Last Update : 13-June-2012, Wednesday

 

સ્કિમ્ડ મિલ્ક પાવડર પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેતું નોટિફિક્ેશન જારી કરાયું

નિકાસ પર સબસિડીના મુદ્દે નોટિફિકેશનમાં જો કે કોઈ ઉલ્લેખ કરાયો નાૃથી

એમસીએક્સ પર સોનું, ચાંદી અને ક્રૂડમાં વધ્યા ભાવથી ધીમો પ્રત્યાઘાતી ઘટાડોઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
કૃષિચીજોમાં બટેટા, મેન્થા તેલ અને કોટનમાં સુધારોઃ એલચી નરમઃ કોમડેક્સ ૯.૪૮ પોઈન્ટ ઘટી ૩૬૨૬.૫૪
મુંબઇ, તા.૧૨
આજે એમસીએક્સના પ્રથમ સત્રમાં ગઈકાલ કરતાં વોલ્યુમ ઘટયું હતું. આજે ૩,૮૨,૮૪૮ સોદામાં રૃ.૨૧,૯૮૫.૩૦ કરોડ (ગઈકાલે રૃ.૨૫,૨૭૪.૮૮ કરોડ)નું ટર્નઓવર થયું હતું. આજના કુલ વેપારમાં સોના-ચાંદીનો હિસ્સો પણ ઘટીને રૃ.૧૦,૧૨૮.૪૪ કરોડ (ગઈકાલે રૃ.૧૨,૦૪૦.૪૬ કરોડ)નો રહ્યો હતો.
આજે બંને કીમતી ધાતુમાં કામકાજ ઘટયાં હતાં અને સાથે ભાવ પણ ઘટયા હતા. આજે સોનામાં ૫૯,૧૫૫ સોદામાં રૃ.૫,૭૬૪.૦૯ કરોડનાં ૧૯,૩૭૧ કિલો (ગઈકાલે રૃ.૬,૫૯૧.૬૮ કરોડનાં ૨૨,૨૩૭ કિલો) ના વેપાર થયા હતા. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮,૦૪૩ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૪,૭૨૩.૩૮ કરોડનાં ૧૫,૮૬૪ કિલો, મિની વાયદામાં રૃ.૧,૦૦૨.૯૦ કરોડનાં ૩,૩૭૯ કિલો, ગિનીમાં રૃ.૨૪.૫૭ કરોડનાં ૮૩ કિલો અને પેટલમાં રૃ.૧૩.૨૧ કરોડનાં ૪૪ કિલોનો ધંધો થયો હતો.
ગઈકાલે વાયદાના ભાવ સરેરાશ રૃ.૧૦૦થી વધુ વધ્યા હતા, પણ આજે રૃ.૨૩થી રૃ.૫૧ની રેન્જમાં ઘટયા હતા. ચાલુ વાયદામાં ઓગસ્ટ રૃ.૫૧ ઘટી રૃ.૨૯,૭૧૪ અને ડિસેમ્બર રૃ.૨૩ ઘટી રૃ.૩૦,૩૮૯ રહ્યા હતા. મિની વાયદા રૃ.૩૭થી રૃ.૪૬ની રેન્જમાં, ગિનીના વાયદા રૃ.૧૦થી રૃ.૨૨ની રેન્જમાં અને પેટલના વાયદા રૃ.૧થી રૃ.૨ જેટલા ઢીલા રહ્યા હતા. ગિનીનો જૂન વાયદો રૃ.૧૦ ઘટી રૃ.૨૩,૬૨૭ અને પેટલનો જૂન વાયદો રૃ.૧ ઘટી રૃ.૨,૯૬૨ રહ્યો હતો. દિલ્હી પેટલ જૂન વાયદો રૃ.૧૪ વધી રૃ.૩,૦૫૨ રહ્યો હતો.
ચાંદીમાં આજે ૮૫,૫૫૨ સોદામાં રૃ.૪,૩૬૪.૩૫ કરોડની ૭૯૮.૦૭૯ ટન (ગઈકાલે રૃ.૫,૪૪૬.૭૮ કરોડની ૯૯૩.૮૪૯ ટન) ચાંદીનાં કામ થયાં હતાં. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૮૪૭.૧૨૧ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૨,૯૮૭.૯૯ કરોડની ૫૪૬.૬૦૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૦૮૧.૨૫ કરોડની ૧૯૭.૬૧૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૯૫.૧૧ કરોડની ૫૩.૮૬૯ ટન ચાંદીના વેપાર થયા હતા.
ગઈકાલે ચાંદીના વાયદા સરેરાશ રૃ.૫૦૦થી વિશેષ વધ્યા હતા, જે આજે રૃ.૧૫૦થી ઓછા ઘટયા હતા. ઘટાડાની રેન્જ રૃ.૧૦૮થી રૃ.૧૩૨ જેટલી હતી. ચાલુ વાયદામાં જુલાઈ રૃ.૧૧૮ ઘટી રૃ.૫૪,૫૭૬ અને ડિસેમ્બર રૃ.૧૦૮ ઘટી રૃ.૫૭,૫૮૨ રહ્યા હતા. મિની વાયદામાં જૂન રૃ.૧૨૦ ઘટી રૃ.૫૪,૫૯૦ અને નવેમ્બર સૌથી વધુ રૃ.૧૩૨ ઘટી રૃ.૫૭,૫૯૮ રહ્યા હતા. માઈક્રો વાયદા રૃ.૧૦૩થી રૃ.૧૨૪ જેટલા નરમ હતા. જૂન વાયદો રૃ.૧૨૧ ઘટી રૃ.૫૪,૫૯૦ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. તાંબુ અને જસત વધ્યા હતા, જ્યારે નિકલ નરમ હતું અને એલ્યુમિનિયમ તથા સીસામાં મિશ્ર વધઘટ હતી. તાંબાના વાયદા ૫૫ પૈસાથી ૭૦ પૈસા અને જસતના વાયદા ૧૦ પૈસાથી ૩૫ પૈસા જેટલા વધ્યા હતા. નિકલના વાયદા ૯૦પૈસાથી રૃ.૪.૪૦ જેટલા ઢીલા હતા. એલ્યુમિનિયમમાં ૫ પૈસાની અને સીસામાં ૫ પૈસાથી ૧૫ પૈસાની નજીવી વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૪૪થી રૃ.૧૨૦, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૪૨થી રૃ.૬૫ અને નેચરલ ગેસમાં ૭૦ પૈસાથી રૃ.૧ની નરમાઈ રહી હતી. ક્રૂડ તેલનો જૂન વાયદો રૃ.૪૮ ઘટી રૃ.૪,૬૧૧, બ્રેન્ટ ક્રૂડ તેલ જૂન વાયદો રૃ.૬૫ ઘટી રૃ.૫,૪૪૪ અને નેચરલ ગેસ જૂન વાયદો ૭૦ પૈસા ઘટી રૃ.૧૨૩.૩૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં ૬૯,૬૬૨ સોદામાં રૃ.૫,૪૧૦.૮૬ કરોડનાં ૧,૧૭,૫૬,૧૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં ૩૦૧ સોદામાં રૃ.૨૬.૯૩ કરોડનાં ૪૯,૩૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં ૧૩,૭૨૪ સોદામાં રૃ.૪૦૭.૫૪ કરોડનાં ૩,૨૯,૯૮,૭૫૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદાઓમાં સપ્ટેમ્બર વાયદામાં અપવાદરૃપ રૃ.૨ના સુધારા સિવાય ૩૦ પૈસાથી રૃ.૧.૯૦નો ઘટાડો હતો. સીપીઓ જૂન વાયદો રૃ.૧.૯૦ ઘટી રૃ.૫૪૮.૯૦ બંધ રહ્યો હતો. એલચીના ચારેય વાયદા રૃ.૩૧.૪૦થી રૃ.૪૨.૫૦ની રેન્જમાં નરમ રહ્યા હતા. એલચી જૂન વાયદો રૃ.૪૦.૧૦ ઘટી બંધમાં રૃ.૧,૧૯૪.૮૦ના ભાવ રહ્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૧૦.૮૦થી રૃ.૩૨.૭૦ ને તારકેશ્વર વાયદા રૃ.૩.૫૦થી રૃ.૧૩.૪૦ જેટલા સુધર્યા હતા. બટેટા-આગ્રા જૂન વાયદો રૃ.૧૦.૮૦ વધી રૃ.૧,૦૯૫ અને તારકેશ્વર જૂન રૃ.૩.૫૦ વધી રૃ.૯૪૪.૬૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલના ચારેય વાયદા રૃ.૧૮.૨૦થી રૃ.૩૯ની રેન્જમાં વધ્યા હતા. મેન્થા તેલ જૂન વાયદો રૃ.૩૪.૮૦ વધી બંધમાં રૃ.૧,૩૬૬.૨૦ રહ્યો હતો. કપાસનો માર્ચ વાયદો રૃ.૫.૩૦ અને એપ્રિલ રૃ.૧૩.૯૦ વધી અનુક્રમે રૃ.૯૫૨.૭૦ અને રૃ.૯૬૨.૪૦ બંધ રહ્યા હતા. કોટનના ત્રણેય વાયદા રૃ.૮૦થી રૃ.૧૩૦ વધ્યા હતા. કોટન જૂન વાયદો રૃ.૮૦ વધી રૃ.૧૫,૮૩૦ રહ્યો હતો. બદામનો જૂન વાયદો ૨૫ પૈસા ઢીલો રહી બંધમાં રૃ.૪૨૨ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૨૯૭.૭૩ કરોડનાં ૫૩,૯૧૦ ટન, એલચીમાં રૃ.૧૪૩.૫૫ કરોડનાં ૧,૧૫૩ ટન, બટેટા-આગ્રામાં રૃ.૩૧.૭૩ કરોડનાં ૨૬,૯૭૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૨.૬૬ કરોડનાં ૨,૬૪૦ ટન, મેન્થા તેલમાં રૃ.૨૭૭.૬૧ કરોડનાં ૨,૦૪૨ ટન, બદામમાં ૧ ટન, કપાસમાં રૃ.૧.૪૯ કરોડનાં ૩૧૨ ટન અને કોટનમાં રૃ.૪૦.૨૮ કરોડનાં ૨૫,૧૭૫ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ ૯.૪૮ પોઈન્ટ ઘટી ૩૬૨૬.૫૪ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧.૦૭ પોઈન્ટ ઘટી ૪૯૫૫.૫૧, એનર્જી ઈન્ડેક્સ ૨૫.૮૯ પોઈન્ટ ઘટી ૩૦૮૯.૦૪ અને એગ્રી ઈન્ડેક્સ ૪.૬૨ પોઈન્ટ વધી ૨૭૬૮.૮૯ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૪-૦૮-૧૨

૨૯૭૯૮.૦૦

૨૯૮૨૩.૦૦

૨૯૬૯૧.૦૦

૨૯૭૧૪.૦૦

-૫૧.૦૦

સોનું-મિની

૦૫-૦૭-૧૨

૨૯૬૨૯.૦૦

૨૯૬૭૯.૦૦

૨૯૫૬૫.૦૦

૨૯૫૮૭.૦૦

-૩૭.૦૦

ગોલ્ડ પેટલ

૩૦-૦૬-૧૨

૨૯૬૩.૦૦

૨૯૬૯.૦૦

૨૯૫૯.૦૦

૨૯૬૨.૦૦

-૧.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૦-૦૬-૧૨

૩૦૪૫.૦૦

૩૦૫૫.૦૦

૩૦૩૨.૦૦

૩૦૫૨.૦૦

૧૪.૦૦

ગોલ્ડ-ગિની

૩૦-૦૬-૧૨

૨૩૬૪૯.૦૦

૨૩૬૮૫.૦૦

૨૩૬૧૪.૦૦

૨૩૬૨૭.૦૦

-૧૦.૦૦

ચાંદી

૦૫-૦૭-૧૨

૫૪૬૬૮.૦૦

૫૪૭૩૩.૦૦

૫૪૫૦૦.૦૦

૫૪૫૭૬.૦૦

-૧૧૮.૦૦

ચાંદી માઈક્રો

૩૦-૦૬-૧૨

૫૪૬૪૯.૦૦

૫૪૭૫૦.૦૦

૫૪૫૧૦.૦૦

૫૪૫૯૦.૦૦

-૧૨૧.૦૦

ચાંદી-મિની

૩૦-૦૬-૧૨

૫૪૭૦૦.૦૦

૫૪૭૫૦.૦૦

૫૪૫૧૭.૦૦

૫૪૫૯૦.૦૦

-૧૨૦.૦૦

તાંબુ

૨૯-૦૬-૧૨

૪૧૧.૧૫

૪૧૩.૩૦

૪૦૯.૬૦

૪૧૨.૦૦

૦.૫૫

તાંબુ-મિની

૨૯-૦૬-૧૨

૪૧૧.૧૫

૪૧૩.૩૦

૪૦૯.૫૦

૪૧૨.૦૫

૦.૬૦

નિકલ

૨૯-૦૬-૧૨

૯૫૫.૧૦

૯૬૧.૮૦

૯૪૯.૮૦

૯૫૭.૦૦

-૨.૧૦

નિકલ-મિની

૨૯-૦૬-૧૨

૯૫૭.૩૦

૯૬૧.૬૦

૯૪૯.૬૦

૯૫૬.૯૦

-૨.૨૦

એલ્યુમિનિયમ-મિની

૨૯-૦૬-૧૨

૧૦૮.૭૫

૧૦૯.૩૫

૧૦૮.૭૦

૧૦૮.૮૦

-૦.૦૫

એલ્યુમિનિયમ

૨૯-૦૬-૧૨

૧૦૮.૮૫

૧૦૯.૩૫

૧૦૮.૭૦

૧૦૮.૮૦

૦.૦૦

સીસું-મિની

૨૯-૦૬-૧૨

૧૦૬.૦૫

૧૦૬.૬૦

૧૦૫.૯૦

૧૦૬.૧૫

-૦.૦૫

સીસું

૨૯-૦૬-૧૨

૧૦૬.૦૫

૧૦૬.૬૦

૧૦૫.૯૫

૧૦૬.૨૦

૦.૦૦

જસત-મિની

૨૯-૦૬-૧૨

૧૦૪.૯૦

૧૦૫.૪૫

૧૦૪.૯૦

૧૦૫.૧૦

૦.૦૦

જસત

૨૯-૦૬-૧૨

૧૦૫.૦૫

૧૦૫.૪૫

૧૦૪.૯૦

૧૦૫.૧૦

૦.૦૦

ક્રૂડ તેલ

૧૯-૦૬-૧૨

૪૬૫૧.૦૦

૪૬૫૧.૦૦

૪૫૭૧.૦૦

૪૬૧૧.૦૦

-૪૮.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૩-૦૬-૧૨

૫૪૬૪.૦૦

૫૪૬૯.૦૦

૫૪૩૦.૦૦

૫૪૪૪.૦૦

-૬૫.૦૦

નેચરલ ગેસ

૨૬-૦૬-૧૨

૧૨૪.૨૦

૧૨૪.૪૦

૧૨૧.૮૦

૧૨૩.૩૦

-૦.૭૦

સીપીઓ

૩૦-૦૬-૧૨

૫૪૭.૦૦

૫૫૨.૯૦

૫૪૭.૦૦

૫૪૮.૯૦

-૧.૯૦

એલચી

૧૫-૦૬-૧૨

૧૨૪૦.૦૦

૧૨૭૬.૦૦

૧૧૮૬.૦૦

૧૧૯૪.૮૦

-૪૦.૧૦

બટેટા-આગ્રા

૧૫-૦૬-૧૨

૧૦૮૫.૦૦

૧૦૯૮.૦૦

૧૦૭૦.૧૦

૧૦૯૫.૦૦

૧૦.૮૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૬-૧૨

૯૫૫.૦૦

૯૫૫.૦૦

૯૨૩.૦૦

૯૪૪.૬૦

૩.૫૦

મેન્થા તેલ

૩૦-૦૬-૧૨

૧૩૩૯.૦૦

૧૩૭૧.૨૦

૧૩૩૬.૬૦

૧૩૬૬.૨૦

૩૪.૮૦

કપાસ

૩૦-૦૩-૧૩

૯૪૭.૦૦

૯૫૭.૮૦

૯૪૭.૦૦

૯૫૨.૭૦

૫.૩૦

રૃ

૨૯-૦૬-૧૨

૧૫૬૫૦.૦૦

૧૫૮૭૦.૦૦

૧૫૬૫૦.૦૦

૧૫૮૩૦.૦૦

૮૦.૦૦

બદામ

૩૦-૦૬-૧૨

૪૦૯.૫૦

૪૩૪.૨૫

૪૦૯.૫૦

૪૨૨.૦૦

-૦.૨૫

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved