Last Update : 16-June-2012,Saturday

 

કરીનાની Sexy ફિગર મેળવવાની ટીપ્સ

-સ્લિમ અને ટ્રિમ રહેવાની એડવાઈઝ

વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા અને ઝરીન ખાન જેવી હીરોઈનો અન્ય હીરોઈનોની સરખામણીમાં વધુ જાડી છે છતાંપણ તેમની મોહક અદાઓ અને માદક જલવાઓથી દર્શકોનું દિલ જીતી રહી છે. જોકે સાઈઝ ઝીરો ફિગરનું ઘેલુ લગાડનારી કરીના કપૂર વજનને લઈને બહુ જ સભાન છે. તેના મતે જાડા હોવું એ સહેજપણ યોગ્ય નથી. હાલમાં કરીના તેના વજનને બેલેન્સમાં રાખવા માટે સ્ટ્રિક્ટ ડાયટ પર છે. આવનારી ફિલ્મના એક આઈટમ ગીતના શૂટિંગ માટે તે એક સ્લીમ, ટ્રિમ અને સેકસી દેખાવવા ઇચ્છે છે.

Read More...

ગઝલ મેસ્ટ્રો મહેંદી હસનનું નિધન

-કરાચીની હોસ્પિટલમાં ૮૪ વર્ષની વયે નિધન

ભારતીય મૂળના ગઝલ સમ્રાટ મહેંદી હસનનું ૮૪ વર્ષની વયે મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે કરાચી ખાતે નિધન થયું. મહેંદી હસને પાા પાા બૂટા બૂટા, કબ કે બિછડે જેવી કેટલીક યાદગાર રચનાઓ આપી છે.
છેલ્લાં કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતને કારણે મહેંદી હસનને કરાચીની આગાખાન હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા.

Read More...

બેંકર ટુ ધ પૂઅર ફિલ્મમાં ઇરફાન ખાન

i

- હોલિવૂડની બીજી ફિલ્મ કરી રહ્યો છે

 

ધી એમેઝિંગ સ્પાઇડરમેન પછી ઇરફાન હોલિવૂડની બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ વખતે એ નોબેલ પારિતોષિક વિજેતા બાંગ્લાદેશની ગ્રામીણ બેંકના પ્રણેતા-અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસની ભૂમિકા કરશે.

ઇટાલિયન ડાયરેક્ટર માર્કો એમેન્ટા મોહમ્મદ યુનુસના જીવન પર આધારિત ફિલ્મ બેંકર ટુ ધ પૂઅર બનાવી રહ્યા છે.

 

Read More...

બીગ બીએ મેગી નૂડલ્સને એન્ડોર્સનું ફિલ્મનું શૂટિંગ કર્યું

- 'બહુ ટફ કામ હતું,' અમિતાભે બ્લોગ પર લખ્યું

 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મેગી નૂડલ્સને એન્ડોર્સ કરતી એડ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ પોતાના બ્લોગ પર તેમણે લખ્યું કે મેગી નૂડલ્સની એડ ફિલ્મનું શૂટિંગ પતી ગયું. જો કે તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ કામ બહુ મુશ્કેલ હતું. 'કેાઇને લાગે કે એક મિનિટની ફિલ્મ તો ચપટી વગાડતાં પતી જાય.

 

Read More...

આમિરે ડૉક્ટરોની ગેરરીતિને ખુલ્લી પાડી

- દર્શકો માને છે કે ડૉક્ટર્સ ભ્રષ્ટ છે

 

પોતાના ટીવી પ્રોગ્રામ સત્યમેવ જયતેમાં તબીબી વ્યવસાયમાં પ્રવર્તતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીને આમિર ખાને ડૉક્ટરોને ભલે નારાજ કર્યા હોય, પરંતુ કરોડો દર્શકો માને છે કે આમિરે ડૉક્ટરોની ગેરરીતિને ખુલ્લી પાડીને બહુ સારું કર્યું છે અને અમારો એને ટેકો છે. એણે આ કાર્યક્રમ દ્વારા સમાજની સેવા કરી હતી.

 

Read More...

આ સુપરસ્ટાર સામે દંતૂશળ રાખવા માટે કેસ

-અગાઉ ઇન્કમટેક્સની રેડ પડી હતી

દક્ષિણના સુપરસ્ટાર મનાતા મોહનલાલની તમામ જમીન-જાયદાદ પર ઇન્કમટેક્સ ખાતાએ દરોડા પાડ્યાના અગિયાર મહિના બાદ તેના પર વન્યજીવન રક્ષણ ધારો,૧૯૭૨ હેઠળ ઘરમાં હાથીદાંત (દંતૂશળ) રાખવા માટે કેસ દાખલ કરાયો હતો.

ગયા વરસના જુલાઇ માસમાં મોહનલાલ અને મામુટી બંને સુપરસ્ટારની તમામ જમીન-જાયદાદ પર ઇન્કમટેક્સ ખાતાએ દરોડા પાડ્યા હતા. જે જે શહેરોમાં તેમની સંપત્તિ હતી એ તમામ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

Read More...

સલમાન સુપરહીરો બનશે

-ૠત્વિક અને શાહરુખ કરતંા અલગ હશે

ૠત્વિક રોશન અને શાહરુખ ખાન પછી હવે સલમાન ખાન સુપરહીરોના રોલમાં દેખાશે. ખભા સુધી આવતા ધુંઘરાળા વાળ સાથે એ અગાઉ કદી જોઇ ન હોય એવી સ્પેશિયલ ઇફેક્ટ્‌સ સાથે શેરખાન ફિલ્મમાં દેખાશે.

સાહૈલ ખાન પોતાના હોમ પ્રોડક્શનમાં સલમાન ખાને સુપરહીરો તરીકે ચમકાવી રહ્યો છે. સ્ક્રીપ્ટ રાઇટર રુમી જાફરીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં સલમાન ક્રીશ અને રા.વન કરતાં અલગ રીતે પેશ થશે. અત્યાર અગાઉ બોલિવૂડમાં કદી રજૂ ન થઇ

Read More...

હોલીવુડ એક્ટર, ચાર્લી શીને 15મા વર્ષે Sex માણ્યું હતું

આખરે Beti B-આરાઘ્યાની ઝલક મળતા, ફેન ખુશ થઇ

Entertainment Headlines

૧૫ વર્ષે પુનરાગમન કરનારી શ્રીદેવીની ફિલ્મ રજૂઆતને આરે
કરીના કપૂરે ફરી એકવાર ‘સાઇઝ ઝીરો’નું ફીગર મેળવ્યું
ફિલ્મ અભિનેતા ફારૂક શેખને વાંદરાની હૉસ્પિટલમાં દાખલ કરાયા
ઉરૂ પટેલની મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં સલમાન ખાન હનુમાનની ભૂમિકા ભજવશે
સની લિઓનના પાત્ર માટે પૂજા ભટ્ટ ડબંિગ કરે એવી મહેશ ભટ્ટની ઇચ્છા
કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ

Ahmedabad

ગુજરાતના મતદારોના સર્વેનું કાર્ય એસ.પી. યુનિ.ને સોંપતું ચૂંટણી પંચ
જીસેટમાં બીજા દિવસે પણ છબરડા ઃપરીક્ષા ત્રણ કલાક મોડી
અદાણીના મુંદ્રા SEZની દિવાલ લોકોએ તોડી પાડી

ગુજરાત ભાજપ ડિસેમ્બર સુધી પ્રદેશ સંગઠનની ચૂંટણી નહીં કરે

•. મુખ્ય મંત્રીએ આપેલી મમતા કીટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ઃ કોંગ્રેસ
[આગળ વાંચો...]
 

Baroda

તા.૧૭-૧૮ મીએ પૂર્વ દિશામાં શુક્ર અને ગુરૃની યુતિ સર્જાશે
પાંવ ગામે લૂંટારા ત્રાટક્યા ઃ લોકો જાગી જતા ભાગ્યા
લંપટ પતિનાં લગ્નેતર સંબંધોથી કંટાળેલી પત્નીનો ગળાફાંસો

ગુજરાતના ઉદ્યોગોમાં પગાર ધોરણ જાણવા માટે સર્વે કરાશે

કલાકમાં ૧૦૦૦ રોટલી બનાવી શકે તેવુ મશીન બનાવ્યુ
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં ભારતનો પહેલો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
મહારાષ્ટ્રમાં ગેરકાયદે રેતી વગે કરવાનો કૌભાંડનો પર્દાફાશ
વાપી-ઉમરગામ-સરીગામની ૧૯ કંપનીને ક્લોઝર નોટીસ
દાન આપશો તો વંશવેલો વધશે મશ્કરી કરશો તો પાપના ભોગી બનશો
લબરમૂછીયા યુવાને પોતાના જ ઘરમાંથી રૃ।.૨૨ લાખની ચોરી કરી
  [આગળ વાંચો...]
 

South Gujarat

સુરતથી યુવતિને બારડોલી લાવી વેશ્યાવૃત્તિ કરાવતા ચાર પકડાયા
ચીખલીના ૪ ગામની પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક !
ધુ્રતિ અપમૃત્યુ કેસમાં બે હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ
હજીરાથી આવતી-જતી ટ્રકોમાંથી થતી પાઉડર ચોરીનો પર્દાફાશ
૧૭ કરોડના આંધણ બાદ દમણનો જુનો પુલ કાયમ માટે બંધ કરાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદની મામલતદાર કચેરીમાં વાલીએ દારૃ પીને ધમાલ મચાવી
ખંભાત પૂર્વની સોસાયટીઓમાં વાનર ટોળકીનો ભારે આતંક
નડિયાદના મિલ રોડ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા

બાલાસિનોરની ત્રણ ગ્રામ પંચાયતોમાં પ્રાદેશિક ફેરફાર કામગીરી ઠપ

ખેડા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં વિદ્યાર્થીઓની કતારો
  [આગળ વાંચો...]
 

Saurastra

ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે દામનગર સજ્જડ બંધ
માળીયાહાટીના પંથકને ધુ્રજાવતો ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ધ્રોલ નજીક ઈંધણ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા મચેલી અફડાતફડી

યુવાનનો સળગીને આપઘાત ઠારવા જતા માતા પણ દાઝયા
રતાંગના આંબા ઈથોપીયા દેશની જમીન ઉપર લહેરાશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પણ ઝાલાવાડને ટીપું ય નહિ
ગંગાદેરીની કથળતી હાલતથી આગામી દિવસોમાં સંભારણુ બની જશે
તળાજાના વોર્ડ નં.૩માં અઠવાડીયાથી ગંદા પાણીનું વિતરણ યથાવત
સિહોર પંથકમાં બીએસએનએલની કથળતી સેવા ઃ ગ્રાહકોને હાડમારી
અનિયમિત અને અસ્વચ્છ પાણીથી રોગચાળો ફેલાવાની દહેશત
  [આગળ વાંચો...]
 

North Gujarat

૫૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા યુવકનો બચાવ

ડીએસપીના સરપ્રાઈઝ ચેકિંગમાં ત્રણ કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા
વડનગરમાં વેપારીને લૂંટનાર ચાર તમંચા સાથે ઝડપાયા

ઉત્તર ગુજરાતમાં ખરીફ વાવેતરનો પ્રારંભ

પાટણ ગુંગડી તળાવમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

૯૧ વર્ષીય પ્રમુખસ્વામી મહારાજને પેસ મેકર મૂકાયું
સરકારે શાળાઓમાં દ્વિઅર્થી જોક્સવાળું પુસ્તક વહંેચતા હોબાળો

નકલી સોનુ પધરાવી લાખોની લોન લેનારા 'બંટી-બબલી' ઝડપાયા

સરસપુરવાસીઓ ભગવાનનાં મોસાળાનાં દર્શન કરી ધન્ય થયા
વૃધ્ધોનો અનાદર કરવામાં ગુજરાત ચોથા ક્રમેઃ દિકરા, વહુથી પરેશાની
 

International

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

એચ-૧બી વિઝા માટે ૬૫૦૦૦ અરજીઓ મળી
[આગળ વાંચો...]
 

National

ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન
[આગળ વાંચો...]

Sports

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

[આગળ વાંચો...]
 

Business

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
કરોડો રૃપિયા ક્ષુલ્લક કાયદાકીય લડતમાં અટવાયા
બારમી પંચવર્ષિય યોજનામાં ઘરેલું બચતમાં વધારો થવાનો આયોજન પંચનો અંદાજ

વરસાદ લંબાતા ગુવારની વાવણી માટે આતુર ખેડૂતો ચિંતામાં પડયા

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved