Last Update : 17-June-2012,Sunday

 

૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન

- સેપ્ટ યુનિવર્સિટીમાં ક્રિએટિવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો છે. આ વર્કશોપમાં છ ડિફરન્ટ આર્ટિસ્ટે ભેગા મળીને આઠ પ્રોડક્ટ ડિઝાઇન કરી છે. આર્ટ અને ક્રાફ્‌ટના અનોખા ફ્‌યુઝનમાં વિચારને મહત્ત્વ.

સેપ્ટ યુનિવર્સિટીના ડિઝાઇન ઇનોવેશન એન્ડ ક્રાફ્‌ટ રિસોર્સ સેન્ટર દ્વારા ૧૫ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ક્રાફ્‌ટ અને ડિઝાઈનને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇન્ટીરીયલ ડિઝાઇનરો, પ્રોફેશનલ્સ, આંત્રપ્રિનિયોર, સ્ટુડન્ટસ અને કારીગરોએ સાથે મળીને વિવિધ વૂડમાંથી આઠ પ્રોડક્ટ ડિઝાઇન કરી છે. આ વર્કશોપ દ્વારા ઇન્ટીરીયલ આર્કિટેક્ચરલ એલિમેન્ટને એક્સ્પોલર કરવામાં આવ્યું હતું. જુદા જુદા ક્રાફ્‌ટને જોઇન્ટ કરીને નવી ડિઝાઇન ઇનોવેટ કરવામાં આવી હતી. લાકડાંને કારવંિગ કઈ રીતે કરી શકાય, વુડ ટર્ન, વુડ જોઇનરી અને ઇન્લે પર વર્ક કરવામાં આવ્યું હતું.
આ અંગે ડીઆઇસીઆરસીના હેડ પ્રો. જય ઠક્કર કહે છે કે ‘લાકડાના કારીગરો અને પ્રોફેશનલ્સ, ડિઝાઇનરોને એક પ્લેટફોર્મ લઇને કામ કરવું અને નવા ક્રિએટીવ આઇડીયા અમલમાં મૂકી પ્રોડક્ટ ડિઝાઇન કરવી અઘરી છે. અમે અહીં છ જાતની કારીગરીના લોકોને મળ્યાં હતાં. અગાઉ પણ અમે વિવિધ વર્કશોપ ધોળકા, બામ્બુ વર્કના કારીગરો, સ્ટોનના કારીગરો સાથે કરી હતી. આ વર્કશોપમાં ઇન્ટીરીયર આર્કિટેક્ને લાર્જ સ્કેલમાં ખડુ કર્યું હતું. અને અમે જાણી શક્યાં કે ઘણા બધાં એવા ક્રાફ્‌ટ છે જેને આપણે જોઇન્ટ કરી શકીએ છીએ. એક સાથે ૮૦ લોકો એક સ્ટેજ પર ભેગા થઇને લાકડા પર ક્રિએટીવ વર્ક કર્યું હતું. અમે કૂલ ૮ ગુ્રપ ડિવાઇડ કરી દીધા હતાં.’ આખા વર્કશોપમાં ક્રિએટિવ વિચારોને શાંતિથી એટલી હદે મહત્ત્વ આપવામાં આવ્યું છે કે દરેક ઓબ્જેક્ટ પર દરેક આર્ટિસ્ટ વિચારીને પોતાની આર્ટને જનરેટ કરે છે જેના લીઘે ક્યાંય કેઓસ ઉભો ના થાય અને સાથે સાથે દરેક ગુ્રપની કન્ટિન્યુટી આ કોન્સેપ્ટને ક્યાંય ડિસ્ટર્બ ના કરે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved