Last Update : 16-June-2012,Saturday

 

કચ્છ:છ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી રહેંસી નાંખી

 

- રાપરના સઇ ગામનો કિસ્સો

 

- હવસખોર ઝડપાઇ ગયો

 

અમદાવાદ, તા. ૧૬, મે ૨૦૧૨

 

 

કચ્છ જિલ્લાના રાપર ખાતે શુક્રવારે બપોેરે એક છ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારીને હસસખોરે રહેસી નાંખી હોવાનો ચકચારી કિસ્સો બન્યો હતો. પોલીસે બળાત્કાર અને ખૂનનો ગુનો નોંધી તપાસ કરતા બાળા તેના દાદા દાદી સાથે રહેતી હતી. અને ખેતરમાંથી બેહનપણી સાથે આવતી હતી ત્યારે તેનું અપહરણ કરીને આ કૃત્ય આચર્યું હતું.

 

રાપર તાલુકાના સઇ ગામે રહેતી માસુમ વર્ષની બાળકી શુક્રવારે બપોરે પોતાની બહેનપણીઓ સાથે આવી રહી હતી. આ સમયે દારૃની નશામાં ચૂર બનેલો પિછાણા ગામના દેવા કોલી બાળકીને ઉપાડી ગયો હતો અને ખેતરમાં લઇ જઇને તેણીની પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેની હત્યા કરી હતી.

 

આ અંગે રાપરના ડીવીયએસપી ડી.એલ.ડોડિયા અને પીએસઆઇ એમ.બી. ખિલોરી ગામજનોને સાથે રાખીને આરોપીની શોધખોળ કરતાં દેવો બાવળની ઝાડીમાંથી દારૃ પીધેલી હાલતમાં મળી અવ્યો હતો. આરોપી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved