Last Update : 13-June-2012, Wednesday

 

રિઝર્વ બેન્ક સીઆરઆરમાં ઘટાડો કરશે તેવી એસબીઆઈની અપેક્ષા

 

સીઆરઆરમાં ઘટાડાાૃથી બજારમાં નાણાંનો પ્રવાહ વાૃધશે
(પી.ટી.આઈ.), નવી દિલ્હી, તા. ૧૨ વિકાસને વેગ આપવા અને બેન્કોની નફાશક્તિ વધારવા રિઝર્વ બેન્ક કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ૧ ટકાનો ઘટાડો કરશે એવી પોતે અપેક્ષા રાખતી હોવાનું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. આરબીઆઈ સીઆરઆરમાં ૧ ટકા કાપ મૂકશે એવી અમારી અપેક્ષા છે, આ અંગે અમે વિનંતી કરી છે પરંતુ છેવટે નિર્ણય લેવાનું આરબીઆઈના હાથમાં છે. રિઝર્વ બેન્ક લાખો રોકાણકારો, અર્થતંત્ર તથા શેરબજારનું માનસ રિચાર્જ કરશે, એમ એસબીઆઈના ચેરમેન પ્રતિપ ચૌધરીએ પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું હતું. જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓની નાણાંપ્રધાન સાથેની બેઠક દરમિયાન ફાજલ સમયમાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
બેન્કોએ રિઝર્વ બેન્કમાં રાખવાના રહેતા થાપણના હિસ્સાને સીઆરઆર કહેવામાં આવે છે. વિકાસને ગતિમાન કરવા રિઝર્વ બેન્ક દ્વારા મુખ્ય દરમાં ઘટાડો કરવાને બદલે સીઆરઆરમાં ઘટાડો વધુ અસરકારક બની રહેશે એમ તેમણે મત વ્યકત કર્યો હતો. સીઆરઆરમાં ઘટાડો વધુ ઉપયોગી થઈ જશે. વ્યાજ દરમાં ઘટાડાને બદલે સીઆરઆરમાં ઘટાડો ઘણો અસરકારક સાબિત થાય છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સીઆરઆરમાં ઘટાડો આવશે તો બેન્કોની નફાશક્તિમાં વધારો થશે અને બેન્કોને રિ-કેપિટલાઈઝડ કરવાની જરુરતમાં ઘટાડો કરશે. સીઆરઆરમાં ૧ ટકાનો ઘટાડો નાણાં વ્યવસ્થામાં રૃપિયા ૬૦,૦૦૦ છૂટા કરશે જેની મદદ વડે બેન્કોને રૃપિયા ૫૦૦૦નો વધારાનો નફો કરવામાં મદદ મળશે એમ તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું. ૧૮મી જૂનની પોતાની મધ્ય ત્રિમાસિક ગાળાની નાણાં નીતિની સમીક્ષા દરમિયાન રિઝર્વ બેન્ક આર્થિક વિકાસને વેગ આપવાના પગલાં લેશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved