Last Update : 17-June-2012,Sunday

 
કેશુભાઇ-શંકરસિંહ બંને એક સ્થળે સાથે મળે તેવી શક્યતા

-આજે રાત્રે બે પૂર્વ મુખ્યમંત્રીઓ રાજકોટમાં

ગુજરાતનાં બે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલા રાજકોટમાં આજે રાત્રે આવશે. જ્યારે સોમવારે એક જ સ્થળે બંને પહોંચે તેવી શક્યતાઓ છે. જેને લઇને રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે બંને પોત-પોતાનાં પક્ષમાં વરિષ્ઠ નેતાઓ છે અને મોદી વિરોધી તરીકે તેઓની ગણતરી થાય છે.

Read More...

અમદાવાદ:નકલી પોલીસ બની ફરતા 3શખ્સો ઝડપાયા

-બ્યુટી પાર્લરમાં જઇને તોડ કરતાં હોવાની ફરિયાદ

અમદાવાદમાં ત્રણ શખ્સો પોલીસનો વેશ ધારણ કરીને શહેરનાં જુદા-જુદા બ્યુટી પાર્લરમાં જતાં હતા અને ખોટી ફરિયાદની ધમકી આપીને તોડ કરતા હોવાની જાણકારી મળતા શહેરનાં નવરંગપુરા પોલીસે આ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. સાથે જ પોલીસે આ લોકો ક્યાંથી નકલી ડ્રેસ વગેરે લાવ્યા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે અંગેની તપાસ ચાલી રહી છે.

Read More...

લેપ્ટોસ્પાઇરોસીસથી યુવાનનાં મોતથી તંત્ર દોડતું થયું
i

-સુરત જિલ્લાનાં ગામનો રહેવાસી

 

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે હાહાકાર સર્જતો લેપ્ટોસ્પાઇરોસીસ રોગ સામે વરસાદનાં સિઝનનાં પ્રારંભે જ તંત્ર વામણું પૂરવાર થયું છે. શુક્રવારે આ રોગથી એક યુવાનનું મોત થતાં સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ રોગને કારણે 183 લોકોનાં મોત થયા હતા. હજુ તો વરસાદની શરૂઆત થઇ છે અને આ રોગે દેખાદેતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે.

Read More...

સુરતમાં બાઇક સ્લીપ થઇ જતાં આધેડનું મોત નીપજ્યું

-આજે સવારે અંગત કામે નીકળ્યા હતા

 

સુરતમાં એક આધેડ પોતાનાં અંગત કામથી રવિવારે સવારે બાઇક ઉપર સવારથી નીકળ્યા હતા ત્યારે ડીંડોલી વિસ્તારનાં રોડ ઉપર વરસાદનાં કારણે કાદવ થયો હતો ત્યાં અચાનક બાઇક સ્લીપ થઇ ગયું હતું. ત્યારબાદ સ્થાનિકોએ આ વ્યક્તિને સુરત નવી સિવિલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પીટલ ખાતે ફરજ ઉપર હાજર ડોકટરેએ આધેડને મૃત જાહેર કર્યો હતો.

Read More...

સાબરકાંઠામાં મહિલાને નિર્વસ્ત્ર કરી માર માર્યો

-4મહિલાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

 

સાબરકાંઠા જિલ્લાનાં વડાલી પાસેનાં એક ગામમાં વિધવા મહિલાને શંકાનાં આધારે પકડીને ગામની ચાર મહિલાઓએ તેને નિર્વસ્ત્ર કરીને, ઝાડ સાથે બાંધી દીધી હતી અને ત્યારબાદ તેને ઢોર મારમાર્યો હોવાની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં આ વિધવા મહિલાનાં ભાઇએ નોંધાવી છે અને ચાર મહિલાઓ સામે પગલા લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Read More...

મુંબઇ:એક જ ટ્રેક ઉપર બે લોકલ ટ્રેન સામ-સામે ટકરાઇ

-5થી વધુ લોકો ઘાયલ

 

મુંબઇમાં અંધેરી સ્ટેશન પાસે એક જ ટ્રેક ઉપર બે લોકલ ટ્રેનોની ટક્કર થઇ હતી. જેના કારણે 5થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહીતી મળી રહી છે. ચર્ચગેટ-બોરીવલી લોકલ અને વિરાર-ચર્ચગેટ લોક ટ્રેન એક જ ટ્રેક ઉપર આવી હતી અને
અંધેરી સ્ટેશન નજીક જ આ દુર્ઘટના થઇ હતી.

 

Read More...

-મારા સમર્થનમાં કોઇ અભિયાન ના ચલાવો

 

પોસ્ટર વિવાદ અંગે બોલતા સંજય જોશીએ જણાવ્યું છે કે હું પાર્ટીનાં કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ કોઇપણ પ્રકારનાં પોસ્ટર, પેમ્પલેટ પ્રકાશિત ન કરે અને મારા સમર્થનમાં પણ કોઇ અભિયાન ન ચલાવે. મેં હંમેશા પાર્ટીની ફરજને પોતાનાથી વધુ મહત્વની માની છે. વ્યક્તિનું મહત્વ પક્ષને કારણે હોય છે અને મારા માટે પક્ષ અને વિચારધારા સર્વોપરી છે.

Read More...

  Read More Headlines....

સાયના નેહવાલ ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરિઝની વિજેતા બની

રાષ્ટ્રપતિ ચૂંટણી : NDAની બેઠક અનિર્ણિત રહી, શિવસેના ન જોડાઇ

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃ મહેશ ભુપતિ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીનાં નામ માટે મમતા બેનર્જી માની જશે

આગામી ફિલ્મમાં નેહા ધૂપિયા સીધી સાદી ગૃહિણીની ભૂમિકામાં

સુસ્મિતા અને કમલ હાસનની મૈત્રી બોલિવુડમાં આશ્ચર્યનું કારણ બની

 

Headlines

સંજય જોશીએ કહ્યું વ્યક્તિનું મહત્વ પક્ષને કારણે હોય છે
કેશુભાઇ - શંકરસિંહ બંને એક સ્થળે સાથે મળે તેવી શક્યતા
અમદાવાદ : નકલી પોલીસ બની ફરતા 3 શખ્સો ઝડપાયા
સુરતમાં લેપ્ટોસ્પાઇરોસીસ કેસમાં યુવાનનાં મોતથી તંત્ર દોડતું થયું
સાબરકાંઠાનાં એક ગામમાં મહિલાને નિર્વસ્ત્ર કરી માર માર્યો
 
 

Entertainment

આગામી ફિલ્મમાં નેહા ધૂપિયા સીધી સાદી ગૃહિણીની ભૂમિકામાં
બોક્સ ઓફિસ પર રિતેશ-જેનેલિયાની ટક્કર થવાની શક્યતા નિર્માણ થઈ
સુસ્મિતા અને કમલ હાસનની મૈત્રી બોલિવુડમાં આશ્ચર્યનું કારણ બની
જેકી અને આયેશા શ્રોફે મુંબઇના નવા વિશાળ ઘરમાં સ્થળાંતર કર્યું
ઉદય અને પરિણીતી ચોપરા 'ખાસ મિત્રો' હોવાની બોલિવૂડમાં ચર્ચા
 
 

Most Read News

આર્થિક સ્થિતિ કથળતા વ્યાજ દરમાં આવનારો ઘટાડો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીનાં નામ માટે મમતા બેનર્જી માની જશે
નાયગ્રાના ધોધમાં સફળ વાયર-વોક કરનાર નિક વિશ્વનો પ્રથમ સાહસિક
ત્રણ નામો સુચવ્યા બાદ મુલાયમ સોનિયાને બીનસત્તાવાર મળ્યા હતા
ઉત્તર ભારતનાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી
 
 

News Round-Up

સાયના નેહવાલ ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરિઝની વિજેતા બની
મુંબઇ : એક જ ટ્રેક ઉપર બે લોકલ ટ્રેન સામ-સામે ટકરાઇ
ગોલ્ડમેનના પૂર્વ વડા રજત ગુપ્તાને જ્યુરીએ દોષીત ઠરાવ્યા
અન્ના હજારેને બ્રિટનની સંસદમાં સન્માનિત કરવામાં આવશે
ઉ.પ્ર.માં ટ્રક પોલીસ સ્ટેશનમાં ઘૂસતાં ૩ પોલીસના મૃત્યુ
 
 
 
 
 

Gujarat News

આપણે દિલ્હી નથી જવું, હાઈકમાન્ડ મળવા આવે એવી સ્થિતિ સર્જીએ
પૂર્વ અમદાવાદમાં એક વરસાદમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા

ફસાયેલા નાણાં પાછા અપાવવાની લાલચ આપનારા એજન્ટની ધરપકડ

દારૃ પી રોડ ઉપર પડેલા પોલીસ જમાદારનો તમાશો
જર્કે પાવર પરચેઝ એગ્રીમેન્ટની ટોરન્ટની પિટિશનને ફગાવી
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
  [આગળ વાંચો...]
 

Business

રવિવારે ગ્રીસની ચૂંટણી, સોમવારે RBI મીટિંગ, મંગળવારે યુ.એસ. ફેડ મીટિંગ
સોનામાં આગેકૂચઃ વિશ્વ બજાર ઉંચકાઈઃ હવે આજે થનારી ગ્રીસની ચૂંટણી પર બજારની નજર
પ્રવણદાનાં પ્રમોશનને પગલે જી.એસ.ટી. વિલંબમાં?
એનએસઈ દ્વારા એસટીટીમાં ઘટાડાનો અમલઃ નવો દર ૦.૧ ટકા હાલનો દર ૦.૧૨૫ ટકા

વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કોનો વિકાસ દર સામાન્ય રહેશેઃ બાર્કલેઝનો મત

[આગળ વાંચો...]
 

Sports

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 

Ahmedabad

વરસાદની સાથે આગળ વધતો રોગચાળો ઃ કમળાથી એકનું મોત
એરપોર્ટ પર ઈ-ટિકિટની પ્રિન્ટ કઢાવવા રૃા. ૫૦ ચુકવવા પડશે
ધ્રાંગધ્રા પાસે જીપ-ટ્રક અકસ્માતમાં ત્રણનાં મોત

ઘરે તપાસ કરવા આવેલી પોલીસને જોઇ પરિણીતાએ ઝેર ગટગટાવ્યું!

•. સૌરાષ્ટ્રની કેસર કેરી આફ્રિકન દેશ ઈથોપિયામાં ઉગશે
[આગળ વાંચો...]
 

Baroda

સયાજી હોસ્પિટલમાં જીવીત વ્યક્તિને મૃત ઘોષિત કરાયો
આંખો આંજી નાંખે તેવી વીજળીએ તબાહી મચાવી
એક પછી એક ચાર વીજ થાંભલા તૂટી પડયા વાહનો પર વાયરો પડયા

પાદરામાં રાજકીય મોરચે ગરમી બંને પક્ષો દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત

'કુંવારાબાપ' રાજુની અનોખી દાસ્તાન ઔ૧૨ સંતાન, ૬ વિદેશમાં સેટલ, ૬ ભણે છે
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં પુત્રો પાસે ભરણપોષણ માંગતા વૃધ્ધોની સંખ્યા વધી
પ્રેમિકાએ તરછોડી દેતાં પ્રેમીએ ૮ માસના પુત્રનું અપહરણ કર્યું
કલાકુંજ - ચીકુવાડી ખાડી બ્રિજ બનાવવા ઉપવાસ આંદોલન
જયપુરના છ ફરાર વેપારીઓ સામે વોરંટ ઈસ્યુ કરવા હુકમ
સુરતમાં મોડી રાતે ધોધમાર વરસાદ ઃ કામરેજમાં અડધો ઇંચ
  [આગળ વાંચો...]
 

South Gujarat

લોબીમાંથી વિદ્યાર્થીએ ભુસકો માર્યો બચાવવા જતાં પ્રોફેસર પણ પટકાયા
ટ્રકના ચાલક - કલીનરને ખેતરમાં ખેંચી જઇ હાથ બાંધી લૂંટી લેવાયા
વાલોડના હનીફ મલેકે યુવતિને ૩ દિવસ ગ્રાહકો પાસે મોકલી હતી
ભંગારની આડમાં ૨૮.૭૨ લાખનો દારૃ ભરીને જતી ટ્રક ઝડપાઇ
બનાવટી ચેકથી ખરીદી કરતી ટોળકી કાપડ બજારમાં સક્રિય
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચાલુ બસે ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવતા મુસાફરોના જીવ અધ્ધર
નડિયાદના બારકોશીયા રોડ પર બે જૂથો વચ્ચે અથડામણ
એકને ધરમપુર ને બીજાને દાદરા નગર હવેલીથી ઝડપ્યો ઃ કાર પણ કબજે

ભારે વરસાદથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો તંબુ તૂટી પડયો

કઠલાલ પાસેથી કતલખાને લઈ જવાતા ૪ બળદ બચાવાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રને ભીંજવતા મેઘરાજા અર્ધાથી દોઢ ઈંચ વરસાદ
બાવાજી શિક્ષીકા યુવતીની મુસ્લિમ શખ્સ દ્વારા સરાજાહેર ક્રૂર હત્યા

પોલીસચોકી સામે ચોરાઉ થેલો,રિવોલ્વર છોડી દઈને ૫ લાખ રાખી લેતા તસ્કરો!

ગિરનાર પરિક્રમા રૃટની કામગીરી માટે પ્રથમ વાર ૪૪ લાખ રૃપીયા મંજૂર
જામનગરના તત્કાલીન પોલીસ વડા અને પી.આઈ. સામે ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

અમદાવાદનાં કેટરર્સના કારીગરોને અકસ્માતઃ ત્રણ મોત, ૧૧ ઘાયલ
રોજીદ ગામે પેટ્રોલ પંપનું કામ બંધ કરાવી કર્મચારી સામે શખ્સોએ રીવોલ્વોર તાંકી
પાલીતાણાની તળાવ પ્રા.શાળાનું માત્ર છ શિક્ષકોથી ચાલતુ રગશીયુ ગાડુ
રાજ્યના પીટીસી કોલેજના તાલીમાર્થીઓ પરિણામ અને અભ્યાસક્રમ બાબતે મુંઝવણમાં
જીપ-ટ્રક અકસ્માતમાં ત્રણનાં મોત
  [આગળ વાંચો...]
 

North Gujarat

તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર ઃ અંબાજીમાં સીબીઆઈના ધામા

અમીરગઢના ધનપુરા ખાતે રાજસ્થાન ભાજપના નેતાની હત્યા
વડગામ તા.પં.ના ગ્રામસેવક ૩ હજારની લાંચ લેતાં ઝબ્બે

મહેસાણામાં ચોરીના બે બનાવોમાં રૃા. ૩.૦૩ લાખની મતા ચોરાઈ

કન્યા છાત્રાલયના સંચાલકની ઠગાઇ

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved