Last Update : 18-June-2012, Monday

 

અફઘાનિસ્તાનમાં કાર્યવાહી વધારવાની
અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી

પેનેટ્રાના અમેરિકાનો બોજો ભારત પર નાખવાના પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનો તાલિબાનનો દાવો
કાબુલ, તા. ૧૭
અફઘાનિસ્તાનમાં વધુ સક્રિય ભૂમિકા અદા કરવાના અમેરિકાના આહવાનનો અસ્વીકાર કરવાના ભારતના નિર્ણયની તાલિબાને સરાહના કરી છે. ૨૦૦૧થી અફઘાનિસ્તાનમાં સત્તા ગુમાવનાર તાલિબાને અફઘાનિસ્તાનને અન્ય કોઈ દેશ સામે ઉપયોગમાં લેવાતું અટકાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે તાલિબાન ફરીથી કાબુલમાં સત્તા પર આવે તો પાકિસ્તાન સ્થિત ભારત વિરોધી આતંકીઓ મજબુત બનશે તેવો ભારતને ભય છે.
અફઘાનિસ્તાનમાં સક્રિય થવાની અમેરિકી પ્રધાન લીપોન પેનેટ્રાએ ભારતને કરેલી વિનંતી અંગે તાલિબાને જણાવ્યું હતું કે, ''અમેરિકી સંરક્ષણ પ્રધાનની કારી ફાવી નથી. પેનેટ્રાએ તેમના માથા પરનો બોજો નવી દિલ્હી પર લાદવા માટે ભારતમાં ત્રણ દિવસનું રોકાણ કર્યું હતું. પરંતુ તેમનો પ્રયત્ન સફળ થયો નથી.''
સુત્રોએ જણાવ્યું હતું કે ભારત અમેરિકાની માગણી સામે ઘૂંટણીયે પડયું નહોતું અને પોતાનો ગમ-અણગમો કે શરતો રજૂ કરી હતી. ભારત અફઘાનિસ્તાનમાં ધોરી માર્ગોના બાંધકામથી માંડીને અફઘાન સંસદના નિર્માણ સુધીના પ્રોજેક્ટમાં બે અબજ ડોલરની મદદ કરી રહ્યું છે. જોકે ભારતે અફઘાનિસ્તાનની સલામતી સુદ્દઢ બનાવવા કોઈ ફાળો આપવાનું નકારી કાઢ્યું છે.
તાલિબાને જણાવ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં મહત્વનું રાષ્ટ્ર હોવામાં કોઈ શંકા નથી પરંતુ ભારત પાસે અફઘાનિસ્તાન અંગેની સંપૂર્ણ માહિતી છે કારણ કે બન્ને દેશો વર્ષોથી એકબીજાને સારી રીતે જાણે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved