Last Update : 14-June-2012,Thursday

 

સન ઑફ સરદારમાં સલમાન ખાન આઇટમ ડાન્સ કરશે

-આ ફિલ્મમાં સલમાન ફ્રી કામ કરશે

 

અજય દેવગણની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં સલમાન ખાન આઇટમ ડાન્સ કરશે. આ ડાન્સનું શૂટંિગ જુલાઇની આખરમાં કરવામાં આવશે.

આમ તો અત્યારે સલમાનની માર્કેટ પ્રાઇઝ ખાસ્સી ઊંચી છે પરંતુ અજય એનો ખાસ દોસ્ત હોવાથી એ આ આઇટમ નંબર માટે એક પણ પાઇનું મહેનતાણું નહીં લે. જો કે સન ઑફ સરદારમાં અજય અને સંજય દત્તની મુખ્ય ભૂમિકા છે. સલમાન તો ફક્ત આ એક આઇટમ ડાન્સમાં દેખાશે.

Read More...

ગઝલ મેસ્ટ્રો મહેંદી હસનનું નિધન

-કરાચીની હોસ્પિટલમાં ૮૪ વર્ષની વયે નિધન

ભારતીય મૂળના ગઝલ સમ્રાટ મહેંદી હસનનું ૮૪ વર્ષની વયે મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે કરાચી ખાતે નિધન થયું. મહેંદી હસને પાા પાા બૂટા બૂટા, કબ કે બિછડે જેવી કેટલીક યાદગાર રચનાઓ આપી છે.
છેલ્લાં કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતને કારણે મહેંદી હસનને કરાચીની આગાખાન હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા.

Read More...

બેંકર ટુ ધ પૂઅર ફિલ્મમાં ઇરફાન ખાન

i

- હોલિવૂડની બીજી ફિલ્મ કરી રહ્યો છે

 

ધી એમેઝિંગ સ્પાઇડરમેન પછી ઇરફાન હોલિવૂડની બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ વખતે એ નોબેલ પારિતોષિક વિજેતા બાંગ્લાદેશની ગ્રામીણ બેંકના પ્રણેતા-અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસની ભૂમિકા કરશે.

ઇટાલિયન ડાયરેક્ટર માર્કો એમેન્ટા મોહમ્મદ યુનુસના જીવન પર આધારિત ફિલ્મ બેંકર ટુ ધ પૂઅર બનાવી રહ્યા છે.

 

Read More...

બીગ બીએ મેગી નૂડલ્સને એન્ડોર્સનું ફિલ્મનું શૂટિંગ કર્યું

- 'બહુ ટફ કામ હતું,' અમિતાભે બ્લોગ પર લખ્યું

 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મેગી નૂડલ્સને એન્ડોર્સ કરતી એડ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ પોતાના બ્લોગ પર તેમણે લખ્યું કે મેગી નૂડલ્સની એડ ફિલ્મનું શૂટિંગ પતી ગયું. જો કે તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ કામ બહુ મુશ્કેલ હતું. 'કેાઇને લાગે કે એક મિનિટની ફિલ્મ તો ચપટી વગાડતાં પતી જાય.

 

Read More...

આમિરે ડૉક્ટરોની ગેરરીતિને ખુલ્લી પાડી

- દર્શકો માને છે કે ડૉક્ટર્સ ભ્રષ્ટ છે

 

પોતાના ટીવી પ્રોગ્રામ સત્યમેવ જયતેમાં તબીબી વ્યવસાયમાં પ્રવર્તતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીને આમિર ખાને ડૉક્ટરોને ભલે નારાજ કર્યા હોય, પરંતુ કરોડો દર્શકો માને છે કે આમિરે ડૉક્ટરોની ગેરરીતિને ખુલ્લી પાડીને બહુ સારું કર્યું છે અને અમારો એને ટેકો છે. એણે આ કાર્યક્રમ દ્વારા સમાજની સેવા કરી હતી.

 

Read More...

મારા પુત્રને રાઉડી રાઠોડ ગમતી નથી

-અક્ષય કુમાર કહે છે

મારા દીકરાને શરૂમાં મારી રાઉડી રાઠોડ ફિલ્મ ગમી હતી પરંતુ હવે એને હોલિવૂડની ‘માડાગાસ્કર થ્રીઃ યૂરોપ્સ મોસ્ટ વોન્ટેડ’ નામની એનિમેટેડ ફિલ્મ ગમે છે એમ અક્ષય કુમારે કહ્યું હતું.

‘રાઉડી રાઠોડ રજૂ થઇ ત્યારથી મારો દીકરો એ ફિલ્મની જ વાતો કરતો હતો. પરંતુ આજે (ગુરુવારે) એનો અભિપ્રાય બદલાઇ ગયો. હું એને માડાગાસ્કર થ્રીઃ યૂરોપ્સ મોસ્ટ વોન્ટેડ જોવા લઇ ગયો હતો.

Read More...

દીકરાનું મોં જોઇને હું બર્થ ડે ભૂલી ગઇ

-આજે શિલ્પાનો બર્થ ડે

 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે બર્થ ડે છે પરંતુ નવી નવી માતા બનેલી શિલ્પા પુત્રને જોઇને પોતાનો બર્થ ડે ભૂલી ગયેલી. પતિ રાજે યાદ કરાવ્યું કે આજે તારો બર્થ ડે છે.

‘હું એટલી બધી હરખઘેલી થઇ ગઇ છું કે દીકરાનું મોં જોતાં ધરાતી નથી, હું સતત વિયાન વિશે જ વિચારતી રહું છું એટલે મને મારો બર્થ ડે યાદ ન રહ્યો. મને રાજે યાદ કરાવ્યું કે આજે તારો બર્થ ડે છે ’ એમ શિલ્પાએ હસતાં હસતાં કહ્યું. એના પુત્રનું નામ વિયાન છે

Read More...

ફારાહ-બોમન કી તો ... ફિલ્મનાં પ્રોમોથી ટીકાકારોની બોલતી બંધ

આજે ચિરંજિવીના પુત્ર રામચરણ તેજાનાં લગ્ન ઃ હૈદરાબાદમાં ઝળહળાટ

Entertainment Headlines

વિદેશમાં શૂટિંગના દિવસોને પ્રિયંકાએ પર્યટનમાં ફેરવી નાખ્યા
ઇમરાન ખાન તેની આગામી ફિલ્મના રોલ માટે મામા આમિર પાસેથી પ્રેરણા લેશે
લાગલગાટ પાંચ હિટ ફિલ્મ આપ્યા પછી બોલીવૂડમાં રોહિત શેટ્ટીની બોલબાલા
સેન્સર બોર્ડ સાથેના ગજગ્રાહથી અનુરાગ કશ્યપની ફિલ્મ અટવાઈ ગઈ
દિવાકર બેનર્જીની ફિલ્મની સફળતાએ બોલીવૂડના ટ્રેડ પંડિતોની ધારણા ખોટી પડી
અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ

Ahmedabad

ચાર યુવકે ૩.૨૫ લાખ પરત કર્યા ને વૃધ્ધના હૃદયનું ઓપરેશન થયું
સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ટીચિંગ સ્ટાફની ભરતીને લીલીઝંડી
અમદાવાદમાં મેલેરિયાના કેસોમાં અસામાન્ય રીતે ત્રણ ગણો વધારો

૬૦ લાખનો ચેક ચોરી બે કિલો સોનુ ખરીદવા પ્રયાસઃ કલાર્ક ઝડપાયો

•. લાપતા બાળકોને શોધવા કેન્દ્રસ્તરની એજન્સી નીમોઃ ચિદમ્બરમને રજૂઆત
[આગળ વાંચો...]
 

Baroda

સયાજીગંજમાં બાઇકર્સ ગેંગ ત્રાટકી રૃા.૧૦.૩૦ લાખની હિંમતભરી લૂંટ
અચાનક ટેન્કર દોડવા લાગી અને નીચે સૂતેલો ડ્રાઈવર કચડાઈ મર્યો
તોફાની વરસાદના પગલે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં લાઈટો ગુલ

ખાણખનિજના નવા સોફ્ટવેરમાં કોઇ લીઝધારકે રસ ના દાખવ્યો

ફિલ્ડ ઓફિસરે બોગસ લોન અને હપ્તાના નાણાં ચાઉ કર્યા
  [આગળ વાંચો...]
 

Surat

પોલીસ મથક ૫૨ માથા ભારે તત્વોનો પથ્થરમારો, લાઠીચાર્જ
બમરોલી વીજ કું।.ની ઓફિસમાં રોષિત કારખાનેદારોની તોડફોડ
શહેર-જિલ્લામાં અસહ્ય ગરમી ઉકળાટ વચ્ચે છુટોછવાયો વરસાદ
જહાંગીરપુરા બ્રિજ પરથી બે મિત્રો બાઇક સાથે નીચે પડયા
કડોદરા રોડ પર કારનો કાચ તોડી રૃ।. ૫.૭૫ લાખની ચોરી
  [આગળ વાંચો...]
 

South Gujarat

યુવતિને ખેતરમાં ઘસડી જઇ હાથ બાંધી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ
કચીગામની રૃા.૨.૬૫ લાખની લૂંટમાં ટીપ અપનાર બે પકડાયા
નોગામામાં ગટરલાઇન થયા વિના જ રૃપિયા ચાઉં થઇ ગયા
જિ.પં.ના માજી સભ્યના પુત્ર પર હુમલો ઃ દુકાન-ઘરમાં તોડફોડ
વિરાવળમાં જાહેરમાં ચપ્પુ મારી હત્યા કરનારને આજીવન કેદ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ફ્લોપ
માથા વગરની લાશ મળવાના કેસમાં એક શખ્સની ધરપકડ
નડિયાદની ચંપા તલાવડીમાં ગેરકાયદે પૂરાણ અટકાવાયું

એક જ કોમના બે પરિવારો વચ્ચે અથડામણ ઃ ત્રણને ઇજાઓ

ઠાસરા પોલીસ લાઇનમાં હજારોની મતાની ઉઠાંતરી
  [આગળ વાંચો...]
 

Saurastra

પાર્સલ બોમ્બ વિસ્ફોટના મુખ્ય સુત્રધારે કરેલો આપઘાત
સોરઠમાં સાર્વત્રિક શ્રીકાર વરસાદથી કિસાનો ખુશખુશાલ

ચિતલમાં ડેંગ્યુ અને ઝેરી મલેરિયાની દસ્તકઃ ઘેર-ઘેર માંદગીના ખાટલા

મહિલાઓએ મ્યુનિ. કમિશનરની ચેમ્બરને ઘેરાવ કરી ફોડયા માટલા
પોરબંદરના ૭૦ ટકાથી વધુ ગામોમાં ક્ષારવાળા પાણીનું વિતરણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરમાં સામાન્ય વરસાદથી કલાકો સુધી વીજળી ગુલ ઃ વીજતંત્રના તાગડધિન્ના
રાજુલામાં બારકોડેડ રેશનકાર્ડ મેળવવામાં જનતાને પરેશાની
ખેતી માટે નર્મદાનું પાણી આપવા માગ
ધણાદમાં એમ્બ્યુલન્સ રોકનાર ૫૦ મહિલાઓ સામે ફરિયાદ
ચાલુ ટ્રકમાંથી જીરૃનીઔ૬૪ બોરીની ઉઠાંતરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લામાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ

છત્રાલમાં રિક્ષાચાલકને લૂંટી લેનાર નકલી પોલીસની ધરપકડ
પૂર્વ ચેરમેને લાખો રૃપિયાની લોન આપ્યા બાદ ચાર ફરિયાદ

જોટાસણ પાસેથી સાત લાખનો વિદેશી દારૃ જપ્ત

મહેસાણા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ૨૦ દિવસ અગાઉ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
હાઇકોર્ટનો મનાઇહુકમ છતાં વંથલી કેશોદ હાઇ-વે પર ૫૦૦થી વધુ વૃક્ષોનું છેદન
 

International

કરોડપતિ ભારતીય સામે કેસ

એકમાત્ર નોબેલ વિજેતા મહિલાનું નિધન

અમેરિકાના ટેક્સાસમાં વાવાઝોડાથી હજારો ઘરોમાં વીજળી ગુલ

એચ-૧બી વિઝા માટે ૬૫૦૦૦ અરજીઓ મળી
[આગળ વાંચો...]
 

National

બોરીવલીનાં ગુજરાતી બિલ્ડરનું અપહરણ - ખૂન ઃ લાશ સળગાવી દેવાઇ

અણું ઊર્જા ક્ષેત્રે એફ.ડી.આઈ.ને મંજૂરી જરૃરી ઃ નારાયણ સામી

પાઈલોટોના પગાર મુદ્દે કેન્દ્ર તથા એર ઇન્ડિયાને હાઈકોર્ટની નોટિસ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેન્દ્ર સરકાર પર સોદાબાજીનો નીતિશનો આક્ષેપ
રાષ્ટ્રપતિ- ઉપરાષ્ટ્રપતિ પદ માટે UPA ના પ્રસ્તાવ બાદ NDA નામ નક્કી કરશે
[આગળ વાંચો...]

Sports

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

[આગળ વાંચો...]
 

Business

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved