Last Update : 16-June-2012,Saturday

 

હું ક્યારેય કોઈની આગળ ઝૂકી નથી; કલામને જ ટેકો ઃ મમતા

સમાજવાદી પક્ષ તરફથી કોઈ વાત થઈ ન હોવાનું જણાવ્યું

(પીટીઆઈ) કોલકાતા, તા. ૧૫
રાષ્ટ્રપતિ પદ માટે યુપીએ દ્વારા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીનું નામ જાહેર કરાયા છતાં ગઠબંધનના સાથી પક્ષ તૃણમૂલના વડા મમતા બેનરજીએ આ પદ માટે એપીજે અબ્દુલ કલામના નામને ટેકો યથાવત્ રાખ્યો છે. બેનરજીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આદરપાત્ર વ્યક્તિ ગણાવ્યા છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એપીજે અબ્દુલ કલામનું નામ રજૂ કરનારી તૃણમૂલ કોંગ્રેસ હજુ પણ તેના નિર્ણય પર મક્કમ છે. તૃણમૂલના વડા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ''મેં ક્યારેય કોઈની સામે માથુ નમાવ્યું નથી. અમે કલામની ઉમેદવારી અંગે મક્કમ છીએ અને તેઓ જ આ પદ માટે સૌથી વધુ યોગ્ય વ્યક્તિ છે.''
બેનરજીએ કહ્યું હતું કે, ''કલામ ભારતમાં બહુમાન્ય વ્યક્તિ છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ આદરપાત્ર છે.'' સમાજવાદી પાર્ટીએ યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હોવા અંગે પૂછાતાં બેનરજીએ જણાવ્યું હતું કે સપા તરફથી આ મુદ્દે તેમને કોઈ જાણ કરાઈ નથી. તેથી આ મુદ્દે તેઓ હાલ કંઈ કહી શકે તેમ નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved