Last Update : 17-June-2012,Sunday

 

મમતા બેનર્જી સાથે
ત્રણ નામો સુચવ્યા બાદ મુલાયમ સોનિયાને બીનસત્તાવાર મળ્યા હતા

બન્ને નેતાઓ વચ્ચેની ગુપ્ત મુલાકાત બાદ સ.પા.ના વાજાના સૂર ફરી ગયા !

(પી.ટી.આઈ) લખનૌ, તા. ૧૬
મમતા બેનર્જી રાજકીય રમતમાં મહત્ત્વની ચાલ ચાલ્યાનું ગૌરવ લેતા હતા. તેમણે મુલાયમસિંહ સાથે સંયુક્ત પત્રકાર પરીષદ યોજીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ પૂર્વ લોકસભાધ્યક્ષ સોમનાથ ચેટર્જીના નામ સુચવ્યા હતા.
જોકે તે દિવસે જ મુલાયમસિંહ યાદવે સોનિયા ગાંધી સાથે બિનસત્તાવાર બેઠક યોજી હતી. જેમાં સોનિયા ગાંધીએ તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે અગાઉ પ્રણવ મુખર્જીને ટેકો આપવાની જાહેરાત કરી ચુક્યા છો.
કોંગ્રેસ સાથે સોદાબાજી કરી હોવાનો આક્ષેપ ફગાવતા મુલાયમસિંહે સ્પષ્ટતા કરી હતી કે તેઓએ ત્રણ નામ સુચવ્યા હતા કેમકે તેમને એવું લાગ્યું હતું કે કોંગ્રેસ પ્રણવ મુખર્જીનું નામ જાહેર કરતા અચકાય છે.
મુલાયમસિંહે પોતાના બચાવમાં કહ્યું હતું કે અગાઉ એવી સ્થિતિ જણાતી હતી કે કોંગ્રેસ પ્રણવ મુખર્જીનું નામ આપતા ખચકાય છે તે સંજોગોમાં વડાપ્રધાનનું (મનમોહનસિંહ) નામ આપવું યોગ્ય જણાતું હતું. સોદાબાજીનો આક્ષેપ ફગાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ.પા. હંમેશા સોદાબાજીનો વિરોધ કરતી આવી છે. કેમકે તે દલાલોનું કામ છે. અમે પ્રણવદાના નામને ટેકો આપ્યો છે કેમકે તેઓ સક્ષમ અને અનુભવી નેતા છે. વળી તમામને સાથે રાખીને ચાલવાની તેમનામાં ક્ષમતા છે. યુ.પી.એ. સાથે સત્તાના ગઠબંધનમાં જોડાવાનો તેમણે ઈન્કાર કરતા જણાવ્યું હતું કે તેનો સવાલ જ નથી.
ત્રણ નામની મમતાની સાથેની જાહેરાતને તેઓએ 'માત્ર સુચન' ગણાવતા ખુશી વ્યક્ત કરી હતી કે આખરે તેમના 'પ્રણવના' નામના સુચનને સ્વિકારી લેવામાં આવ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved