Last Update : 16-June-2012,Saturday

 

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’

 

એક કહેવત છે ‘જેવી સંગત તેવી અસર’ જે કેટરીનાને લાગુ પડે છે. કેટરીના કૈફ આગામી ફિલ્મ ‘ઘૂમ-’૩માં આમિર ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં દિગ્દર્શક આદિત્ય ચોપરાએ કેટરીના અને આમિર ખાનના ફાઈટ દ્રશ્ય પર વઘુ મહત્ત્વ આપ્યું છે. તેથી આ દ્રશ્ય પહેલા આદિત્ય ચોપરા, કેટરીના અને આમિર વચ્ચે દ્રશ્ય માટે ખાસ મીટંિગ પણ થઈ હતી.
હાલ કેટરીના સલમાન ખાન સાથે થાઈલેન્ડમાં ‘એક થા ટાઈગર’ ફિલ્મનું શૂટંિગ કરી રહી છે.
શૂટંિગ પુરુ થયા પછી રાતે નવરાશની પળોમાં સમય ન વેડફતા કેટરીનાએ ‘ઘૂમ-૩’ના ફાઈટ સીનનો ખ્યાલ આવ્યો અને તેણે રાતે ફાઈટ સીનની પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું.
કેટરીનાનો આ વિચાર આદિત્ય ચોપરાને પણ ગમ્યો અને તેણે તરત જ ફેટરીના માટે ત્રણ ફાઈટ ટ્રેનર થાઈલેન્ડ મોકલ્યા.
હાલ કેટરીના ‘એક થા ટાઈગર’ શૂટંિગ બાદ રાતે ત્રણ કલાક ફાઈટની ટ્રેનંિગ લઈ રહી છે.
આ છે આમિર ખાન સાથેની સંગતની અસર. કેટરીના પણ આમિર ખાનની જેમ મિસ પરફેક્ટનિસ્ટ બની રહી છે.
સોનાક્ષી સંિહા ૮૦ના દાયકાની ફિલ્મો જોવામાં વ્યસ્ત
‘દબંગ’ અને ‘રાઉડી રાઠોર’ની સફળતાથી શોટગન પુત્રી સોનાક્ષી સંિહા બહુજ ખુશ છે. ફિલ્મોની સફળતાની પાર્ટીઓ મનાવી રહી છે. ઉપરાંત હાલ તે ૮૦’ના દાયકાની ફિલ્મો પણ જોઈ રહી છે. તેનું કારણ એ છે કે સોનાક્ષી ‘વન્સ ઓપન અ ટાઈમ’ની સિક્લવમાં કામ કરી રહી છે. ભૂમિકાને પૂરો ન્યાય આપી શકે તે માટે તે સમય કાઢીને પણ ૮૦’ના દાયકાની ફિલ્મો જુએ છે.
કેટરીના પોતાના કરિયરની શરૂઆતમાં જ સફળ ફિલ્મો આપીને બોલિવૂડમાં પોતાની આગવી છાપ ઉભી કરી ચૂકી છે. કેટરિના હવે બોલિવૂડમાં લાંબી ઇનંિગ રમવા માંગે છે. એટલાં માટે જ પોતાની ફિલ્મોની પસંદગીમાં પણ ઘણી સાવચેતી રાખે છે. કેટરિના મીડિયાના અફવાઓથી ખૂબ પરેશાન છે. સતત અલગ અલગ અભિનેતા સાથે તેનું નામ જોડીને ન્યૂઝ પ્રેઝન્ટ કરવામાં આવે છે. કેટરિના તેનાથી હેરાન થઇ ગઇ છે. મીડિયા સાથે વાતચીતમાં અનેક વખતે આ અંગે ખુલાસા કર્યા છે. પરંતુ આ તો ઇન્ડિયન મીડિયા છે. છતાં બીજી અભિનેત્રીઓની સરખામણીમાં પોતાના કામને જ મહત્વ આપનાર કેટરિનાની ગણતરી હવે મિસ પરફેકનિસ્ટની લિસ્ટમાં થવા લાગી છે. અને આં અંગે તે ખૂબ ખુશ છે. હજુ તે બોલિવુડમાં નવી જ હીરોઇન છે અને થોડા સમયમાં પોતાની આ છાપથી વઘુ સકસેસ ફિલ્મ આપવા અંગે પણ જણાવે છે. કેટરિના પોતાની આગમી ફિલ્મ એક થા ટાઇગર દ્વારા દર્શકોને એક્ટંિગનો જાદુ બતાવી દેશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટતાં પેટ્રોલ સસ્તું થશે

રાષ્ટ્રપતિની રેસમાં મતોનું ગણિત ઃ યુપીએના ઉમેદવાર પ્રણવદાના પક્ષમાં

દાઉદનો નાનો ભાઈ દુબઈમાં શરણે થતાં પોલીસમાં તર્ક વિતર્ક
દક્ષિણ મુંબઇમાં થતી ધૂ્રજારીઓ માટે પાણીમાં કરાયેલાં ધડાકા જવાબદાર
આઇઆઇટીની સ્વાયત્તતા અખંડ જ રહેશે ઃ મનમોહન

ચીન તેની પ્રથમ મહિલાને આજે અવકાશમાં મોકલશે

બ્રિટનની એક બાળા મહિનાઓ સુધી ઊંઘતી જ રહે છે

બ્રિટનની શાળાએ વિદ્યાર્થિનીઓને સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવી

ઓલિમ્પિકમાં પેસના પાર્ટનર તરીકે રમવા ભુપતિનો ઇનકાર

ટોરેસના બે ગોલને સહારે સ્પેને ૪-૦થી આયર્લેન્ડને કચડયું
આજે ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે વન ડેઃ ગેલ પુનરાગમન કરશે
સ્ટેનફોર્ડને રૃપિયા ૩૮૫ અબજની છેતરપિંડી બદલ ૧૧૦ વર્ષની જેલ

કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ જ પ્રશંસનીય જવાબદારી નિભાવી છે ઃ કોહલી

યુરોપમાં ઇસીબીના નિવેદને વૈશ્વિક બજારોમાં તેજી ઃ સેન્સેક્ષ ૨૭૨ પોઇન્ટની છલાંગે ૧૬૯૫૦
સોનામાં વિક્રમ તેજી આગળ વધતાં રૃ.૩૦૫૭૦ના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો
 
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved