Last Update : 18-June-2012, Monday

 

કરીનાની Sexy ફિગર મેળવવાની ટીપ્સ

-સ્લિમ અને ટ્રિમ રહેવાની એડવાઈઝ

વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા અને ઝરીન ખાન જેવી હીરોઈનો અન્ય હીરોઈનોની સરખામણીમાં વધુ જાડી છે છતાંપણ તેમની મોહક અદાઓ અને માદક જલવાઓથી દર્શકોનું દિલ જીતી રહી છે. જોકે સાઈઝ ઝીરો ફિગરનું ઘેલુ લગાડનારી કરીના કપૂર વજનને લઈને બહુ જ સભાન છે. તેના મતે જાડા હોવું એ સહેજપણ યોગ્ય નથી. હાલમાં કરીના તેના વજનને બેલેન્સમાં રાખવા માટે સ્ટ્રિક્ટ ડાયટ પર છે. આવનારી ફિલ્મના એક આઈટમ ગીતના શૂટિંગ માટે તે એક સ્લીમ, ટ્રિમ અને સેકસી દેખાવવા ઇચ્છે છે.

Read More...

અક્કી એ ૪૫ ફૂટ ઊંચેથી છલાંગ લગાવી...

- ખિલાડી ૭૮૬ માટે આ સ્ટન્ટ કર્યો

 

સ્ટન્ટસ જાતે જ કરવા માટે જાણીતા અક્ષય કુમારે ૪૫ ફૂટની ઊંચાઈથી કૂદકો લગાવીને ફરીએકવાર તેના એક્શન હીરોના બિરૃદને યથાર્થ સાબિત કરી બતાવ્યું. હિમેશ રેશમિયા સાથેની તેની કો-પ્રોડક્શન ફિલ્મ ખિલાડી ૭૮૬ માટે તેણે આ સ્ટન્ટ પરફોર્મ કર્યો હતો. સ્ટન્ટ માટે કેબલ અને અન્ય સલામતીને લગતી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી છતાંપણ અક્ષયે ફક્ત કાર્ડબોર્ડ અને મેટ્રેસ તેમજ કુશનનો ઉપયોગ કરીને આ સ્ટન્ટ પરફોર્મ કર્યો હતો.

Read More...

કાજોલ અને અજય શોર્ટ ફિલ્મમાં સાથે

i

- કન્યા ભૃણહત્યા રોકવા અપીલ કરશે

 

બોલિવુડ સ્ટાર કપલ અજય દેવગણ અને કાજોલ કન્યા ભૃણહત્યાનો વિરોધ કરતી શોર્ટ ફિલ્મમાં સાથે કામ કરશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જનહિત માટે આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કાજોલ અને અજયને નવ વર્ષની દીકરી છે જેનું નામ કિયારા છે. અજય અને કાજોલ કન્યા ભૃણહત્યાના વિરોધી છે. અજયે

 

Read More...

સલમાને પોતાનાં બ્લોગમાં આમિર બિરદાવ્યો

- ટીલુ, તૂને તો યાર કમાલ કર દી

 

 

બોલિવૂડમાં સાચ્ચા દોસ્ત હોય એવા કિસ્સા કેટલાક છે ખરા. એમાંય મૂડી ગણતા સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જાણીતી છે. આમ તો બંનેએ સાથે ફક્ત એક ફિલ્મ કરી હતી-અંદાજ અપના અપના. પરંતુ બંનેની દોસ્તી ખરા અર્થમાં ગાઢ છે. તાજેતરમાં સલમાને પોતાના બ્લોગમાં આમિરને જાહેરમાં બિરદાવ્યો હતો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

વ્હીટનીએ ડ્રગની વાત છૂપાવી હતી

- મિત્રોને એના વ્યસનની ખબર નહોતી

 

પોપ સંિગર વ્હીટની હ્યુસ્ટને પોતે ડ્રગ લે છે એ વાત પોતાના દોસ્તોથી છૂપાવી રાખી હતી એવું હવે જાણવા મળ્યું હતું. ‘મને ખબર પડી ત્યારે મને આઘાતનો આંચકો લાગ્યો હતો. હું એ વાતે ગુસ્સે થઇ હતી કે વ્હીટની તેં અમને બધાંને મૂર્ખ બનાવ્યાં ? અમે બધાં તો એમ માનતાં હતાં કે વ્હીટની એક સજ્જન કલાકાર છે.

 

Read More...

'મારી પાસે એ બધાંની વિડિયો'

- જેલમાંથી છૂટેલી અભિનેત્રી તારાનો દાવો

 

પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવવાના કહેવાતા આરોપ બદલ છેલ્લા ૬૦ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી અભિનેત્રી તારા ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે મારે ત્યાં આવતા સાંસદ અને પોલીસ અફસરોની વિડિયો મારી પાસે છે.

 

Read More...

અક્ષયકુમારે આ બાબતમાં શાહરુખ ખાન,ૠતિક રોશનને હંફાવ્યા

બોલીવુડમાં મારા કોઇ ગોડફાધર નથી ઃ નેહા ધૂપીયા

Entertainment Headlines

મહેશ માંજરેકરની હિટ મરાઠી ફિલ્મની હંિદી આવૃત્તિમાં અમિતાભ
મઘુર ભંડારકરની ફિલ્મના સેટ પર કરીના અને પ્રિયંકા વચ્ચે સુલેહ થઈ
મૂછો ધરાવતા અભિનેતાઓની ફિલ્મ હિટ જાય છે ઃ બોલિવૂડની નવી માન્યતા
સલમાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’ની સિક્વલ પર કામ શરૂ થયું
રિતેશ દેશમુખ મરાઠી ફિલ્મથી પ્રોડક્શન હાઉસની શરૂઆત કરશે
સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા

Ahmedabad

અમદાવાદમાં લીમડા, પીપળાનાં વૃક્ષનું નિકંદન ઃ ૧૦ ટકા વૃક્ષ ઘટયાં
ગુજરાતનો કૃષિ વિકાસદર પાંચ વર્ષમાં સરેરાશ ૫.૮ ટકા!
ટાયર ફાટતા બેકાબુ બનેલા ડમ્પરે માતા-પુત્રીને કચડી માર્યાં

શ્રાવણ અને રમઝાન માસમાં મ્યુનિ. શાળાઓ પૂરો સમય ચલાવાશે

•. કોમર્સના ડીનની કોલેજમાં પ્રવેશ ન આપવા રજૂઆત
[આગળ વાંચો...]
 

Baroda

દાઝી ગયેલા લાઈનમેનના બે પગ અને એક હાથ કાપી નાંખવા પડયા
આજે પાદરા બંધના એલાન નિમિત્તે પોલીસ બંદોબસ્ત
લગ્નના બહાને ઠગાઇ કરતી યુવતીનો બોગસ મામો ઝડપાયો

પ્રવેશ માટેની જાણકારી આપતી હેલ્પલાઈનનો આજથી પ્રારંભ

શંકરાચાર્યે ૨૦૦ વર્ષ પહેલા લખેલી હસ્તપ્રતનુ પુસ્તક સ્વરૃપે પ્રકાશન થશે
  [આગળ વાંચો...]
 

Surat

સોનગઢમાં બાળકને ટ્રકે કચડતા લોકોએ ને.હા.નં. ૬ જામ કર્યો
ડોલવણમાં બે ટેમ્પો ભટકાતા યાદવ પરિવારના ચારના મોત
નોર્થના રાજયોની ઘરાકીને કારણે મિલોમાં કામકાજ વધ્યાં
સુરત પાલિકાની શાળાના ૮૦ હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ
વાપીમાં ગુનાખોરી ડામવા એકશન પ્લાન ઃ તમામ ચાલીનો સર્વે કરાશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

પાંચ વર્ષ પુર્ણ થવામાં ૧ દિવસ પણ ઘટે તો પ્રવેશ નહી મળે
અંગોલાથી પરત ફરેલા યુવાનોની બાકી પગાર અપાવવાની માગ
વાપીમાં બટાકાના વેપારીના ઉઘરાણી કલાર્કને ઠાર કરી લૂંટ
વણાટ ઉદ્યોગની ટેક્ષ. પેકેજમાં વિજળીના સ્પેશ્યલ ટેરીફની અપેક્ષા
મધ્યાહન ભોજનના કર્મચારીઓની પગપાળા યાત્રા નવસારી પહોંચી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

યુવતીએ બુમો પાડતા અપહરણ કરનારાઓએ રિક્ષામાંથી ફેંકી દીધી
નડિયાદ ખેતા તળાવ પરનું સ્નાનાગર મૃતઃપ્રાય બની ગયું
ચરોતરમાં ૨૨મી જુન બાદ મુશળધાર વરસાદની આગાહી

પવિત્ર ડાકોર મંદિરની સામે જ ઉભરાતી ગટરોથી ગંદકી

મૂળીયાદના ડેરી વિસ્તારમાં ખારું પાણી પીને ત્રાસી ગયેલા લોકો
  [આગળ વાંચો...]
 

Saurastra

નિર્દોષ શિક્ષિકાની સરાજાહેર હત્યા કરનારને જાહેરમાં પાઠ ભણાવો
પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા આરોપીનો લોકઅપમાં આપઘાત

યોગ અને ભારતીય સંગીતની મદદથી ગુણવાન સંતાન પ્રાપ્તિની અનોખી પધ્ધતિ

૧૦૦ વર્ષમાં સિંહોની સંખ્યા વધી પણ ગિર જંગલનો વિસ્તાર ઘટયો
માણાવદરમાં ટેક્ષટાઈલ ઝોન સ્થપાશે તો ખેડૂતો- વેપારીઓનું ભાગ્ય પલટાશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

નારીના તળાવમાં ઠલવાતું ગંદુ પાણી બંધ નહિ થાય તો આંદોલન
સિહોરમાં વીજબીલ કલેકશન સેન્ટર ગામથી દૂર ખસેડાતા લોકોમાં રોષ
ભાવનગર એસ.ટી. વર્કશોપમાં વરસાદી પાણીના ભરાતા તળાવો
મીઠીવીરડીના સૂચિત અણુ ઉર્જા મથક પ્લાન્ટ જિલ્લા માટે જોખમી
સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે લટકતા જર્જરીત વીજવાયરો ઃ તંત્ર નિષ્ક્રીય
  [આગળ વાંચો...]
 

North Gujarat

હિંમતનગરમાંથી બે બાળક ગૂમ

અંબાજીમાં ટેન્ડરની શરતોને નેવે મુકી હલકો સામાન વપરાયો
સગી બહેન અને બનેવીએ યુવકને રેલવે ટ્રેક પર ફેંકી દીધો

એક સપ્તાહમાં ચારેક પેઢીઓમાં ચોરીથી વેપારીઓમાં રોષ

રાજ્યકક્ષાના સંસ્કૃત પાઠ શાળાઓના આચાર્યોનું સંમેલન

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

મોદીજી, ગેટ વેલ સૂન... નીતિશના પક્ષની શુભેચ્છાઓ
પોસ્ટર પાછળ વિરોધીઓનું કાવતરું ઃ ભાજપની છબી ખરાબ થાય તેવું ન કરવા અપીલ

મોદી હવે જ્ઞાાતિવાદી અથડામણો કરાવે તેવી શક્યતા છે ઃ શંકરસિંહ

રથયાત્રા સંદર્ભે RAF-SRP તહેનાત ગુજરાતભરમાં પોલીસની રજાઓ રદ
અષાઢી બીજે ૧૩૫મી રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે
 

International

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

  મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
[આગળ વાંચો...]
 

National

ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં
મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
[આગળ વાંચો...]

Sports

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

[આગળ વાંચો...]
 

Business

રવિવારે ગ્રીસની ચૂંટણી, સોમવારે RBI મીટિંગ, મંગળવારે યુ.એસ. ફેડ મીટિંગ
સોનામાં આગેકૂચઃ વિશ્વ બજાર ઉંચકાઈઃ હવે આજે થનારી ગ્રીસની ચૂંટણી પર બજારની નજર
પ્રવણદાનાં પ્રમોશનને પગલે જી.એસ.ટી. વિલંબમાં?
એનએસઈ દ્વારા એસટીટીમાં ઘટાડાનો અમલઃ નવો દર ૦.૧ ટકા હાલનો દર ૦.૧૨૫ ટકા

વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કોનો વિકાસ દર સામાન્ય રહેશેઃ બાર્કલેઝનો મત

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved