Last Update : 14-June-2012,Thursday

 

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 

અમેરિકાના નાણા સચિવ ટીમ ગેથનર ૨૭-૨૮ જુનના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. યુએસ- ઈન્ડિયા ઈકોનોમીક એન્ડ ફિનાન્સીયલ પાર્ટનરશીપની ત્રીજી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા તે આવશે. ૨૭મીએ તેઓ દિલ્હી ખાતેની બેઠકમાં ભાગ લેશે જ્યારે ૨૮મીએ તે મુંબઈમાં રિઝર્વ બેન્કના ગવર્નર ડો. ડી. સુબ્બારાવ સાથે બેઠક કરશે. તે ભારતના વિવિધ વેપારી ક્ષેત્રના જૂથોના પ્રતિનિધિમંડળોને પણ મળશે... દિલ્હી ખાતેની બેઠક બંને દેશો માટે મહત્ત્વની બની રહેશે. ઈકોનોમીક એન્ડ ફિનાન્સીયલ પાર્ટનરશીપની આ ત્રીજી બેઠક બનશે.
દેવાથી બચવા ડીએલએફના પ્રયાસ
દેવા હેઠળ દબાયેલ ડીએફએલે તેની કલકત્તા સ્થિત એડોન હોટલ એન્ડ હોસ્પિટાલીટીને અવનિ પ્રોજેક્ટને ૫૬૭ કરોડમાં વેચી હતી. ૩૧ માર્ચ ૨૦૧૨ના રોજ જેના માથે ૨૨,૨૭૫ કરોડ રૃપિયાનું દેવું છે તે રિયલ એસ્ટેટ જાયન્ટે એડોન હોટલ્સ વેચીને થોડું ભારણ હળવું કર્યું છે. ૨૦૧૧માં ડીએલએફે આઈડીએફસીને ૫૧૨ કરોડમાં આઈટી પાર્ક વેચ્યો હતો. જ્યારે ગુરગાંવમાં ૪૦૦ કરોડની જમીન વેચી હતી. ડીએલએફ તેના માથે રહેલા દેવાનું ભારણ ઓછુંકરવા અમન હોટલ, વિન્ડ બિઝનેસ અને મુંબઈ ખાતેની એનટીસી મીલની જમીન વેચવાનો પ્લાન કરી રહ્યું છે.
ચોમાસું આગળ વધે છે
ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં ચોમાસાએ એક અઠવાડિયું પુરું કરી દીધું છે. હવામાન ખાતાના સત્તાવાલાઓ જણાવે છે કે દેશભરમાં ચોમાસુ ક્યારથી શરૃ થશે તે કહી શકાય એમ નથી. જો કે હવામાન ખાતાના નિષ્ણાતો માનેે છે કે દક્ષિણ પશ્ચિમનો વરસાદ એ આ વર્ષે બહુ સારા વરસાનદા સંકેત નથી આપતો. ૧થી ૬ જુન સુધી દક્ષિણ-પશ્ચિમનો વરસાદ ધારણા કરતા ઓછો છે. તેમ છતાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાતાં નજરે પડે છે. સખત ગરમી હેઠળ પીસાતા ગુજરાતના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved