Last Update : 17-June-2012,Sunday

 

અમેરિકાથી શરૃ કરીને ૩૦ મિનિટમાં કેનેડા પહોંચ્યો
નાયગ્રાના ધોધમાં સફળ વાયર-વોક કરનાર નિક વિશ્વનો પ્રથમ સાહસિક

''વાદળમાં વિહરી રહ્યાના અનુભવથી બાળપણનું સપનું સાકાર થયું''

(પીટીઆઈ) ઓન્ટારિઓ(કેનાડા),તા.૧૬
નિક વાલેન્ડા નામનો અમેરિકન સાહસિક અમેરિકા અને કેનેડાને અલગ કરતા નાયગ્રા ધોધમાં બંધાયેલા દોરડા પર ચાલનારી પહેલી વ્યક્તિ બન્યો છે.
ધોધની ધુમ્મસભરી ધાર પર ચાલીને સાહસિકે ૩૦ મિનિટથી ઓછા સમયમાં ૧૮૦૦ ફીટનું અંતર કાપી બતાવ્યું છે.
૩૩ વર્ષના હાઈ વાયર આર્ટિસ્ટ એવા વાલ્લેન્ડાએ સુસવાટા મારતા પવન અને ભારે છંટકાવ વચ્ચે પ્રવાસ શરૃ કર્યો ત્યારે એને પવનમં ફંગોળાઈ જવાની સામે સાવધાન કરી સાહસ કરવાની ના પાડનારાઓની આગાહીઓને ખોટી પાડી છે.
ધોધની કેનેડા અને અમેરિકા એમ બંને બાજુએથી અપૂર્વ સાહસના સરાક્ષી બની રહેલા લાખો લોકોની હાજરીમાં વાલ્લેન્ડાએ ઉત્તર અમેરિકાના સહુથી મોટા એવા આ જળધોધ પર અગાઉ ક્યારેય ના બન્યું હોય એ પ્રકારના ૧૯૬ ફી ઊંચાઈએ બાંધેલા કેબલ પર ચાલવાનું શરૃ કર્યું ત્યારે સહુના જીવ અધ્ધર થઈ ગયા હતા.
હું નવમા વાદળમાં વિહરી રહ્યો હોવાનો અનુભવ કરી રહ્યો હતો. એમ પોતાનું સાહસ પૂરં કર્યા પછીની થોડી જ મિનિટોમાં વાલ્લેન્ડાએ પત્રકારોને જણાવ્યું હતું.
જો તમે મનસૂબો કરી લો તો અશક્ય કામ તદ્દન અશક્ય હોતું નથી, એમ એણે ઉમેર્યું હતું.
પ્રખ્યાત હાઈ વાયર વોકર્સ પરિવારના સભ્ય એવા નિક વાલ્લેન્ડાએ જણાવ્યું કે, એને છેક બાળપણથી સાહસ ખેડવાનું સપનું હતું, પરંતુ આ પહેલાં કદી પ્રયાસ કરી શક્યો નહોતો.
વાલ્લેન્ડાએ અમેરિકા તરફથી ચાલવાનું શરૃ કર્યું હતું અને પ્રશંસકો તરફ હાથ ફરકાવતા કેનેડા છેડે આવી પહોંચ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved