Last Update : 15-June-2012,Friday

 

સોમનાથદા હાલ બ્રિટનમાં છે
રાષ્ટ્રપતિની રેસમાં નામ આવતા સોમનાથ ચેટર્જી આશ્ચર્યચકિત

'નામના સૂચનથી આનંદ, પણ વ્યાપક સંમતિ સધાય તો જ ચૂંટણી લડીશ'

(પી.ટી.આઈ.) લંડન, તા. ૧૪
રાષ્ટ્રપતિ પદ માટે પોતાના નામનું સુચન થતાં હાલ બ્રિટનની મુલાકાતે ગયેલા સોમનાથ ચેટર્જીએ આ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે જો કે આ મુદ્દે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. પણ જો આ મુદ્દે વિશાળ સહમતિ હોય તો જ તેઓ આ સંદર્ભે વિચારી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ.પા.ના વડા મુલાયમસિંહ યાદવ તેમજ યુ.પી.એ.ના સાથી પક્ષ તૃણમુલ કોંગ્રેસ રાષ્ટ્રપતિ પદ માટે વડાપ્રધાન મનમોહનસિંહ, સોમનાથ ચેટર્જી તેમજ એ.પી.જે. અબ્દુલ કલામના નામો સુચવ્યા હતા.
આ સંદર્ભે સોમનાથચેટર્જીએ જણાવ્યું હતું કે બે મહત્વના પક્ષો દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે મારા નામનું સુચન કરાયું તેનાથી મને આશ્ચર્ય થયું છે. જેમાં એક સરકારનો સાથી પક્ષ છે. જ્યારે બીજો પક્ષ તેમનો ટેકેદાર છે. હું ઈંગ્લેન્ડમાં હોવાને કારણે આવી બાબતો અંગે હું જાણકાર ન હોઉ તે સાહજીક છે. પણ મારું નામ સુચવાયું તેનાથી મને ગૌરવ થયું છે. દેશના પ્રથમ નંબરના સેવક તરીકે ફરજ બજાવતા મને ચોક્કસ ગૌરવ થશે. પણ જો આ મુદ્દે વિશાળ સમર્થન હોય તો. અન્યથા મેં કદી આવી કલ્પના કરી નથી.
ચેટર્જીએ ઉમેર્યું હતું કે મમતા અને મુલાયમસિંહે કયા કારણોસર મારા નામને રજુ કર્યું પણ મારું નામ રજુ થવાથી મને કોઈ ઉત્તેજના થઈ નથી કે આમાં હવે શું થશે તે બાબતે ચોક્કસ પણ નથી. આમાં હવે આગળ ઉપર શું બને છે તે બાબત પર હું નજર રાખીશ. આ પદ માટે જો તીવ્ર સ્પર્ધા થાય કે રાજકીય પક્ષોમાં ખેંચતાણ સર્જાય તો તે દેશ માટે કરૃણ દિવસ હશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફુગાવો વધીને ૭.૫%ઃ RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘૂંધળીઃ સેન્સેક્ષ ૨૦૩, બેંકેક્ષ ૩૨૮ તૂટયા
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૫૫૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
ગ્રાહકોની ફરિયાદનો ૨૧ દિવસમાં નિવેડો લવાય તેવી નાણાં મંત્રાલયની ઈચ્છા
સેબીનું ધ્યાન હવે માર્કેટ મેનીપ્યુલેશન અન ે પ્રાઈસ રીગીગ પર અત્યાર સુધીમાં ૭૩ કેસ

વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતીય કૃષી ઉત્પાદકતા ઘણી ઓછી

નેધરલેન્ડનો સતત બીજો પરાજય, નોકઆઉટમાં પ્રવેશની આશા ધુંધળી

ગોલ્ડમેડલ વિજેતા ભારતીય મહિલા એથ્લીટ 'પુરૃષ' નીકળી ઃ બળાત્કારનો આરોપ
સાયના નેહવાલ ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં
સોનામાં રૃ.૩૦૫૫૦નો નવો રેકોર્ડ ઃ મોડી સાંજે ભાવ તૂટયા

જામીન પર છોડાયા બાદ તરત જ નિત્યાનંદની ધરપકડ

કલામે ' વિંગ્સ ઓફ ફાયર'નું સિકવલ પુસ્તક લખ્યું
રાષ્ટ્રપતિપદે દલિત મહિલાને સીપીઆઇનું સમર્થન
વિશાખાપટનમના સ્ટીલ પ્લાન્ટના ધડાકામાં કુલ ૧૧ જણનાં મોત
વિવાદિત ક્રિકેટર શ્રીસંતના વર્તનથી વિમાનના સાથી મુસાફરો પરેશાન

લેજન્ડરી સાયકલીસ્ટ આર્મસ્ટ્રોગ સામે ડ્રગના સેવન અંગેની તપાસ શરૃ કરાઇ

 
 

Gujarat Samachar Plus

વેબકેમની અટારીએથી વાતો કરતી રસોડાની રાણી
સાયન્સવાળા સંગાથ વિના ફોર્મ નથી ભરતા
કોલેજમાં બગડનારાઓ પહેલા ત્રણ મહિનામાં જ બગડે છે
જો ઓબામા વિઝા આપશે તો...‘કેવી રીતે જઈશ?’
મોનસૂનમાં સ્કીન, વાળ અને ડાયટની ટિપ્સ
 

Gujarat Samachar glamour

વિદ્યા બાલન પંજાબી રોલમાં જોવા મળશે
ૠત્વિક રોશન બન્યો ડિરેક્ટરનો ડિરેક્ટર’
લગ્નની તારીખે માટે એન્જેલિના જોલીએ બૌઘ્ધ ભિક્ષુકની મદદ લીધી
ગુલ પનાગ બની પાયલોટ
સેન્સર બોર્ડે અનુરાગની ફિલ્મને અટકાવી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved