Last Update : 17-June-2012,Sunday

 

ઉત્તર ભારતનાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી સેલ્શીયસે પહોંચી જતાં ગરમીનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. પાટનગર દિલ્હીમાં સામાન્ય કરતાં ૪ ડિગ્રી વધુ ૪૩.૨ ડિગ્રી સેલ્શીયસ તાપમાન નોંધાયું હતું. ઉત્તરપ્રદેશના બલિયામાં મહત્તમ તાપમાન ૪૪.૫ ડિગ્રી સેલ્શીયસ થઇ જતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.
પંજાબ અને હરિયાણામાં પણ પ્રચંડ ગરમી હતી. અમૃતસરમાં મહત્તમ તાપમાન ૪૬.૬ ડિગ્રી નોંધાતા જનજીવન ખોરવાયું હતું. લુધિયાણામાં મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.રાજસ્થાનમાં પણ ગરમીનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૪.૮ ડિગ્રી નોંધાયું હતું. બિકાનેર, જેસલમેર, જયપુરમાં પણ ૪૦થી ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.
હિમાચલ પ્રદેશના લોકો પણ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા. શિમલામાં સામાન્ય કરતાં ૬ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved