Last Update : 13-June-2012, Wednesday

 

કાળાં નાણાં મુદ્દે મુલાયમે પણ રામદેવને ટેકો આપ્યો

કાળાં નાણાં પાછા નહીં લવાય ત્યાં સુધી ગરીબોને લાભ નહીં મળેઃ મુલાયમ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
અણ્ણા હઝારેની ટીમે પોતાની ઉપર કરેલા આક્ષેપોને એક તરફ રાખી દઇને સપાના સર્વેસર્વા મુલાયમ સિંહે યોગગુરૃ રામદેવને પોતાનો ટેકો દર્શાવ્યો છે. વિદેશોમાં રહેલાં કાળાં નાણાં ભારતમાં પાછા લઇ આવવા માટે રામદેવે આદરેલી, ઝૂંબેશને, ટીમ અણ્ણાનો તો ટેકો છે જ. આ ઉપરાંત રામદેવના સમર્થનમાં ભાજપ, એક સમગ્ર પક્ષ તરીકે તેમજ આરએલડીના નેતા અજિતસિંહ, એનસીપીના શરદ પવાર તથા ટીડીપીના ચંદ્રાબાબુએ પણ રામદેવને પોતાના સમર્થન જાહેર કર્યા છે.
રામદેવે આજે મુલાયમ સિંહને તેમના નિવાસસ્થાને એક કલાક સુધી બેઠક યોજી હતી અને વિદેશોમાં રહેલું કાળું નાણું ભારતમાં પરત લાવવા માટે તેઓની સહાય માગી હતી. આશ્ચર્યની વાત તો તે છે કે ભાજપના પીઢ નેતા જશવંત સિંહ પણ યાદવનાં ૧૬, અકબર રોડ સ્થિત નિવાસ સ્થાન પહોંચી ગયા હતા. તે સમયે, રામદેવ અને મુલાયમસિંહ વચ્ચે મંત્રણાઓ ચાલતી હતી. પરંતુ તેઓ આશરે ૧૦ મિનિટ સુધી જ ત્યાં રોકાયા હતા.
રામદેવ સાથેની આ મુલાકાત પછી, પત્રકારોએ મુલાયમસિંહને જ્યારે પૂછ્યું કે, ટીમ અણ્ણાના સભ્ય, અરવિંદ કેજરીલાલે તેઓનું નામ પણ ભ્રષ્ટ પ્રધાનોની યાદીમાં મુક્યા સંબંધે આપને શું કહેવું છે? ત્યારે સપાના પ્રમુખે કહ્યું હતું કે હું આવા લોકોને મહત્વ આપતો જ નથી. હું તેઓના (નિવેદનોની) નોંધ પણ લેતો નથી. સમાજવાદીઓ તો, જેપી (જય પ્રકાશ નારાયણ) અને (રામમનોહર) લોહિયાના સમયથી કાળાં નાણાં સામે લડતા આવ્યા છે. તમોએ તે સંબંધી સાહિત્ય પણ વાંચ્યું હશે. આ સાથે રામદેવે પત્રકારોને જણાવ્યું હતું કે હવે તેઓ નવીન પટનાયકને આવતી કાલે મળવા માગે છે. તે પછી તેઓ જે.જયલલિતા અને બસપાનાં પ્રમુખ માયાવતીને પણ મળનાર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved