Last Update : 14-June-2012,Thursday

 

યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ

 

ગર્લ્સ કે વર્કંિગ વિમેન કોઇ પણ રંગના કપડાં પહેરે તો ચાલે છે. પરંતુ આજ કાલના યંગ બોયઝ ગમે તે રંગના કપડાં પહેરતા નથી. તેઓ પોતાના ડ્રેસંિગમાં કલર સેન્સને વઘુ મહત્વ આપે છે. કલર, કપડાં અને એક્સેસરીઝનાં નખરાંમાં હવે ફક્ત ગર્લ્સનો ઇજારો રહ્યો નથી. પરંતુ હવે કપડાં અને મેકઅપ તથા એક્સેસરીઝમાં મેન્સ અને યંગ બોયઝ પણ એટલા જ આગળ આવ્યા છે જેથી તેઓ પોતાના ક્લોથમાં પણ કલર સેન્સ કેળવી રહ્યા છે. સામાન્ય રીતે શર્ટના કલર સિવાય કપડાંના કલર બાબતે મેન્સ વઘુ ઘ્યાન આપતા નથી. પરંતુ હવે યંગ બોયઝ અને મેન્સ પણ પોતાના કપડાંના કલર પ્રત્યે વઘુ જાગ્રત બન્યા છે.
રિતેષ પટેલ કહે છે કે, ભારતમાં સમર સિઝન સામાન્ય રીતે ફેસ્ટીવ સિઝન ગણાય છે. સર્વત્ર લાઇટ અને બ્રાઇટ કલર જોવા મળે છે. આ સિઝનમાં સિઝનને અનુરુપ કલર પહેરો એ યોગ્ય છે પણ હું મારી નેચરલ ટોન સ્કીન વાળને વઘુ નિખારે એવા જ કલરના કપડાં પહેરવાનું વઘુ પસંદ કરું છું. ઓફ વ્હાઇટ કલર કોઇક જ વ્યક્તિ પર સારા લાગે છે. જેથી આવો કલર ખરીદતા પહેલાં હું બહુ ઘ્યાન આપું છું. ફ્રેન્ચ બ્લુ એટલર્કે ડાર્ક બ્લૂ રંગ લગભગ દરેક પ્રકારની સ્કીન ટોન પર શૂટ થાય છે. આ કલર કોઇ પણ ડ્રેસને કે શર્ટને ભપકાદાર બનાવે એવો લાગે છે. કલરફૂલ સોક્સમાં સ્ટ્રાઇપ્સ અથવા તો થોડી ડિઝાઇન હોય તો ક્યારેક ચલવી લઉ છું. પરંતુ બ્રાઇટ કે સોલિડ કલર પસંદ કરતો નથી.
જ્યારે પ્રિતેષ શાહ કહે છે કે, આંખો અને ચહેરાને તાજગી આપે એવા કુલ અને ખુલ્લા કલર હું વઘુ પસંદ કરું છું. આ કલર ચહેરાને અને આંખોને નિખારે છે. હું એવા કલર ક્યારેય નથી પહેરતો કે જોઇને એવું લાગે કે હોસ્પીટલમાંથી પાછા આવ્યા હોય. વળી ફ્‌લોરોસન્ટ જેવા કલર જોનારને શાંતિ આપતા નથી કે કૂલ પણ ફીલ કરાવતા નથી. એક સમય હતો કે ફેશનમાં બઘુ ચાલતુ હતું. પરંતુ હવે સમય બદલાયો છે અને સમયમાં ઘણા આગળ નીકળી ગયા છીએ. જો કન્ફ્‌યુઝન લાગે તો તમારી આસપાસની દુનિયામાં નજર ફેંકો. મેન્સવેરની શોપમાં જુઓ એટલે ખબર પડે કે કેવાં કેવાં કલર્સ મળી રહે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved