Last Update : 17-June-2012,Sunday

 

અમદાવાદ:નકલી પોલીસ બની ફરતા 3શખ્સો ઝડપાયા

 

- તોડ કરતાં હોવાની ફરિયાદ

 

- નવરંગપુરા પોલીસે ધરપકડ કરી

 

અમદાવાદ, તા.16 જૂન, 2012

 

અમદાવાદમાં ત્રણ શખ્સો પોલીસનો વેશ ધારણ કરીને શહેરનાં જુદા-જુદા બ્યુટી પાર્લરમાં જતાં હતા અને ખોટી ફરિયાદની ધમકી આપીને તોડ કરતા હોવાની જાણકારી મળતા શહેરનાં નવરંગપુરા પોલીસે આ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. સાથે જ પોલીસે આ લોકો ક્યાંથી નકલી ડ્રેસ વગેરે લાવ્યા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે અંગેની તપાસ ચાલી રહી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ શખ્સો અમદાવાદનાં જુદા-જુદા વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં જતાં હતા અને ખોટી ફરિયાદ કરવાની ધમકી આપીને તોડ કરતાં હતાં. આ અંગેની વિગતો નવરંગપુરા પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે તેઓની ધરપકડ કરી છે.

 

આ ત્રણ શખ્સોની ટોળકી પોલીસનો નકલી વેશ ધારણ કરીને તે અનુરૂપ ગેટ-અપ બનાવીને બ્યુટી પાર્લરમાં જઇને તેના માલિકને ધમકાવતા કે અહીં અનૈતિક કામ ચાલે છે તેની ખોટી ફરિયાદ કરી દઇશું. આવી રીતે અનેક બ્યુટી પાર્લર માલિકો પાસેથી તોડ કર્યો હતો, આ અંગેની તપાસ નવરંગુરા પોલીસ કરી રહી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved