Last Update : 18-June-2012, Monday

 

કોંગ્રેસે હજુ મમતાને યુપીએ છોડવા નથી કહ્યું
મમતા બેનર્જીએ નામ ફગાવી દેતાં સોનિયા ક્ષોભમાં મૂકાયાં ઃ દિગ્વિજય

'તૃણમૂલનાં વડાંની માગણીઓ સ્વીકારાઇ, નખરાં ઉઠાવાયાં પણ દરેક વાતની એક મર્યાદા હોય છે'

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
રાષ્ટ્રપતિ પદ માટે યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપવાનું નકારનારા ગઠબંધનના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીથી કોંગ્રેસ નારાજ છે. બેનરજી માટે રોષ ઠાલવતા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે અનિવાર્ય સંજોગો સામે નમતું જોખવાની પણ એક 'મર્યાદા' હોય છે. એક હદથી વધારે કોઈ નમી શકે નહીં.
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા ગઠબંધન છોડવા માગે તો તેમને જતાં અટકાવવા માટે કોંગ્રેસ કેટલું નમશે તેવું પૂછાતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે એક હદથી વધારે નમતું જોખી શકાય નહીં. કોંગ્રેસ મમતાને યુપીએ છોડી જવા કહેતી નથી અને કોંગ્રેસે ગઠબંધનમાંથી તેમની હકાલપટ્ટી પણ કરી નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે મમતાને મનાવવાના અને તેમના મંતવ્યો સ્વીકારવાના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે... એક મર્યાદા બાદ નિર્ણય મમતાએ કરવાનો છે. નમતું જોખવાની એક હદ હોય છે. અનિવાર્ય સંજોગોને એક હદ સુધી વેઠવા પડે છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે મમતાએ રાષ્ટ્રપતિ પદ માટેના યુપીએના ઉમેદવારોને નકારવાની સાથે સમાજવાદી પાર્ટી સાથે હાથ મીલાવીને અન્ય ત્રણ નામો જાહેર કર્યા. આ ઘટના કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહ માટે ઘણી ક્ષોભજનક હતી.
યુપીએના ઉમેદવારો પ્રણવ મુખર્જી અને હામિદ અન્સારીના નામો નકારીને બેનર્જીએ સપાના વડા મુલાયમસિંહ યાદવ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દેશના સર્વોચ્ચ પદ માટે વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીના નામો જાહેર કરી દીધા હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved