Last Update : 14-June-2012,Thursday

 

નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો

 

આજકાલ ભૂલેચૂકે ય જો તમે ફિલ્મી પત્રકાર છે એમ નરગિસ ફાખરીને ઓળખ આપો તો સમજી જ લેવું કે (ભલે તમે તેનું કશું ય બગાડ્યું ના હોય તો પણ) તેનો પિત્તો પળભારમાં જ સાતમા આસમાને પહોંચી જશે. ફિલ્મકાર કરણ જોહરની બર્થ-ડે પાર્ટીમાં પ્રીટી ઝિન્ટાના એક્સ-ફ્રેન્ડ નેસ વાડિયાને ગળે લગાવીને ચુંબન કરવા અંગે નરગિસ્‌ ફાખરીએ પોતાની સફાઈ આપવી પડી રહી છે. જોકે નરગિસનો ગુસ્સો વ્યાજબી પણ છે, કારણ એ ચુંબનના કારણે જ તે મીડિયામાં સમાચારો છવાઈ ગયા કે નરગિસનું નેસ વાડિયા સાથે ચક્કર ચાલી રહ્યું છે.
થોડી ઘણી આડી-અવળી વાતો કર્યા પછી ઠંડી પડેલી નરગિસ ફાખરીએ પોતાની સફાઈમાં એવી વાત કરી કે એ પોતે તો નેસ વાડિયાને ઓળખતી સુઘ્ધા નહોતી. કરણની પાર્ટીમાં તો તે તેની ફ્રેન્ડ સાથે આવી હતી, એ જ દરમ્યાન નેસ વાડિયા પણ આવ્યો હતો. નરગિસની ફ્રેન્ડ નેસને જાણતી હતી એટલે તેણે નરગીસની મુલાકાત નેસ સાથે કરાવી. નરગિસે શિષ્ટાચાર દર્શાવવા હાથ મિલાવી નેસ વાડિયાને ગળે લગાવ્યો. પરંતુ પાર્ટીમાં ઉપસ્થિત ફોટોગ્રાફરોએ તે પળને જ કેમેરામાં કેદ કરી લીધી હતી. નરગિસને વાંધો એ વાતનો છે કે હદ તો ત્યારે થઈ ગઈ કે આ નાનકડી વાતનું મીડીયાઓએ વતેસર કરી નાંખી તે વાતને રોમાન્સનું રૂપ આપી દીઘું ! આમે ય નરગિસ ફાખરીના દિવસો આજકાલ બરાબર ચાલતા નથી. અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘‘ખિલાડી ૭૮૬’’માંથી પણ તેને બહાર કાઢી દેવાઈ છે. આ ઉપરાંત અત્યારે તેના હાથમાં કોઈ મોટી ફિલ્મ પણ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved