Last Update : 17-June-2012,Sunday

 

‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ

 

- યશરાજ બેનરની આગામી ફિલ્મ ‘એક થા ટાઇગર’માં સલમાન અને કેટરીના રોમાન્સ કરતા જોવા મળશે.

સલમાનના જીવનમાં કેટરીના કૈફ માટે ખાસ જગ્યા છે. તેથી સલમાન યશરાજ બેનરની ફિલ્મમાં કેટરીના સાથે કામ કરવા તૈયાર થયો છે. તેના માટે તેના પ્રોજેક્ટ માટે કેટરીના વઘુ મહત્ત્વની છે.
યશરાજ બેનરની આગામી ફિલ્મ ‘એક થા ટાઇગર’માં સલમાન અને કેટરીના રોમાન્સ કરતા જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાનના એટીટ્યુડના કારણે આદિત્ય ચોપરા અને સલમાન વચ્ચે ચકમક પણ ઝરી હતી.
આદિત્ય ચોપરા ફિલ્મનુ શુટંિગ બેંગકોક કરવાા હતા જ્યારે સલમાન બેંગકોક જવા તૈયાર ન થતા આદિત્યને ગુસ્સો આવ્યો હતો. યશરાજ બેનરે અત્યાર સુધી બધા મોટા સ્ટાર સાથે કામ કર્યું છે અને બધાની લાગણી અને માગણીને ઘ્યાનમાં રાખી છે. પણ સલમાનખાનથી કંટાળી ગયા છે. સેટ પર મોડા આવવાની સલમાનની આદતથી ફિલ્મનું શુટંિગ ઘણીવાર ખોરવાઈ ગયું છે તેથી એવું લાગે છે યશરાજ બેનર ફરી સલમાન સાથે કામ નહિ કરે.
વેલ સલમાનની આ ફિલ્મ ઇદમાં રીલીઝ થઇ રહી છે. અને તેને લઇને સલમાન અને કેટનો નવો સંબંઘ જોડાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved