Last Update : 13-June-2012, Wednesday

 

સોનામાં આગળ ધપતી તેજી ઃ ડોલર ઉછળતાં ઘરઆંગણે ઉંચી રહેલી ઈમ્પોર્ટ કોસ્ટ

ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો ઃ વિશ્વ બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ઉંચા મથાળેથી નરમ હવામાન ઃ ડોલર વધી રૃ.૫૬ને પાર કરી ગયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો પ્રત્યાઘાતી કિલોદીઠ રૃ.૧૪૦ તૂટયા હતા. જયારે સોનામાં ભાવો આરંભમાં ઉંચા રહ્યા પછી ઘટયા હતા જયારે સોનામાં ભાવો આરંભમાં ઉંચા રહ્યા પછી ઘટયા હતા છતાં ગઈ કાલના બંધ ભાવની સરખામણીએ આજે સોનાના બંધ ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૦ ઉંચા બંધ રહ્યા હતા. સોનાના ભાવો આજે ૯૯.૫૦ના રૃ.૨૯૫૯૦ વાળા રૃ.૨૯૬૯૫ ખુલી રૃ.૨૯૬૧૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૭૨૦ વાળા રૃ.૨૯૮૩૦ ખુલી રૃ.૨૯૭૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૫૩૫૦ વાળા આજે રૃ.૫૫૧૫૦ ખુલી રૃ.૫૫૧૨૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૨૮.૭૨ વાળા ઘટીને ૨૮.૩૫ ડોલર થયા પછી સાંજે ૨૮.૫૧ ડો લર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે ચાંદીમાં ઉંચા ભાવોએ વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૫૧૦૦ તથા કેશમાં રૃ.૫૪૯૦૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૫૯૪ ડોલર વાળા ઉંચામાં ૧૫૯૫ તથા નીચામાં ૧૫૮૬ થઈ સાંજે ૧૫૯૦.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ભાવો ઘટવા છતાં ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરમાં તેજી આગળ વધતાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જ રહી હતી અને તેના પગલે આજે સોનામાં હાજર બજારમાં ભાવો ઉંચા રહ્યા હતા. નવી વેચવાલી પણ છૂટીછવાઈ રહી હતી. માંગ જો કે પાંખી રહી હતી. ડોલરના ભાવો રૃ.૫૫.૭૩ વાળા આજે નીચામાં રૃ.૫૫.૭૧ તથા ઉંચામાં રૃ.૫૬.૦૮ થયા પછી છેલ્લે રૃ.૫૬.૮૧ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૯૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૯૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૧૫૦ રહ્યા હતા. ત્યાં બે દિવસમાં ભાવો રૃ.૪૫૫ વધ્યા હતા. ત્યાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૧૦૦ વધી રૃ.૫૫૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૧૩૫ વધી રૃ.૫૪૬૨૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved