Last Update : 18-June-2012, Monday

 
વૈશ્વિક મંદીના પગલે
મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે

એચપી, નોકીયા, યાહૂ, સોની, પેપ્સીકો લુફથાન્ઝાનું ખર્ચ બચાવવા પગલું

ન્યોયોર્ક, તા. ૧૭
હજી પણ પ્રવર્તી રહેલી વૈશ્વિક આર્થિક અસ્થિરતાને પગલે એચપી અને નોકીયા જેવી સદ્ધર કંપનીઓ સહિત વિશ્વની કેટલીયે મલ્ટીનેશનલ (બહુરાષ્ટ્રીય) કંપનીઓએ તેમનો ખર્ચનો બોજ ઘટાડવા આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છુટા કરવા નિર્ણય લીધો છે. આવી ડઝનબંધ કંપનીઓએ ૨૦૧૨નાં પહેલા જ છ મહિનામાં આ 'કપાત' કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ટેકનિકલ સેવા ક્ષેત્રને સૌથી વધુ અસર થવાની છે.
આ કંપનીઓમાં ટેક-જાયન્ટ, હેવીટ-પેકાર્ડ (એચપી), મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદક નોકીયા, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક જાયન્ટ સોની કોર્પોરેશન, ઈન્ટરનેટ કંપની યાહૂ, ફૂડ એન્ડ પીપરેજ (ખાદ્યપદાર્થો અને ઠંડાપીણાં) ઉત્પાદક કંપની પેપ્સીકો, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને જર્મન એર લાઇન્સ લુફથાન્ઝાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેમેરા બનાવતી કંપની ઓલિમ્પસ, સ્વીડનની બોલ-બેરિંગ કંપની એસકેએફએબી, દવા બનાવતી કંપની નોવાર્ટિસ એજી, એન્ગ્લો-ડચ કંપની યુનિલીવર, કોમ્પ્યુટર માઉસ બનાવતી લોગી ટેક ઈન્ટરનેશનલ, એલએમ વીન્ડપાવર અને મોબાઈલ નેટવર્ક ઓપરેટર વેરીઝોન વાયરલેસે પણ તેની નોકરીઓમાં સારો એવો કાપ મૂકી દીધો છે.
આ સર્વેએ મુકેલા 'જોબકટ' (નોકરી-કાપ)ની સંખ્યા ૭૧,૦૦૦ જેટલી થવા જાય છે. જે પૈકી અર્ધોઅર્ધ સંખ્યા તો માત્ર મે મહિનામાં જ પહોંચી ગઈ છે.
એક એક કંપનીઓને અલગ અલગ રીતે તારવતાં જોઈએ તો યુનિલિવરે ગત સપ્તાહે જ જાહેર કર્યું હતું કે તે બ્રિટનમાં ૫૦૦ કર્મચારીઓને છૂટા કરશે અને વધારાનું કામ તે કદાચ ભારત મોકલશે. જ્યારે નોકીયાએ દુનિયાભરમાં મળી ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ ૨૦૧૩ સુધીમાં છુટા કરશે. આ પાછળ તેનો હેતુ આગામી વર્ષ સુધીમાં ૧.૬ અબજ યુરો બચાવવાનો છે. ભારત-ચીન અને યુરોપિય દેશોમાં વ્યાપારી પરિસ્થિતિ નબળી પડી હોવાથી એલકેએફ જેવી સબળ કંપની પણ એકલા જર્મનીમાં જ ૪૦૦ કર્મચારીઓ છુટા કરવા માગે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved