Last Update : 14-June-2012,Thursday

 

સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી

વિશ્વ બજારમાં ડોલર ઘટતાં સોનામાં ફંડોની નિકળેલી ખરીદી ઃ દિલ્હી ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં તેજી આગળ વધતાં ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૨૫૦થી ૨૭૦ ઉછળ્યા હતા સામે ચાંદીમાં પણ આંચકા પચાવી ભાવો ફરી કિલોના રૃ.૨૭૦ વધ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૬૧૦ વાળા આજે રૃ.૨૯૮૮૫ ખુલી રૃ.૨૯૮૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૭૪૦ વાળા રૃ.૩૦૦૨૦ ખુલી રૃ.૩૦૦૧૦ બંધ રહ્યા હતા, ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૫૧૨૦ વાળા આજે રૃ.૫૫૬૬૦ ખુલી રૃ.૫૫૩૯૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૫૫૦૦ થી ૫૫૫૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૫૩૦૦થી ૫૫૩૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો આજે ઔંશના ૧૫૯૦થી ૧૫૯૧ ડોલર વાળા ઉછળી ૧૬૦૦ ડોલરને પાર કરી સાંજે ૧૬૨૧થી ૧૬૨૨ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૮.૫૦થી ૨૮.૫૧ ડોલર વાળા આજે વધી સાંજે ૨૮.૯૧થી ૨૮.૯૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર વધી આવતાં ઘરઆંગણે ઉંચી ગયેલી આયાત પડતર વચ્ચે તથા ટાંચી આવકો વચ્ચે મુંબઈ બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં વેચનારા ઓછા અને લેનારા વધુ રહ્યા હતા. જો કે ડોલરના ભાવો રૃ.૫૫.૮૧ વાળા આજે રૃ.૫૫.૬૮ છેલ્લે રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલર ઘટતાં ,સોનામાં ફંડોની ખરીદી વધતાં સોનાના વૈશ્વિક ભાવોમાં આજે તીવ્ર ઉછાલો આવ્યો હતો. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવોમાં નવો રેકોર્ડ થયો હતો. ત્યાં ભાવો આજે વધુ રૃ.૨૭૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૨૨૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૪૨૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે ચાંદીના ભાવો કિલોના હાજરમાં રૃ.૬૦૦ વધી રૃ.૫૫૬૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો રૃ.૫૫૦ વધી રૃ.૫૫૧૭૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૬૫થી ૬૬ હજાર રહ્યાના નિર્દેશો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય ક્રિકેટ બોર્ડને ફટકો ઃ IPLને વિશેષ દરજ્જો આપવાનો ICC નો ઇન્કાર

પાકિસ્તાનની ટીમના ભારત પ્રવાસ માટે બોર્ડને સરકારની મંજુરીની રાહ
રશિયા અને પોલેન્ડના ચાહકો વચ્ચે ટકરાવઃ૧૮૩ની ધરપકડ
પોલેન્ડ સામેની ડ્રો મેચ છતાં રશિયાની નોકઆઉટમાં પ્રવેશની આશા જીવંત

વિન્ડીઝ-એ સામે ઈન્ડિયા-એનો ૧૨૫ રનથી કારમો પરાજય

ફુગાવા પર નજર ઃ સેન્સેક્ષ આરંભિક નરમાઇ બાદ નજીવો વધ્યો
સોનામાં તેજી આગળ વધતાં રૃ.૩૦૪૨૦નો નવો રેકોર્ડ થયો ઃ ચાંદી પણ ઉછળી
S&P રેટીંગથી ભારત નારાજ; રજૂઆત કરશે
સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ ઃ વીજળી પડતા દસનાં મોત
મોબાઇલચોરી કબુલ કરાવવા ગરમ તેલની કડાઇમાં હાથ નાંખ્યા

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ત્રણનાં મોત

ધામદોડ, વાલોડ, વાંસદામાં વીજળી પડતા બે મહિલા સહિત ૪ના મોત
કાલુપુરમાં એકસાથે ૧૩ દુકાનનાં તાળાં તોડનાર તસ્કર ઝડપાયો
ઊંચા વ્યાજ દર અને રૃપિયાના મૂલ્યમાં આવેલા ઘસારાનો લાભ લઈ

અમેરિકાના નાણા સચિવ ભારત આવશે

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved