Last Update : 15-June-2012,Friday

 

એનડીએની આજે બેઠક
રાષ્ટ્રપતિની ચૂંટણી મુદ્દે અડવાણીએ જયલલિતાની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિની ચૂંટણી જેવા મહત્વના મુદ્દે યુપીએ સરકારે સ્થિતિ ડહોળી નાખી છે ઃ અડવાણી

(પીટીઆઇ) ચેન્નાઇ, તા. ૧૪
રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંગે એનડીએ સિવાયના પક્ષ સાથે પ્રથમવાર મુલાકાત કરતાં ભાજપના નેતા એલ કે અડવાણીએ આજે એઆઇએડીએમકેના વડા જયલલિતાની મુલાકાત લીધી હતી અને યુપીએ સરકારને ભીંસમાં લેવા એક બીજાનો સહકાર લેવા નિર્ણય કર્યો હતો. દરમિયાનમાં એનડીએની આવતીકાલે બેઠક યોજાનાર છે.
જયલલિતા સામે ૪૫ મિનિટની મુલાકાત બાદ અડવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિપદ માટે ઘણા નામની ચર્ચા છે. પરંતુ તેઓ ભારતના રાષ્ટ્રપતિ કોણ બનશે તેનો યોગ્ય રીતે નિર્ણય લેવાય તે માટે સહકારથી કામ કરશે.
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી અને સમાજવાદી પક્ષના વડા મુલાયમ સિંહ રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજી અને હમિદ અન્સારીના નામનો અસ્વીકાર કરીને ત્રણ નામ સૂચવતા રાજકીય સમિકરણો ફરી ગયાં બાદ આવેલા નાટકીય વળાંકને પગલે અડવાણીએ જયલલિતાની મુલાકાત લીધી હોવાનું મનાય છે.
મમતા બેનરજી અને મુલાયમ સિંહે રાષ્ટ્રપતિપદ માટે મનમોહન સિંહ, સોમનાથ ચેટરજી અને અબ્દુલ કલામના નામ સૂચવ્યા હતા. આ અંગે બોલતા અડવાણીએ જણાવ્યું હતું કે ગઇકાલે નવી દિલ્હીમાં જે નાટયાત્મક ઘટનાઓ બની અને મમતાજી તેમજ મુલાયમ સિંહે જે વલણ જાહેર કર્યું તેનાથી સ્થિતિ ડહોળાઇ ગઇ છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંગે યુપીએએ જે રીતે કામગીરી કરીને સ્થિતિ ડહોળી નાખી છે તેની ટીકા કરીને અડવાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જેવી મહત્વની બાબત માટે તેમણે કોઇ સરકારને સ્થિતિ બગડે તે રીતે કામ કરતી જોઇ નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફુગાવો વધીને ૭.૫%ઃ RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘૂંધળીઃ સેન્સેક્ષ ૨૦૩, બેંકેક્ષ ૩૨૮ તૂટયા
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૫૫૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
ગ્રાહકોની ફરિયાદનો ૨૧ દિવસમાં નિવેડો લવાય તેવી નાણાં મંત્રાલયની ઈચ્છા
સેબીનું ધ્યાન હવે માર્કેટ મેનીપ્યુલેશન અન ે પ્રાઈસ રીગીગ પર અત્યાર સુધીમાં ૭૩ કેસ

વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતીય કૃષી ઉત્પાદકતા ઘણી ઓછી

નેધરલેન્ડનો સતત બીજો પરાજય, નોકઆઉટમાં પ્રવેશની આશા ધુંધળી

ગોલ્ડમેડલ વિજેતા ભારતીય મહિલા એથ્લીટ 'પુરૃષ' નીકળી ઃ બળાત્કારનો આરોપ
સાયના નેહવાલ ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં
સોનામાં રૃ.૩૦૫૫૦નો નવો રેકોર્ડ ઃ મોડી સાંજે ભાવ તૂટયા

જામીન પર છોડાયા બાદ તરત જ નિત્યાનંદની ધરપકડ

કલામે ' વિંગ્સ ઓફ ફાયર'નું સિકવલ પુસ્તક લખ્યું
રાષ્ટ્રપતિપદે દલિત મહિલાને સીપીઆઇનું સમર્થન
વિશાખાપટનમના સ્ટીલ પ્લાન્ટના ધડાકામાં કુલ ૧૧ જણનાં મોત
વિવાદિત ક્રિકેટર શ્રીસંતના વર્તનથી વિમાનના સાથી મુસાફરો પરેશાન

લેજન્ડરી સાયકલીસ્ટ આર્મસ્ટ્રોગ સામે ડ્રગના સેવન અંગેની તપાસ શરૃ કરાઇ

 
 

Gujarat Samachar Plus

વેબકેમની અટારીએથી વાતો કરતી રસોડાની રાણી
સાયન્સવાળા સંગાથ વિના ફોર્મ નથી ભરતા
કોલેજમાં બગડનારાઓ પહેલા ત્રણ મહિનામાં જ બગડે છે
જો ઓબામા વિઝા આપશે તો...‘કેવી રીતે જઈશ?’
મોનસૂનમાં સ્કીન, વાળ અને ડાયટની ટિપ્સ
 

Gujarat Samachar glamour

વિદ્યા બાલન પંજાબી રોલમાં જોવા મળશે
ૠત્વિક રોશન બન્યો ડિરેક્ટરનો ડિરેક્ટર’
લગ્નની તારીખે માટે એન્જેલિના જોલીએ બૌઘ્ધ ભિક્ષુકની મદદ લીધી
ગુલ પનાગ બની પાયલોટ
સેન્સર બોર્ડે અનુરાગની ફિલ્મને અટકાવી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved