં ગ્રાહકો પોતાની માર્જીનની જવાબદારી પરિપૂર્ણ કરવા એફડીઆર અને રોકડ જમા કરાવતા હોય છે.
એફએમસીએ પોતાનો નિર્ણય પાછો ખેંચતા ટ્રેડરો તથા બ્રોકરોને લાભ થશે, એમ એક બ્રોકિંગ પેઢીના સીઈઓએ જણાવ્યું હતું. મોટાભાગના કોમોડિટી એકસચેન્જો મેમ્બરોની ઓછામાં ઓછી બેઝ કેપિટલ ડિપોઝિટસ જેટલું એકસપોઝર આપે છે. ઉદાહરણ તરીકે રૃપિયા ૩૦ લાખની બેઝ કેપિટલ જરૃરિયાત સામે સભ્યએ રૃપિયા ૧૫ લાખ રોકડા અને બાકીના રૃપિયા ૧૫ લાખ એફડીઆર અને કંપનીઓના શેર સર્ટિફિકેટના સ્વરુપમાં ભરી શકે છે.
એફડીઆર એ એક પ્રકારની રોકડ જ છે માટે વાયદા પંચને તે સામે વાંધો ન હોવો જોઈએ એમ પણ સીઈઓએ વધુમાં જણાવ્યું હતું. માર્જીનના કિસ્સામાં પણ એક સભ્ય સંપૂર્ણ માર્જીન એફડીઆર સ્વરૃપમાં ભરી શકે છે. એફડીઆરને બદલે માત્ર રોકડા જ સ્વીકારવાના નિર્ણયથી એકસચેન્જોને લાભ થઈ શકયો હોત, કારણ કે જો આ માર્જીન બેન્કમાં ભરવામાં આવે તો એકસચેન્જોને તેના પર વ્યાજના રૃપમાં આવક થાય, જ્યારે એફડીઆર પર વ્યાજની કોઈપણ આવક તેના ધારકને મળે છે, એવી પણ આ સીઈઓએ દલીલ કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved