Last Update : 18-June-2012, Monday

 

પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા

 

સંિગાપૂરના પ્રોફેશનલ પ્રવાસમાં પ્રિયંકા ચોપરા તેના માતા-પિતાને સાથે લઈ ગઈ છેલ્લાં કેટલાક મહિનાઓથી પ્રિયંકા ચોપરા ઘણી વ્યસ્ત હતી. તાજેતરમાં તે તેના એક નજીકના સગાની ગ્રેજ્યુએશન સેરિમની માટે સ્વિટ્‌ઝરલેન્ડ ગઈ હતી અને બીજે જ દિવસે તે કરણ જોહરની ૪૦મી વર્ષગાંઠની પાર્ટીમાં ભાગ લેવા માટે મુંબઈ પાછી ફરી હતી. મિડિયા ઇવેન્ટસ ફિલ્મના પ્રમોશન અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિક આલ્બમમાં વ્યસ્ત હોવાને કારણે તેને પોતા માટે સમય જ મળ્યો નહોતો. આથી તાજેતરમાં તે એક એવોર્ડ સમારંભમાં ભાગ લેવા માટે સંિગાપૂર ગઈ હતી ત્યારે તેણે આ દરમિયાન પોતાના પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે, તેણે તેના માતા-પિતાને પણ સંિગાપૂર બોલાવ્યા હતા. આ સમારંભની તૈયારીમાં વ્યસ્ત હોવા છતાં પ્રિયંકાએ આ સમયનો કામ ઉપરાંત પરિવાર સાથેના એક વેકેશન તરીકે ઉપયોગ કર્યો હતો.
અભિનેત્રીના પબ્લિસિસ્ટે જણાવ્યા પ્રમાણે, ‘‘આ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન પ્રિયંકા ઘણી વ્યસ્ત હતી. વર્ષની શરૂઆતમાં તે ‘અગ્નિપથ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. એ પછી તેણે ‘બર્ફી’ અને ‘તેરી મેરી કહાની’નું શૂટંિગ કર્યું હતું. તેના મ્યુઝિક આલ્બમ માટે તેને અવાર-નવાર અમેરિકા પણ જવું પડે છે અને હવે ‘તેરી મેરી કહાની’નું પ્રમોશન શરૂ થઈ ગયું છે.’’
આ ઉપરાંત તેના પિતાનું સ્વાસ્થ્ય પણ તેને માટે ચંિતાનું કારણ બન્યું છે. ‘‘ગયે વર્ષે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કામમાં વ્યસ્ત હોવા છતાં પ્રિયંકા તેમની સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે,’’ એમ તેના પબ્લિસિસ્ટે ઉમેર્યું હતું.
આ કારણે પ્રિયંકાએ કામનો સમય તેના પરિવાર સાથે પસાર કરવાનું નક્કી કર્યું હતું. તે તેના માતા-પિતાને સંિગાપૂર લઈ ગઈ હતી તેમની સાથે કેટલાક દિવસો પસાર કરીને પ્રિયંકા ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને તેના માતા-પિતા ભારત પાછા ફર્યા હતા,’’ એમ તેને પબ્લિસિસ્ટે વઘુમાં જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved