Last Update : 15-June-2012,Friday

 

મોદી અને નીતિશ વચ્ચેનું અંતર વધ્યું
વડાપ્રધાન પદ માટે બિનસાંપ્રદાયિક ઉમેદવારને જ ટેકો આપશું ઃ નીતિશ

મોદીએ લક્ષ્મણ રેખા ન ઓળંગવી જોઈએ ઃ જનતા દળ (યૂ)ની બેઠકમાં નીતિશ

પટના, તા. ૧૪
દેશના બે મહત્વાકાંક્ષી નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તે બન્ને નેતા છે. બિહારના નીતિશકુમાર અને ગુજરાતના નરેન્દ્ર મોદી લોકસભાની આગામી ચૂંટણી માટે જોકે બન્ને નેશનલ ડેમોક્રેટીક એલાયંસ તરફથી તેમનું નામ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે મુકવામાં આવે તેમ ઈચ્છે છે પણ તેઓ પરસ્પર પ્રહાર કરવાની એક પણ તક જતી કરવા માંગતા નથી.
નીતિશ કુમારે આજે એક બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ બિનસાંપ્રદાયિક છાપ ધરાવતી વ્યક્તિને જ ૨૦૧૪માં યોજાનારી ચૂંટણીમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે ટેકો આપવાનું પસંદ કરશે. તેઓ જે.ડી.યુ.ના બિહારના ધારાસભ્યો તેમજ સાંસદોની બેઠકોને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું વડાપ્રધાનની દોડમાં નથી પણ એવી વ્યક્તિને સહકાર આપીશ જે બિહાર માટે કામ કરે. આમ તેમણે પોતાની 'બિનસાંપ્રદાયીક' છાપ ઉછાળવાનો પ્રયાસ તો આડકતરી રીતે કર્યો જ હતો. એન.ડી.એ. સાથે ગઠબંધન હોવા છતા નીતિશકુમાર તેમની બિનસાંપ્રદાયિક તરીકેની છાપ જાળવવામાં સફળ રહ્યા છે. તેમણે કોઈએ લક્ષ્મણ રેખા ઓળંગવી ન જોઈએ તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.
આ બન્ને મુખ્ય પ્રધાનો વચ્ચે મહત્વાકાંક્ષાનો જંગ ગત વર્ષ દરમ્યાન એટલો બળવતર બન્યો હતો કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાથે એક મંચ પરથી પ્રચાર કરવા પણ નીતિશ સંમત ન હતા. મોદીએ રાજકોટ સભામાં દીધેલા બિહારના દાખલાએ બન્ને નેતા વચ્ચે વધુ કડવાશ જન્માવવાનું કામ કર્યું છે. જોકે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ તે કલેહને ઠારવાનો પ્રયાસ કરતા મોદીએ પહેલાના મુખ્ય પ્રધાનો અંગે કહ્યું હતું કે તેમ કહીને પાણીઢોળ કર્યું હતુ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફુગાવો વધીને ૭.૫%ઃ RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘૂંધળીઃ સેન્સેક્ષ ૨૦૩, બેંકેક્ષ ૩૨૮ તૂટયા
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૫૫૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
ગ્રાહકોની ફરિયાદનો ૨૧ દિવસમાં નિવેડો લવાય તેવી નાણાં મંત્રાલયની ઈચ્છા
સેબીનું ધ્યાન હવે માર્કેટ મેનીપ્યુલેશન અન ે પ્રાઈસ રીગીગ પર અત્યાર સુધીમાં ૭૩ કેસ

વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતીય કૃષી ઉત્પાદકતા ઘણી ઓછી

નેધરલેન્ડનો સતત બીજો પરાજય, નોકઆઉટમાં પ્રવેશની આશા ધુંધળી

ગોલ્ડમેડલ વિજેતા ભારતીય મહિલા એથ્લીટ 'પુરૃષ' નીકળી ઃ બળાત્કારનો આરોપ
સાયના નેહવાલ ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં
સોનામાં રૃ.૩૦૫૫૦નો નવો રેકોર્ડ ઃ મોડી સાંજે ભાવ તૂટયા

જામીન પર છોડાયા બાદ તરત જ નિત્યાનંદની ધરપકડ

કલામે ' વિંગ્સ ઓફ ફાયર'નું સિકવલ પુસ્તક લખ્યું
રાષ્ટ્રપતિપદે દલિત મહિલાને સીપીઆઇનું સમર્થન
વિશાખાપટનમના સ્ટીલ પ્લાન્ટના ધડાકામાં કુલ ૧૧ જણનાં મોત
વિવાદિત ક્રિકેટર શ્રીસંતના વર્તનથી વિમાનના સાથી મુસાફરો પરેશાન

લેજન્ડરી સાયકલીસ્ટ આર્મસ્ટ્રોગ સામે ડ્રગના સેવન અંગેની તપાસ શરૃ કરાઇ

 
 

Gujarat Samachar Plus

વેબકેમની અટારીએથી વાતો કરતી રસોડાની રાણી
સાયન્સવાળા સંગાથ વિના ફોર્મ નથી ભરતા
કોલેજમાં બગડનારાઓ પહેલા ત્રણ મહિનામાં જ બગડે છે
જો ઓબામા વિઝા આપશે તો...‘કેવી રીતે જઈશ?’
મોનસૂનમાં સ્કીન, વાળ અને ડાયટની ટિપ્સ
 

Gujarat Samachar glamour

વિદ્યા બાલન પંજાબી રોલમાં જોવા મળશે
ૠત્વિક રોશન બન્યો ડિરેક્ટરનો ડિરેક્ટર’
લગ્નની તારીખે માટે એન્જેલિના જોલીએ બૌઘ્ધ ભિક્ષુકની મદદ લીધી
ગુલ પનાગ બની પાયલોટ
સેન્સર બોર્ડે અનુરાગની ફિલ્મને અટકાવી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved