Last Update : 18-June-2012, Monday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૩ જૂનથી મંગળવાર ૧૯ જૂન સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ફુલ ૭૮ કાર્ડ થકી ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પરના ચિત્રનું અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ વિશેની વિશાળ માહિતી ઈન્ટરનેટ દ્વારા ગુગલ પરથી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવ્યું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ ટેન ઓફ કપ્સનું સુંદર મેઘધનુષ્યવાળું ચિત્ર તમારા કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી થઇ શકવાનું સૂચવી જાય છે. જીવનસાથી અને સંતાનોના સહકાર દ્વારા કોઇ મહત્વનાં કાર્ય અંગે આયોજન કરી શકાશે. નાણાંકીય દ્રષ્ટિએ કોઇ તકલીફ ઉદભવેલી હોય તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૯ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ એઇટઓફ સ્વોર્ડસનું સ્ત્રી તલવારોની વચ્ચે ઘેરાઇ ગયાનું ચિત્ર જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય તકલીફ ઉદભવી શકવાનું સૂચવી જાય છે. જીવનસાથી સાથેના મતભેદો હોય તો તેને વધુ ઉગ્ર ન બનવા દેશો. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. તા. ૧૩, ૧૭, ૧૮ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ સ્ટારનું આકાશમાં સુંદર દેખાઇ રહેલા ઝગમગતા તારલાઓનું ચિત્ર તમારા માટે વર્તમાન સમય શુભ પરિવર્તનદાયક હોવાનું સૂચવી જાય છે. તમારા અનુભવોને ધ્યાનમાં લઇ કેટલાક નવાં વિચારોને અમલમાં મૂકી શકશો. અચાનક તમારો ભાગ્યોદય થાય અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા થતી જોવા મળે. તા. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૯ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - સ્ટેન્થનું કાર્ડ એક સ્ત્રી સિંહના મોંમાં હાથ નાંખીને ઊભેલી દર્શાવવામાં આવેલી છે તે ચિત્ર તમારી સાહસિકવૃત્તિનો અને આત્મવિશ્વાસનો એકાદ પ્રસંગમાં પરિચય આપી શકો તેવી પરિસ્થિતિ ઉદભવી શકવાનું સૂચવી જાય છે. તમારી હિંમત માટે પ્રશંસા મેળવી શકો. વડિલ વ્યક્તિઓ સાથેની મુલાકાત લાભદાયક બનશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ હેરમીટનું કાર્ડ એક વૃધ્ધ માણસ હાથમાં ફાનસ લઇ ઊભેલો છે અને તેના પ્રકાશ માટે આગળ વધી રહ્યો છે તે ચિત્ર તમારી હાલની સમસ્યાઓમાં કુટુંબની વડિલ વ્યક્તિઓ મદદકર્તા બનવાનું સૂચવી જાય છે. મિત્રો અને વડિલ વ્યક્તિઓના સહકારથી તમારી મૂંઝવણનો ઉકેલ પ્રાપ્ત કરી શકાશે. તા. ૧૭, ૧૮, ૧૯ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ ક્વીન ઓફ સ્વોર્ડસનું કાર્ડ હાથમાં સીધી તલવાર રાખી સિંહાસન પર બિરાજમાન રાણીનું ચિત્ર તમારા પત્નીની ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા પર વિશેષ પ્રભાવ રહેવાનું સૂચવી જાય છે અને જો કોઇ સમસ્યા ઉદભવેલી હોય તેમાં સમાધાનકારી વલણ નહિ અપનાવો તો મુશ્કેલીમાં મૂકાઇ શકશો. તા. ૧૩, ૧૯ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ ટેન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ એક સ્ત્રી અને પુરૃષનો બારણામાં પ્રવેશ અને ત્યાં કિલ્લોલથી રમી રહેલા બાળકોનું ચિત્ર તમારા કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી થવાનું તેમજ કોઇ નવી વ્યક્તિના આગમનને સૂચવી જાય છે. સહકુટુંબ ટુંકી યાત્રા કરી શકશો. કુટુંબમાં એકાદ લાભદાયક ઘટના બનશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ ટેન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ એક સ્ત્રી અને પુરુષનો બારણામાં પ્રવેશ અને ત્યાં કિલ્લોલથી રમી રહેલા બાળકોનું ચિત્ર તમારા કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થવાનું તેમજ કોઇ નવી વ્યક્તિના આગમનને સૂચવી જાય છે. સહકુટુંબ ટુંકી યાત્રા કરી શકશો. કુટુંબમાં એકાદ લાભદાયક ઘટના બનશે. તા. ૧૪.૧૫.૧૬.૧૭.૧૮ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ ફાઇવ ઓફ કપ્સનું કાર્ડ પીઠ બતાવી અંધારામાં દૂર ઊભેલા એક પુરૃષનું ચિત્ર વર્તમાન સમય દરમ્યાન તમે કોઇ મૂંઝવણ અનુભવી રહ્યાનું અને તે અંગેનો ઊકેલ શોધી રહ્યા હોવાનું સૂચવી જાય છે. લાંબા સમયથી બિમાર હોય તેઓને થોડી રાહત જણાશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળશે. તા. ૧૭, ૧૮, ૧૯ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ એઇટ ઓફ વૉન્ડસનું કાર્ડ આકાશમાં એક સાથે ઊડી રહેલા આઠ પક્ષીઓનું ચિત્ર વર્તમાન સમય દરમ્યાન તમારા જીવનમાં નવાં ફેરફારો ઉદભવી શકવાનું સૂચવી જાય છે. સ્થાન પરિવર્તન થઇ શકે. સંતાનોને વધુ અભ્યાસ માટે વિદેશગમનની તક પ્રાપ્ત થશે. જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા રહેશે. તા. ૧૩, ૧૯ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ ભાગ્યચક્ર અને તેની આસપાસ દર્શાવાયેલા શુભ- અશુભ ચિહનો તમારા માટે ભાગ્ય પરિવર્તનદાયક સમય પસાર થઇ રહ્યો હોવાનું સૂચવી જાય છે. જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન રહેશે. એકાદ હૃદયસ્પર્શી ઘટના બનશે. તા. ૧૪, ૧૫, ૧૬ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ એસ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ વાદળોમાં દ્રશ્યમાન થઇ રહેલા હાથના પંજા આકારના ચિત્રમાં રહેલ જાદૂઇ સિક્કાનો આભાસ તમારા માટે વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે કોઇની અણધારી - અચાનક સહાયતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. શુભ સમાચાર મળશે. તા. ૧૩, ૧૭, ૧૮ શુભ.

 

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved