Last Update : 14-June-2012,Thursday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામેની બાબા રામદેવની ઝુંબેશ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આગળ વધે તો તેને ટેકો આપવાની ઓડીશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે તૈયારી દર્શાવી છે.
(2) રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તા સંજય જોષીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી દૂર કરવાના નિર્ણય અંગે સંઘના વડા (સરસંઘ ચાલક) મોહન ભાગવતે ભારોભાર નારાજગી દર્શાવી છે. સંઘના વરિષ્ઠ પ્રચારકે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે કોઇ પણ નેતાએ પોતાને પક્ષ કરતાં મોટો માનવો જોઈએ નહીં તેવું ભાજપના મુખપત્ર 'કમલ સંદેશ' ના તંત્રીલેખમાં જણાવાયું હતું તે ખરેખર ભાગવતનું મંતવ્ય હતું.
(3) વિશ્વના કેટલાક સાધન સંપન્ન દેશોમાં મહિલાઓની સ્થિતિ અંગે કરાયેલા સર્વેક્ષણમાં ભારતમાં મહિલાઓની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું તારણ રજૂ કરાયું છે. આ સર્વેક્ષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને હિંસા સહિતની બાબતો મહિલાઓની સ્થિતિની સરખામણી કરાઇ હતી.
(4) લઘુમતીઓને સબ કવોટાના મુદ્દે સરકાર પર 'દંભી' હોવાનો આરોપ મુકીને મુખ્ય વિરોધ પક્ષ ભાજપે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન 'તૃષ્ટિકરણનું રાજકારણ' રમી રહ્યું છે અને બંધારણ ધર્મ આધારિત અનામતને મંજુરી આપતું ન હોવાનું જાણવા છતાં સરકાર પ્રજાને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.
(5) દેશભરમાં ચર્ચા જગાવનારી નવી દિલ્હીના ઉપહાર સિનેમા ગૃહ હોનારતને ૧૫ વર્ષ જેટલો સમય થયો છે છતાં આજે પણ તેના પીડિતોના માનસ પર આ ગોઝારી ઘટનાની યાદ તાજી છે. ઉલ્લેખનીય છે કે આ ૫૯ વ્યકિતના જીવ લેનારી આ ઘટનાના પીડિતોમાં અનેક હજુ આજે પણ ન્યાય ઝંખે છે.

 

આંતરરાષ્ટ્રીય
(1) ઇટાલીયન વડાપ્રધાન મારિયો મોન્ટીએ જણાવ્યું હતું કે ઇટાલીને તેના યુરોપીય ભાગીદારો તરફથી કોઇ રાહત પેકેજની જરૃર નથી. તેમણે કહ્યું હતું કે પરવશ કરે તેવું રક્ષણ ઇટાલીને જરા પણ ખપતું નથી અને આ બાબત ઇટાલી નક્કર પગલાઓ દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરશે.
(2) જેમ્સ બોન્ડની ફિલ્મો યાદ કરાવી દે તેવો નિર્ણય બ્રિટિશ પ્રધાને જાહેર કર્યો છે.. તેમના કહેવા મુજબ જરૃર જણાય અને વાજબી લાગે તો બ્રિટિશ અન્ડરકવર પોલીસ અધિકારીઓ શકમંદો સાથે જાતિય સંબંધો બાંધી શકે છે. આવો જાતિય સંબંધ તેમની ફરજના ભાગરૃપ હશે. જોકે આ છૂટ દરેક કેસ પર આધારિત હશે અને તેના માટે કાયદાકીય સલાહ પણ જરૃરી બનશે.
(3) ચીની ટીવી ચેનલ પર મોડી રા૬ે બિકિની પહેરીને હવામાનના સમાચાર આપી રહેલી બે મોડેલને ટીઆરપી વધારવાનું તેમનું આ પગલું ભારે પડી ગયું છે. ચોમેરથી ઉઠેલા વિરોધના પગલે હવે આ બંને સુંદરીઓ સંપૂર્ણ કપડામાં જ શોભશે ! ઉલ્લેખનીય છે કે યુરો કપ બાદ યોજાનારી પોતાની બિકિની સ્પર્ધાને પ્રમોટ કરવા માટે ટીવી ચેનેલ આવું ગતકડું કર્યું હતું. આ હવામાનને લગતો એક મિનિટનો આ કાર્યક્રમ ગયા શનિવારથી પ્રસારિત થતો હતો.
(4) યુકેમાં જમણેરી વિચાર ધારાવાળા એક 'થિંક-ટેન્ક'એ ભારત અને અન્ય બીન યુરોપીય સંઘના વિદ્યાર્થીઓને વીઝા આપવાના નિયમો કડક બનાવવાની હિમાયત કરી છે. થિંક ટેન્ક માઇગ્રેશન વોચ યુકે એ જણાવ્યું હતું કે સ્ટુડન્ટ વીઝાને સત્તાવાર ઇમિગ્રેશનના આંકડામાંથી દૂર કરવાથી સરકારની ઇમિગ્રેશન નીતિમાંથી લોકોનો ભરોસો ઉઠી જશે.
(5) ચીની કંપનીએ ગયા વર્ષે ઉત્તર કોરિયાને ચાર બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર પૂરા પાડયા હોવાના અહેવાલોન બેઇજિંગે રદીયો આપ્યો છે. ઉત્તર કોરિયાએ દરિયા માર્ગે મોબાઈલ મિસાઇલ લોન્ચર પહોંચાડયા હોવાનું દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાની ઉપગ્રહોએ પકડી પાડયું હોવાનો જાપાની માધ્યમોએ દાવો કર્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved