Last Update : 14-June-2012,Thursday

 

કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે

 

- કોલેજમાં અભ્યાસ કરવાની સાથે ફ્રેન્ડસ બનાવવાનો ક્રેઝ છે. પરંતુ ફર્સ્ટ ડેએ રોન્ગ ઇમ્પ્રેશન તમારી ખરાબ છાપ ઉભી કરી શકે છે. જેથી થોડી મહત્વની વાતો ઘ્યાનમાં રાખવી જરૂરી છે.

સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને સ્ટુડન્ટસનું સપનું સારી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પાસ કરવાનું હોય છે. લાંબી લાઇનોમાં ઉભા રહીને પણ સ્ટુડન્ટસ પોતાની મનગમતી કોલેજ પસંદ કરે છે. જ્યારે કોલેજ શરૂ થશે ત્યારે સ્ટુડન્ટસનું ફર્સ્ટ પગલું નવા ફ્રેન્ડસ બનાવવાનું હશે. પરંતુ ક્યાંક પ્રથમ દિવસે જ રોન્ગ એન્ટ્રીથી છાપ બગડી પણ શકે છે. ફસ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન સુત્રને ઘ્યાનમાં રાખીને ફર્સ્ટ દિવસે સ્ટુડન્ટસ અલગ છાપ ઉભી કરશે. આજે ભણવાનો જેટલો ક્રેઝ છે તેટલો જ ફ્રેન્ડસ બનાવવાનો ક્રેઝ છે. કોલેજ કેમ્પસમાં પગ મૂકતાની સાથે જ સ્ટુડન્ટસની આંખો નવા ફ્રેન્ડસને સર્ચ કરવા લાગે છે. જો કે નવા ફ્રેન્ડસ બનાવવા તે પણ એક કલા છે. આથી ફર્સ્ટ દિવસે કેમ્પસમાં એન્ટ્રી લેતાં પહેલાં અમૂક વાતોને યાદ રાખવી જોઇએ. બોયઝ સૌથી વઘુ ગર્લ્સને ઇમ્પ્રેશ કરવાની કોશિશ કરતાં હોય છે. આજે કોલેજોમાં અભ્યાસ કરતી ગર્લ્સની સ્ટાઇલ વિશ્વ આખામાં પ્રખ્યાત છે અને ગર્લ્સની સ્ટાઇલ બધાંને એક્ટ્રેક્ટ કરતી હોય છે. એટલે બોયઝે પણ નવી મોર્ડન સ્ટાઇલ અપનાવી રહી.. લૂઝ પેન્ટ અને ટ્રાઉઝર પહેરનાર બોયઝ ગર્લ્સને એક્ટ્રેક્ટ કરી શકતાં નથી. પરંતુ જે બોયઝે પ્રિન્ટેડ સ્લોગનવાળી ટી-શર્ટ પહેરી હશે તે બધાનું ઘ્યાન ખેંચશે. સાથે સાથે માંથામાં તેલ નાંખેલી ચંપુ સ્ટાઇલ છોડી દેવી..
કોલેજમાં જઇ રહ્યાં છો તો અંદાજ પણ કોલેજ સ્ટુડન્ટસ જેવો જ હોવો જોઇએ. સામાન્ય લૂકમાં તૈયાર થઇને જનાર સ્ટુડન્ટસ ખાસ ફ્રેન્ડસ બનાવી શકતાં નથી. પ્રથમ દિવસે જ બધાં મિત્રો વચ્ચે હેલ્થી ડિસ્કશન કરીને પોતાની છાપ જમાવી દેવી જોઇએ. જ્યારે પણ મિત્રો સાથે ડિસ્કશન કરવાનું શરૂ કરો ત્યારે કેમ્પસ વિશે અને એડમિશનને લઇને ચર્ચા કરીને તમારા મિત્રોનું નોલેજ ચેક કરી શકો છો. ઉપરાંત છોકરાઓ છોકરીઓને એકટ્રેક્ટ કરવા માટે ડંિક મારવાનું (મોટી વાતો અને સ્ટાઇલો મારવાનું) ભૂલતા નથી. જો કે આ પ્રકારની વર્તન કરવાર છોકરાઓ છોકરીઓને પસંદ નથી. કેમ્પસમાં પગ મૂકતાની સાથે કોઇની સાથે છોકરાઓ ફ્‌લર્ટ કરતાં હોય છે પરંતુ એ બાબતનું ઘ્યાન રાખવું કે ફ્‌લર્ટ કરવાથી તમારા જ મિત્રો તમારીથી દૂર થઇ શકે છે. કેમ્પસમાં જે પણ છોકરી સાથે લવશીપ બંધાય તો તેની સાથે બધી વાતો શેયર કરવી જોઇએ. જેથી તમારી ગર્લફ્રેન્ડને તમારા પર વિશ્વાસ વધવા લાગશે. અને ક્યારેય પણ કોલેજ કેમ્પસમાં તમારી ગર્લફ્રેન્ડને ડેટ કરવી ન જોઇએ શક્ય હોય તો કેમ્પસ બહાર બધા મિત્રોથી દૂર જવું જોઇએ નહી તો મિત્રો વચ્ચે મજાકને પાત્ર બનશો.

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved