Last Update : 18-June-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પટેલઃ - સ્વ. નર્મદાબેન પ્રવિણચંદ્ર પટેલનું બેસણું, ધરતી વિકાસ મંડળ હોલ, પેટ્રોલ પમ્પની સામે, વિજયનગર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૯.૩૦
- સ્વ. પોપટલાલ મોહનલાલ પટેલ (ગોઝારિયાવાળા)નું બેસણું, શિવશક્તિ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, સવારે ૮થી ૧૦.૩૦
- રાજેશ, રૃપેશ તથા પ્રિતીના પિતાશ્રી સ્વ. ભાણાભાઈ રામભાઈ પટેલનું તા. ૧૯મીને મંગળવારે બેસણું, સ્કૂલ ફળિયું, ગામ ટેંભી- સંજાણ, તા. ઉમરગામ, જિ. વલસાડ ખાતે સવારે ૧૦થી ૫
- સ્વ. વસંતીબેન મનુભાઈ પટેલનું બેસણું, ૭૫, હરિનગર સોસાયટી, બીનાપાર્કની બાજુમાં, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
સેઠીઃ - સ્વ. વિનોદકુમાર કેદારનાથ સેઠીનું બેસણું, મેનારવ હોલ, ૧, મધુવૃંદ સોસાયટી, રન્નાપાર્ક પાછળ, કે.કે.નગર સામે, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૦
શુક્લઃ - સ્વ. બળવંતરાય કાળીદાસ શુક્લનું બેસણું, એ-૪, હરિનગર સોસાયટી, જૂના ઢોર બજાર, કાંકરિયા રોડ, સવારે ૮થી ૧૧
શાહઃ - સ્વ. હર્ષાબેન સુનીલકુમાર શાહનું બેસણું, શ્રી સરસ્વતી કન્યા છાત્રાલય, સી.જી. રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દવેઃ - સુરેન્દ્ર તથા અશ્વિનના માતુશ્રી સ્વ. નિર્મળાબેન કનૈયાલાલ દવેનું બેસણું, પ્રાણશંકરભાઈ હોલ, પુષ્પકુંજ સોસાયટી પાસે, કાંકરિયા, બપોરે ૩થી ૫
- સ્વ. લલીતાબેન રતિલાલ દવે (ટોકરાળાવાળા)નું બેસણું, શ્રી જૈન વીસા ઓશવાળ ક્લબ, શ્રેયસ ફાઉન્ડેશન પાસે, આંબાવાડી, સવારે ૮થી ૧૧
મહેતાઃ - સ્વ. પ્રભાવતીબેન પ્રાણલાલ મહેતાનું બેસણું, લક્ષ્મીનારાયણની વાડી, વારાહી માતા મંદિર સામે, ઈસનપુર બસ સ્ટેન્ડ પાસે, સાંજે ૪થી ૭
મૈથાનીઃ - સ્વ. પ્રવીણ મગ્નાપ્રસાદ મૈથાનીનું બેસણું, એ/૧૩, બાલકૃષ્ણનગર, જનતાનગર પાછળ, ચાંદખેડા, સવારે ૮થી ૧૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved