Last Update : 16-June-2012,Saturday

 

મારી અને બોર્ડ વચ્ચે તમામ વિવાદ ઉકેલાઇ ગયા છે ઃ ગેલ
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે

બપોરે ૩ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે

લંડન,તા.૧૫
વેસ્ટ ઇન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે સાઉથમ્પટોનમાં પ્રથમ વન ડે રમાશે. જેમાં બધાની નજર વિન્ડિઝની ટીમમાં પરત ફરી રહેલા દિગ્ગજ બેટ્સમેન ગેલ પર રહેશે. વર્લ્ડ કપ બાદ બોર્ડ સાથેના ટકરાવને કારણે ગેલને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નહતુ. જો કે તાજેતરમાં થયેલા સુલેહ બાદ ગેલ પુનરાગમન કરી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ બોર્ડ સાથેના તમામ મતભેદો દૂર થઇ ગયા હોવાની જાહેરાત કરતાં વિસ્ફોટક બેટ્સમેન ગેલે કહ્યું છે કે, તે રાષ્ટ્રીય ટીમ તરફથી તમામ ફોર્મેટમાં રમવા માટે તૈયાર છે. વર્લ્ડ કપ ૨૦૧૧ પછી બોર્ડ સાથેના ટકરાવને કારણે ગેલને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવતું નહતું. જો કે વિવાદ ઉકેલાઇ જતાં હવે તે વિન્ડિઝની ટીમમાં પરત ફર્યો હતો અને તે મિડલસેક્સ સામેની પ્રેક્ટિસ મેચમાં રમવા પણ ઉતર્યો હતો. ગેલે કહ્યું કે, મારૃ મુખ્ય ધ્યેય વિન્ડિઝ તરફથી રમવાનું અને ટીમના દેખાવમાં સુધારો કરવાનું છે. હું તમામ ફોર્મેટમાં રમવા માટે ઉપલબ્ધ છું.હું આશા રાખું છું કે આગામી મેચોમાં ટીમ તરફથી કેટલાક રન કરી શકીશ. પ્રેક્ટિસ મેચમાં વિન્ડિઝે મિડલસેક્સ સામે વિજય મેળવ્યો હતો, જેમાં ગેલે ૩૦ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતા.
મેચ બાદ ગેલે કહ્યું કે, વિન્ડિઝની મારી ૪૫ નંબરની જર્સી પાછી મેળવીને હું ખુશ છું. શરૃઆતમાં હું થોડો નર્વસ હતો. જો કે સ્કોર કરવાને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે અને હું પ્રથમ વન ડે તરફ મીટ માંડી રહ્યો છું. એક વખત તમે સેટલ થઇ જાવ પછી બધુ સામાન્ય થઇ જાય છે. હું વર્ષો સુધી આ વાતાવરણમાં રહ્યો છું અને તેને ફરી અપનાવવામાં મને કોઇ મુશ્કેલી પડી નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved