Last Update : 18-June-2012, Monday

 
આગામી દિવસોમાં ભાજપમાં ભૂકંપ સર્જાશે ઃ ઝડફીયા

- લોકાયુક્ત મુદ્દે આંદોલન કરાશે

 

આગામી દિવસોમાં ભાજપમાં ભૂકંપ સર્જાશે. ભાજપનાં અનેક નેતાઓ મારા સંપર્કમાં અને ઘણો મોટો જ્વાળામુખી ફાટશે, એમ મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ સોમવારે અમદાવાદમાં પત્રકારોને જણાવ્યું હતું. ગોરધનભાઇ તા.20મી જૂનનાં રોજ દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધવાનાં છે અને સરકાર વિરુદ્ધનાં પૂરાવા રજૂ કરશે.....

Read More...

જામનગર ઃ પથ્થરમારામાં પોલીસ સહિત દસ ઘાયલ

- માથાભારે શખ્સ સામે પગલાં ભરવા

 

જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વેપારીઓને મારમારી આંતક મચાવનાર માથાભારે શખ્સ સામે પગલાં ભરવા માટે ૩૦૦થી વધુ લોકોના ટોળાએ પોલીસ મથકે રજૂઆત કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેના કારણે પેાલીસે લાઠીચાર્જ કરતાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં પાંચ પોલીસ અને અન્ય લોકો સહિત દસ વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી.

Read More...

રાજકોટ ઃ ગમખ્વાર અકસ્માતમાં પાંચનાં મોત
i

- મૃતકોમાં ૩ મહિલા બે પુરુષો

 

રાજકોટ જિલ્લાના સરધાર ગામે આજે બપોરે ૧.૪૫ કલાકે પૂર ઝડપે જઇ રહેલી ટ્રકે ટાટાસુમોને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યકિતને ગંભીર ઇજા થવા પામી હતી. રાજકોટથી આટકોટ જવાના માર્ગ પર આવેલા સરધાર ગામ નજીક ટ્રકે ટાટાસુમોને ટક્કર મારી હતી.

Read More...

રિઝર્વબેન્ક દ્વારા દરો થયાવત ઃ સેન્સેક્સમાં ગાબડૂં

- નિફ્ટી 60 પોઇન્ટ તૂટ્યો

 

રિઝર્વબેન્ક દ્વારા મહત્વના દરોમાં કોઇ ફેરફાર ન કરાતાં તેની સીધી અસર શેર બજાર ઉપર થવા પામી છે. રિઝર્વબેન્ક દ્વારા CRR અને અન્ય દરોમાં કોઇ ઘટાડો જાહેર ન કરાતાં મુંબઇ શેર બજાર ખાતે આજે પ્રારંભિક સુધારા બાદ ચોમેર આવેલી વેચવાલીના ભારે દબાણ પાછળ બેન્ક શેરોની આગેવાની હેઠળ શેરોની જાતેજાતમાં ગાબડાં નોંધાયા હતા.

Read More...

નકલી માર્કશીટ કૌભાંડમાં ડોક્ટરની ધરપકડ

-આજે સવારે અંગત કામે નીકળ્યા હતા

 

સુરતમાં એક આધેડ પોતાનાં અંગત કામથી રવિવારે સવારે બાઇક ઉપર સવારથી નીકળ્યા હતા ત્યારે ડીંડોલી વિસ્તારનાં રોડ ઉપર વરસાદનાં કારણે કાદવ થયો હતો ત્યાં અચાનક બાઇક સ્લીપ થઇ ગયું હતું. ત્યારબાદ સ્થાનિકોએ આ વ્યક્તિને સુરત નવી સિવિલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પીટલ ખાતે ફરજ ઉપર હાજર ડોકટરેએ આધેડને મૃત જાહેર કર્યો હતો.

Read More...

હોસ્પિટલમાં કેફી પીણું પીવડાવી વૃધ્ધાને લૂંટી લીધી

- વડોદરામાં સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આજે સવારે ફ્રેક્ચરની સારવાર માટે આવેલી એક વૃદ્ધાને ગઠિયાએ ચામાં કેફી પીણું પીવડાવીને તેની પાસેથી પર્સ અને મોાબઇલ તેમજ સોનાના દાગીના સહિત રૃપિયાની લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે રહેતી એક વૃધ્ધા પગે ફ્રેક્ચર થયુ હોવાથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી.

Read More...

- મોદીજી, ગેટ વેલ સૂન...

દેશના અખબારોમાં હમેશાં છવાયેલા રહેવાના શોખીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિવાદાસ્પદ વિધાનો કરતા રહ્યા છે. ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહ અંગે વિવાદાસ્પદ વિધાનો કરતાં દેશના અખબારો અને ટીવીમાં છવાયેલા રહ્યા જો કે પછીથી અખબારો તથા ટીવીમાં છવાયેલા રહેવાનો નશો મોદીને ભારે પડયો છે. જ્ઞાાતિવાદ અંગેના વિધાનો માટે સીધી જ બિહારની ટીકા કરતાં ત્યાંના મુખ્યમંત્રી નીતિશ કુમાર છંછેડાઇ ગયા છે

Read More...

  Read More Headlines....

રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે મુખર્જી ઉપરનાં આક્ષેપોની તપાસ જરૂરી ઃ કેજરીવાલ

હું રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડું, ડો. અબ્દુલ કલામે, અડવાણીને જણાવ્યું

ભારતનો વિશ્વના સમૃદ્ધ બજારો ધરાવતા ૧૦ દેશોમાં સમાવેશ

વૈશ્વિક મંદી : મલ્ટીનેશનલ કંપનીઓ ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે

મરાઠી ફિલ્મ ‘કાકસ્પર્શ’ હિંદી રિમેકમાં અમિતાભ બચ્ચન

મૂછો ધરાવતા અભિનેતાઓની ફિલ્મ હિટ જાય છે ઃ બોલિવૂડની નવી માન્યતા

 

Headlines

અમદાવાદ ઃ ગાંધી આશ્રમ પાસે ટુરિસ્ટ બસ ઉપર ઝાડ પડ્યું, ટ્રાફિક જામ
અમદાવાદમાંથી બાંગ્લાદેશી એજન્ટ ઝડપાયો : રૂ.2000 પડાવતો હતો
જામનગરમાં નકલી માર્કશીટ કૌભાંડમાં ડોક્ટરની ધરપકડ
રાજકોટ ઃ ગમખ્વાર અકસ્માતમાં ૫ના મોત ૪ ગંભીર
જામનગર ઃ પથ્થરમારામાં પોલીસ સહિત દસ ઘાયલ
 
 

Entertainment

એક્શન હીરો, અક્ષયકુમારે ૪૫ ફૂટ ઊંચેથી છલાંગ લગાવી...
મહેશ માંજરેકરની હિટ મરાઠી ફિલ્મની હંિદી આવૃત્તિમાં અમિતાભ
મઘુર ભંડારકરની ફિલ્મના સેટ પર કરીના અને પ્રિયંકા વચ્ચે સુલેહ થઈ
મૂછો ધરાવતા અભિનેતાઓની ફિલ્મ હિટ જાય છે ઃ બોલિવૂડની નવી માન્યતા
સલમાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’ની સિક્વલ પર કામ શરૂ થયું
 
 

Most Read News

આર્થિક સ્થિતિ કથળતા વ્યાજ દરમાં આવનારો ઘટાડો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીનાં નામ માટે મમતા બેનર્જી માની જશે
નાયગ્રાના ધોધમાં સફળ વાયર-વોક કરનાર નિક વિશ્વનો પ્રથમ સાહસિક
ત્રણ નામો સુચવ્યા બાદ મુલાયમ સોનિયાને બીનસત્તાવાર મળ્યા હતા
ઉત્તર ભારતનાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી
 
 

News Round-Up

હું રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડું, ડો. અબ્દુલ કલામે, અડવાણીને જણાવ્યું
રિઝર્વબેન્ક દ્વારા દરોમાં ઘટાડો ન કરાતાં સેન્સેક્સમાં ગાબડૂં
ભારતનો વિશ્વના સમૃદ્ધ બજારો ધરાવતા ૧૦ દેશોમાં સમાવેશ
કલામ માટે ફેસબુક પર અપીલને ભારે પ્રતિસાદ ઃ મમતાએ આભાર માન્યો
સુનીલ તટકરેના પુત્રની કંપનીઓ દ્વારા કરોડોના શંકાસ્પદ શેર સોદા થયા હતા
 
 
 
 
 

Gujarat News

મોદીજી, ગેટ વેલ સૂન... નીતિશના પક્ષની શુભેચ્છાઓ
પોસ્ટર પાછળ વિરોધીઓનું કાવતરું ઃ ભાજપની છબી ખરાબ થાય તેવું ન કરવા અપીલ

મોદી હવે જ્ઞાાતિવાદી અથડામણો કરાવે તેવી શક્યતા છે ઃ શંકરસિંહ

રથયાત્રા સંદર્ભે RAF-SRP તહેનાત ગુજરાતભરમાં પોલીસની રજાઓ રદ
અષાઢી બીજે ૧૩૫મી રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
  [આગળ વાંચો...]
 

Business

રવિવારે ગ્રીસની ચૂંટણી, સોમવારે RBI મીટિંગ, મંગળવારે યુ.એસ. ફેડ મીટિંગ
સોનામાં આગેકૂચઃ વિશ્વ બજાર ઉંચકાઈઃ હવે આજે થનારી ગ્રીસની ચૂંટણી પર બજારની નજર
પ્રવણદાનાં પ્રમોશનને પગલે જી.એસ.ટી. વિલંબમાં?
એનએસઈ દ્વારા એસટીટીમાં ઘટાડાનો અમલઃ નવો દર ૦.૧ ટકા હાલનો દર ૦.૧૨૫ ટકા

વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કોનો વિકાસ દર સામાન્ય રહેશેઃ બાર્કલેઝનો મત

[આગળ વાંચો...]
 

Sports

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

 

Ahmedabad

અમદાવાદમાં લીમડા, પીપળાનાં વૃક્ષનું નિકંદન ઃ ૧૦ ટકા વૃક્ષ ઘટયાં
ગુજરાતનો કૃષિ વિકાસદર પાંચ વર્ષમાં સરેરાશ ૫.૮ ટકા!
ટાયર ફાટતા બેકાબુ બનેલા ડમ્પરે માતા-પુત્રીને કચડી માર્યાં

શ્રાવણ અને રમઝાન માસમાં મ્યુનિ. શાળાઓ પૂરો સમય ચલાવાશે

•. કોમર્સના ડીનની કોલેજમાં પ્રવેશ ન આપવા રજૂઆત
[આગળ વાંચો...]
 

Baroda

દાઝી ગયેલા લાઈનમેનના બે પગ અને એક હાથ કાપી નાંખવા પડયા
આજે પાદરા બંધના એલાન નિમિત્તે પોલીસ બંદોબસ્ત
લગ્નના બહાને ઠગાઇ કરતી યુવતીનો બોગસ મામો ઝડપાયો

પ્રવેશ માટેની જાણકારી આપતી હેલ્પલાઈનનો આજથી પ્રારંભ

શંકરાચાર્યે ૨૦૦ વર્ષ પહેલા લખેલી હસ્તપ્રતનુ પુસ્તક સ્વરૃપે પ્રકાશન થશે
  [આગળ વાંચો...]
 

Surat

સોનગઢમાં બાળકને ટ્રકે કચડતા લોકોએ ને.હા.નં. ૬ જામ કર્યો
ડોલવણમાં બે ટેમ્પો ભટકાતા યાદવ પરિવારના ચારના મોત
નોર્થના રાજયોની ઘરાકીને કારણે મિલોમાં કામકાજ વધ્યાં
સુરત પાલિકાની શાળાના ૮૦ હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ
વાપીમાં ગુનાખોરી ડામવા એકશન પ્લાન ઃ તમામ ચાલીનો સર્વે કરાશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

પાંચ વર્ષ પુર્ણ થવામાં ૧ દિવસ પણ ઘટે તો પ્રવેશ નહી મળે
અંગોલાથી પરત ફરેલા યુવાનોની બાકી પગાર અપાવવાની માગ
વાપીમાં બટાકાના વેપારીના ઉઘરાણી કલાર્કને ઠાર કરી લૂંટ
વણાટ ઉદ્યોગની ટેક્ષ. પેકેજમાં વિજળીના સ્પેશ્યલ ટેરીફની અપેક્ષા
મધ્યાહન ભોજનના કર્મચારીઓની પગપાળા યાત્રા નવસારી પહોંચી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

યુવતીએ બુમો પાડતા અપહરણ કરનારાઓએ રિક્ષામાંથી ફેંકી દીધી
નડિયાદ ખેતા તળાવ પરનું સ્નાનાગર મૃતઃપ્રાય બની ગયું
ચરોતરમાં ૨૨મી જુન બાદ મુશળધાર વરસાદની આગાહી

પવિત્ર ડાકોર મંદિરની સામે જ ઉભરાતી ગટરોથી ગંદકી

મૂળીયાદના ડેરી વિસ્તારમાં ખારું પાણી પીને ત્રાસી ગયેલા લોકો
  [આગળ વાંચો...]
 

Saurastra

નિર્દોષ શિક્ષિકાની સરાજાહેર હત્યા કરનારને જાહેરમાં પાઠ ભણાવો
પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા આરોપીનો લોકઅપમાં આપઘાત

યોગ અને ભારતીય સંગીતની મદદથી ગુણવાન સંતાન પ્રાપ્તિની અનોખી પધ્ધતિ

૧૦૦ વર્ષમાં સિંહોની સંખ્યા વધી પણ ગિર જંગલનો વિસ્તાર ઘટયો
માણાવદરમાં ટેક્ષટાઈલ ઝોન સ્થપાશે તો ખેડૂતો- વેપારીઓનું ભાગ્ય પલટાશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

નારીના તળાવમાં ઠલવાતું ગંદુ પાણી બંધ નહિ થાય તો આંદોલન
સિહોરમાં વીજબીલ કલેકશન સેન્ટર ગામથી દૂર ખસેડાતા લોકોમાં રોષ
ભાવનગર એસ.ટી. વર્કશોપમાં વરસાદી પાણીના ભરાતા તળાવો
મીઠીવીરડીના સૂચિત અણુ ઉર્જા મથક પ્લાન્ટ જિલ્લા માટે જોખમી
સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે લટકતા જર્જરીત વીજવાયરો ઃ તંત્ર નિષ્ક્રીય
  [આગળ વાંચો...]
 

North Gujarat

હિંમતનગરમાંથી બે બાળક ગૂમ

અંબાજીમાં ટેન્ડરની શરતોને નેવે મુકી હલકો સામાન વપરાયો
સગી બહેન અને બનેવીએ યુવકને રેલવે ટ્રેક પર ફેંકી દીધો

એક સપ્તાહમાં ચારેક પેઢીઓમાં ચોરીથી વેપારીઓમાં રોષ

રાજ્યકક્ષાના સંસ્કૃત પાઠ શાળાઓના આચાર્યોનું સંમેલન

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved