Last Update : 17-June-2012,Sunday

 
 
અમદાવાદ અવસાન નોંધ

શાહઃ - સ્વ. ચંદ્રિકાબેન સુરેશચંદ્ર શાહ (દેહદાતા)નું બેસણું, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, ભૈરવનાથ રોડ, સવારે ૯થી ૧૧
- સ્વ. મધુકાન્તાબેન રતીલાલ શાહનું બેસણું, મણિલાલ વીરચંદ બેંકર હોલ, સ.દ.પો. સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પ્રેમાનંદ મોહનલાલ શાહ (કોઠારી)નું બેસણું, સોરઠિયા બ્રહ્મક્ષત્રિયની વાડી, પ્રાણશંકર હોલ પાસે, કાંકરિયા, સવો ૮થી ૧૦
વ્યાસઃ - યોગેશભાઈ ગણપતરામ વ્યાસના ભાણેજ સ્વ. ઉપેન્દ્રભાઈ નટવરલાલ વ્યાસનું બેસણું, ૬૦/૧૪૨૪, ગુ.હા.બોર્ડ, મેઘાણીનગર ચાર રસ્તા પાસે, સવારે ૧૦થી ૧
- હરેશભાઈ તથા શૈલેષભાઈના માતુશ્રી સ્વ. રમાબેન (બચીબેન) લાભશંકર વ્યાસ (નવાડીસા)નું બેસણું, નવરંગપુરા ગામનો ચોરો, સાંજે ૪થી ૭
વાલેરાઃ - સ્વ. નારણભાઈ જેઠાલાલ વાલેરાનું બેસણું, બુધાલાલ પુનાલાલની ચાલી, ગીતામંદિર, સવારે ૯થી ૧૨
જોષીઃ - સ્વ. ઈન્દ્રવદન મૂળજીભાઈ જોષીનું બેસણું, ૯/કે, રંગસાગર ફ્લેટ, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંડયાઃ - સ્વ. દુષ્યંતકુમાર રવિશંકર પંડયા (ડાકોરવાળા)નું બેસણું, બી/૪૦૨, અશ્વલેખા ફ્લેટ, દેસાઈ પાર્કની બાજુમાં, જીવરાજ પાર્ક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
રાવલઃ - સ્વ. લક્ષ્મીબેન બળદેવપ્રસાદ રાવલ (સીતાપુરવાળા)નું બેસણું, જી/૧૩૨, પાશ્વૅનાથ શોપિંગ સેન્ટર, નરોડા, સવારે ૮થી ૧૧
- સ્વ. મહેન્દ્રભાઈ ભગવાનદાસ રાવલનું બેસણું, શાંતિભુવન, ગણેશ ગલી, મણિનગર ચાર રસ્તા.
દેસાઈઃ - સ્વ. સુશીલાબેન ડાહ્યાભાઈ દેસાઈનું બેસણું, નીલકંઠ મહાદેવ હોલ, ત્રિપદા સ્કૂલ સામે, રન્નાપાર્ક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
કછોળેઃ - સ્વ. અરવિંદ વિષ્ણુ કછોળેનું બેસણું, ૧એ, દેવીકાન્ત એપાર્ટમેન્ટ, હીરાભાઈ કન્યા વિદ્યાલય પાછળ, ભૈરવનાથ રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. ફુલજીભાઈ અંબાલાલ પંચાલનું બેસણું, સી/૧૦૧, તીર્થરાજ એપાર્ટમેન્ટ, નરોડા- દહેગામ રોડ, સવારે ૯થી ૧૨
સંઘવીઃ - સ્વ. નરેશભાઈ કલ્યાણભાઈ સંઘવીનું બેસણું, ૧૮, નવદર્શન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સાધુઃ - સ્વ. ગંગાબેન પ્રભુદાસ સાધુ (હાંસલપુરવાળા)નું બેસણું, એ-૩૨, શિવ- શંભુનગર, વસ્ત્રાલ રોડ, અમરાઈવાડી, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. જશુભાઈ છોટાભાઈ પટેલ (વહેલાલવાળા)નું બેસણું, ૬૨, ક્રિશ્નાવિલા સેન્ટ્રલ વેર હાઉસની સામે, નારોલ- લાંભા રોડ, સવારે ૮થી ૧૧
ગોહિલઃ - સ્વ. રતીલાલ રવજીભાઈ ગોહિલનું બેસણું, પટેલવાસ, રાધાકૃષ્ણ મંદિર પાસે, શાહવાડી ગામ, નારોલ, સાંજે ૪થી ૬
ઝરમરવાળાઃ - સ્વ. જયબાળા ચંદ્રવદન ઝરમરવાળાનું બેસણું, દશાનાગર જ્ઞાાતિની વાડી, ખમાસા ગેટ, નવજીવન હાઈસ્કૂલ બિલ્ડિંગ, સવારે ૯થી ૧૧
પટવારીઃ - સ્વ. કલાવતીબેન જગમોહનદાસ પટવારીનું બેસણું, ૧૭, રાવપુરા સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાછળ, સવારે ૮.૩૦થી ૧૦
અમીનઃ - સ્વ. કૃપા કેતનભાઈ અમીનનું બેસણું, કચ્છી ભવન, નવચેતન સ્કૂલ સામે, પાલડી, સવારે ૯થી ૧
ગોસ્વામીઃ - સ્વ. શાંતાદેવી અનિરૃધ્ધલાલ ગોસ્વામીનું બેસણું, શ્રીનાથજી મંદિર, આંબલીવાડ, સરસપુર, સવારે ૮થી ૧૧

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાઇભક્તોની લકઝરી બસ ઉસ્માનાબાદ નજીક પૂલ પરથી ખાબકતાં ૩૨નાં મોત

રાજ્યભરમાં ગુટકા-પાનમસાલા પર પ્રતિબંધ મૂકવા સરકાર સજ્જ

બોલાવવા છતાં પાસે ન આવતી બે વર્ષની પુત્રીની પિતાએ કરેલી ક્રૂર હત્યા
રૃા. એક હજાર કરોડની વેચાણ વેરાની ચોરી પકડી પડાઇ
તમાકુના વ્યસનીઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઃ દર ત્રણે એક બંધાણી

પીઠમાં ખંજર ભોંકનારા સાથે ઓલિમ્પિકમાં રમવું નથીઃભુપતિ

પેસનું વ્યૂહાત્મક મૌન ઃ ભૂપતિની રજૂઆત પણ ગંભીરતાથી લેવી જોઈએ
ઇંગ્લેન્ડ સામે ૩-૨ના પરાજય સાથે સ્વીડન યુરો કપમાંથી બહાર

સતીશ કકકડ, નરેન્દ્ર મહેતા તેમજ સોભાગ શાહનું પણ સન્માન કરાયું

વિશ્વ અર્થ તંત્ર અંગે ઓબામા-સિંહ વચ્ચે સમાન મત ઃ બેન રહોડઝ
ચીની રોકાણકારો ગુજરાતમાં વ્યવસાયી એકમો સ્થાપવા ઉત્સુક

ગેરકાયદે વસેલા બુદ્ધિશાળી યુવાનો અમેરિકામાં રહી શકશે ઃ ઓબામા

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ દ. એશિયામાં શાંતિ સ્થાપવા ચાવીરૃપ ઃ પાક. જનરલ
યુરો કપમાં આજે હોલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે હાઇપ્રોફાઇલ જંગ

સાયના સંુગને હરાવીને ઇન્ડોનેશિયા સુપર બેડમિંગ્ટનની ફાઇનલમાં પ્રવેશી

 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved