Last Update : 16-June-2012,Saturday

 
અમદાવાદમાં પ્રમુખસ્વામીને પેસમેકર મૂકાયું

-અત્યારે તેઓનું સ્વાસ્થ્ય સુધારા ઉપર

૯૧ વર્ષીય બી.એ.પી.એસ.નાં વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તાજેતરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર,સાળંગપુર ખાતે હૃદયનાં ઘબકારાની તકલીફ અનુભવાઇ હતી. નિષ્ણાત તબીબોની પેનલે તેઓને તપાસીને પેસમેકર મૂકવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેઓને વિશેષ તપાસ અને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવાર, તા.૧૫મીએ સવારે ૭.૩૦થી ૧૦.૩૦ વાગ્યા દરમિયાન.....

Read More...

દારૃની ભઠ્ઠીઓ ચલાવતી 84મહિલા બુટલેગર ઝબ્બે

-૫૦ દારૃની ભટ્વીઓ પકડાઇ

 

ગાંધીના ગુજરાતમાં દારૃ પીવા અને વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૃની રેલમનછેલ થઇ રહી છે. સુરત નજીક ગભેણી ગામમાં પોલીસે દરોડો પાડીને ૮૪ મહિલા બુટલેગરની ધરપકડ કરી છે. અને ૫૦ દારૃની ભઠ્ઠીઓ સીલ કરી છે.

Read More...

વડોદરા:વાંદરાઓનાં ટોળાએ રીક્ષા ઊંધી વાળી દીધી
i

-રીક્ષા ચાલકની હાલત ગંભીર

 

વડોદરામાં વાંદરાઓનાં ટોળાએ આતંક મચાવ્યો છે અને એક રીક્ષા ચાલક ઉપર હુમલો કર્યો હતો. પ્રથમ તો ટોળે વળી તેઓએ રીક્ષાને ઘેરી વળ્યા હતા અને રીક્ષા ઊંધી વાળી નાંખી હતી. ત્યારબાદ રીક્ષા ચાલક ઉપર પણ હુમલો કર્યો હતો. જેને કારણે તેની હાલત ગંભીર બની હતી અને તેને શહેરની એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

Read More...

MBA-MCAની ખોરવાયેલી એકઝામ રવિવારે

ગુજરાતના ૨૩ સેન્ટરો પર પરિક્ષા લેવાશે

 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી સાથે સંકળાયેલી તમામ એમબીએ- એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે ગુરુવારથી ઓન લાઇન એન્ટ્રસ એકઝામ જીસેટનો પ્રારંભ થયો હતો. રાજ્યની ૨૩ સેન્ટરો પર આ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જે કંપનીને કોન્ટ્ર્ક્ટ આપવામાં આવ્યો હતો તેની ભૂલના કારણે પરિક્ષાની કામગીરી ખોરવાઇ જવા પામી હતી.

Read More...

સર્વ શિક્ષણ અભિયાન:ભૂલકાં માટે અશ્લિલ પુસ્તકો

-પતિ-પત્ની અને પ્રેમિકાના જોક્સ છપાયા

 

ગુજરાત સરકાર દ્વારા આજથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સર્વ શિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને અપેલા પુસ્તકોમાં અશ્લિલ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ અંગે હોબાળો મચી જવા પામ્યો છે.

 

Read More...

સગીરાને તાંત્રિક વિધિમાં લઇ ગયા બાદ વેચી મારી

-વડોદરાની ઘટનાથી ચકચાર

વડોદરામાં એક 14 વર્ષીય સગીરાને કન્સ્ટ્રક્શન સાઇટનાં સુપરવાઇઝરે ફોસલાવીને પોતાની સાથે તારાપુર ખાતે આવેલી એક અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં તાંત્રિક વિધિ કરી હતી. ત્યારબાદ તેને વડોદરા લાવીને શહેરનાં કડક બજાર પાસે એક મહિલા દલાલને વેચી મારી હતી. જ્યાં તે મહિલાએ કલાલી વિસ્તારમાં અન્ય એક મહિલા અને તેનાં બે સાગરિતોને દેહવિક્રયનાં ધંધા માટે સોંપી દીધી હતી.

Read More...

-ટ્રસ્ટની જમીન હડપવાના કારસો

 

સુરતમાં મગદલ્લા સ્થિત જૈન દેરાસર ટ્રસ્ટની જમીન હડપવાના કારસામાં પાંચ માસથી જેલવાસ ભોગવતા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટની ડાયાબીટીઝ તથા બ્લડ પ્રેસરની બિમારીની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવા માટે વચગાળાના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એ.વાઘેલાએ નામંજુર કરી હતી.

 

Read More...

  Read More Headlines....

વડાપ્રધાન પદ માટે બિનસાંપ્રદાયિક ઉમેદવારને જ ટેકો આપશું ઃ નીતિશ

UPAનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે મુખર્જીની પસંદગી

આંધ્રપ્રદેશ પેટા ચૂંટણીમાં જગનની YSR કોંગ્રેસનો દબદબો

સાયના નેહવાલ ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતીય કૃષી ઉત્પાદકતા ઓછી

કેટરીના ઇંગ્લેન્ડની ફિટનેસ બ્રાંડ સાથે જોડાય તેવી શક્યતા

 

Headlines

આર્થિક સુધારાને હવે વેગની અપેક્ષાએ શેરોમાં તેજી
રાષ્ટ્રપતિ માટે યુપીએના ઉમેદવાર પ્રણવદાઃ જીત નિશ્ચિત
હું ક્યારેય કોઈની આગળ ઝૂકી નથી; કલામને જ ટેકો ઃ મમતા
પ્રણવ પછી નવા નાણા મંત્રી કોણ? મનમોહન કે જયરામ રમેશ ?
આંધ્રની ૧૮ વિધાનસભા બેઠકોમાંથી ૧૫ પર જગનની વાયએસઆર કોંગ્રેસ જીત
 
 

Entertainment

૧૫ વર્ષે પુનરાગમન કરનારી શ્રીદેવીની ફિલ્મ રજૂઆતને આરે
કરીના કપૂરે ફરી એકવાર ‘સાઇઝ ઝીરો’નું ફીગર મેળવ્યું
ફિલ્મ અભિનેતા ફારૂક શેખને વાંદરાની હૉસ્પિટલમાં દાખલ કરાયા
ઉરૂ પટેલની મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં સલમાન ખાન હનુમાનની ભૂમિકા ભજવશે
સની લિઓનના પાત્ર માટે પૂજા ભટ્ટ ડબંિગ કરે એવી મહેશ ભટ્ટની ઇચ્છા
 
 

Most Read News

કલામને રાષ્ટ્રપતિ બનાવવા માટે પડદા પાછળ એનડીએ કાર્યરત્
OBCમાં લઘુમતીને અનામતના કેન્દ્રના નિર્ણયથી સુપ્રીમ નારાજ
જ્ઞાાતિવાદ અંગે મોદી આત્મખોજ કરે ઃ નીતીશકુમાર
નડાલે ઈતિહાસ સર્જતાં સાતમી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું
નાણા પ્રધાન પ્રણવ મુખરજીને મમતાનો ટેકો બદલામાં બંગાળને પેકેજ
 
 

News Round-Up

સંગ્માનો એનસીપીની સલાહ માનવા ઇન્કાર ઃ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે જ
મૂળ રાજકોટના ગુજરાતી અધિકારીની મેક્સિકોના ભારતીય રાજદૂત પદે નિમણૂંક
ઘણાં વર્ષોથી સંસદમાં સેવારત પ્રણવ મુખર્જીના લોહીમાં જ કોંગ્રેસ
એક દિવસમાં જ મુલાયમસિંહ યાદવે પલટી મારી પ્રણવન ટેકો આપ્યો !
વાજબી કારણ હોય તો જ હુમલાખોરની હત્યા કરી શકાય ઃ સુપ્રીમ
 
 
 
 
 

Gujarat News

૯૧ વર્ષીય પ્રમુખસ્વામી મહારાજને પેસ મેકર મૂકાયું
સરકારે શાળાઓમાં દ્વિઅર્થી જોક્સવાળું પુસ્તક વહંેચતા હોબાળો

નકલી સોનુ પધરાવી લાખોની લોન લેનારા 'બંટી-બબલી' ઝડપાયા

સરસપુરવાસીઓ ભગવાનનાં મોસાળાનાં દર્શન કરી ધન્ય થયા
વૃધ્ધોનો અનાદર કરવામાં ગુજરાત ચોથા ક્રમેઃ દિકરા, વહુથી પરેશાની
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
  [આગળ વાંચો...]
 

Business

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
કરોડો રૃપિયા ક્ષુલ્લક કાયદાકીય લડતમાં અટવાયા
બારમી પંચવર્ષિય યોજનામાં ઘરેલું બચતમાં વધારો થવાનો આયોજન પંચનો અંદાજ

વરસાદ લંબાતા ગુવારની વાવણી માટે આતુર ખેડૂતો ચિંતામાં પડયા

[આગળ વાંચો...]
 

Sports

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

 

Ahmedabad

ગુજરાતના મતદારોના સર્વેનું કાર્ય એસ.પી. યુનિ.ને સોંપતું ચૂંટણી પંચ
જીસેટમાં બીજા દિવસે પણ છબરડા ઃપરીક્ષા ત્રણ કલાક મોડી
અદાણીના મુંદ્રા SEZની દિવાલ લોકોએ તોડી પાડી

ગુજરાત ભાજપ ડિસેમ્બર સુધી પ્રદેશ સંગઠનની ચૂંટણી નહીં કરે

•. મુખ્ય મંત્રીએ આપેલી મમતા કીટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ઃ કોંગ્રેસ
[આગળ વાંચો...]
 

Baroda

તા.૧૭-૧૮ મીએ પૂર્વ દિશામાં શુક્ર અને ગુરૃની યુતિ સર્જાશે
પાંવ ગામે લૂંટારા ત્રાટક્યા ઃ લોકો જાગી જતા ભાગ્યા
લંપટ પતિનાં લગ્નેતર સંબંધોથી કંટાળેલી પત્નીનો ગળાફાંસો

ગુજરાતના ઉદ્યોગોમાં પગાર ધોરણ જાણવા માટે સર્વે કરાશે

કલાકમાં ૧૦૦૦ રોટલી બનાવી શકે તેવુ મશીન બનાવ્યુ
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં ભારતનો પહેલો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
મહારાષ્ટ્રમાં ગેરકાયદે રેતી વગે કરવાનો કૌભાંડનો પર્દાફાશ
વાપી-ઉમરગામ-સરીગામની ૧૯ કંપનીને ક્લોઝર નોટીસ
દાન આપશો તો વંશવેલો વધશે મશ્કરી કરશો તો પાપના ભોગી બનશો
લબરમૂછીયા યુવાને પોતાના જ ઘરમાંથી રૃ।.૨૨ લાખની ચોરી કરી
  [આગળ વાંચો...]
 

South Gujarat

સુરતથી યુવતિને બારડોલી લાવી વેશ્યાવૃત્તિ કરાવતા ચાર પકડાયા
ચીખલીના ૪ ગામની પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક !
ધુ્રતિ અપમૃત્યુ કેસમાં બે હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ
હજીરાથી આવતી-જતી ટ્રકોમાંથી થતી પાઉડર ચોરીનો પર્દાફાશ
૧૭ કરોડના આંધણ બાદ દમણનો જુનો પુલ કાયમ માટે બંધ કરાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદની મામલતદાર કચેરીમાં વાલીએ દારૃ પીને ધમાલ મચાવી
ખંભાત પૂર્વની સોસાયટીઓમાં વાનર ટોળકીનો ભારે આતંક
નડિયાદના મિલ રોડ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા

બાલાસિનોરની ત્રણ ગ્રામ પંચાયતોમાં પ્રાદેશિક ફેરફાર કામગીરી ઠપ

ખેડા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં વિદ્યાર્થીઓની કતારો
  [આગળ વાંચો...]
 

Saurastra

ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે દામનગર સજ્જડ બંધ
માળીયાહાટીના પંથકને ધુ્રજાવતો ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ધ્રોલ નજીક ઈંધણ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા મચેલી અફડાતફડી

યુવાનનો સળગીને આપઘાત ઠારવા જતા માતા પણ દાઝયા
રતાંગના આંબા ઈથોપીયા દેશની જમીન ઉપર લહેરાશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પણ ઝાલાવાડને ટીપું ય નહિ
ગંગાદેરીની કથળતી હાલતથી આગામી દિવસોમાં સંભારણુ બની જશે
તળાજાના વોર્ડ નં.૩માં અઠવાડીયાથી ગંદા પાણીનું વિતરણ યથાવત
સિહોર પંથકમાં બીએસએનએલની કથળતી સેવા ઃ ગ્રાહકોને હાડમારી
અનિયમિત અને અસ્વચ્છ પાણીથી રોગચાળો ફેલાવાની દહેશત
  [આગળ વાંચો...]
 

North Gujarat

૫૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા યુવકનો બચાવ

ડીએસપીના સરપ્રાઈઝ ચેકિંગમાં ત્રણ કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા
વડનગરમાં વેપારીને લૂંટનાર ચાર તમંચા સાથે ઝડપાયા

ઉત્તર ગુજરાતમાં ખરીફ વાવેતરનો પ્રારંભ

પાટણ ગુંગડી તળાવમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved