Last Update : 13-June-2012, Wednesday

 

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૩,૭૮,૧૮૭ લોટનું વોલ્યુમ

જૂન વાયદામાં રૃપિયામાં યુરો સામે ૨૮ પૈસા, પાઉન્ડ સામે ૩ પૈસા અને યેન સામે ૧૭ પૈસાનો સુધારો

મુંબઈ, તા.૧૨
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૯૫૮૩૩ સોદામાં રૃ.૧૩,૪૪૨.૭૧ કરોડનાં ૨૩૭૮૧૮૭ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૪૫૫૫૫૭ લોટનો હતો.
રૃપી-યુરોના જૂન વાયદામાં ૭૦૩૭ સોદામાં રૃ.૨૪૧.૬૬ કરોડનાં ૩૪૫૪૭ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩૭૭૨ લોટનો હતો. જૂન વાયદો રૃ.૬૯.૯૨૨૫ ખૂલી, ઊપરમાં રૃ.૭૦.૧૨૦૦ અને નીચામાં રૃ.૬૯.૭૧૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૯.૮૩૭૫ રહ્યો હતો. રૃપિયો યુરો સામે જૂન વાયદામાં ૨૮ પૈસા વધ્યો હતો.
રૃપી-પાઉન્ડના જૂન વાયદામાં ૩૫૩૨ સોદામાં રૃ.૯૮.૭૧ કરોડનાં ૧૧૩૮૨ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮૩૬૨ લોટનો હતો. જૂન વાયદો રૃ.૮૬.૬૩૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૬.૯૪૫૦ અને નીચામાં રૃ.૮૬.૪૩૦૦ રહી રૃ.૮૬.૭૪૨૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં જૂન વાયદામાં ૩ પૈસાનો સુધારો હતો.
રૃપી-યેનના જૂન વાયદામાં ૫૧૭૭ સોદામાં રૃ.૧૨૩.૩૫ કરોડનાં ૧૭૫૨૬ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૨૯૨ લોટનો હતો. જૂન વાયદો રૃ.૭૦.૪૧૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૦.૭૩૫૦ અને નીચામાં રૃ.૭૦.૧૩૨૫ રહી બંધમાં રૃ.૭૦.૧૭૭૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે જૂન વાયદામાં ૧૭ પૈસા મજબૂત હતો.
રૃપી-ડોલરના જૂન વાયદામાં ૭૪૧૭૨ સોદામાં રૃ.૧૨,૨૮૭.૨૯ કરોડનાં ૨૧૯૩૦૭૯ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૮૭૯૯૭૨ લોટનો હતો. જૂન વાયદો રૃ.૫૬.૦૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૬.૨૦૫૦ અને નીચામાં રૃ.૫૫.૮૩૨૫ રહ્યા બાદ બંધમાં રૃ.૫૫.૮૮૫૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયામાં જૂન વાયદામાં કોઈ ફેરફાર થયો ન હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૨ જૂનને મંગળવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૬.૦૫૪૫ (ગયા સોમવારે રૃ.૫૫.૨૩૮૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૯૮૦૫ (ગયા સોમવારે રૃ.૬૯.૮૨૧૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૬૯૧૧ (ગયા સોમવારે રૃ.૮૫.૯૩૪૫) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૦.૪૭૦૦ (ગયા સોમવારે રૃ.૬૯.૪૨૦૦) જાહેર કર્યા હતા.

 

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

વોલ્યુમ

સોદાની

મૂલ્ય

ઓ. ઈન્ટ.

 

 

 

બંધ

 

(લોટમાં)

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૭-૦૬-૧૨

૬૯.૮૪

૭૦.૧૨

-૦.૨૮

૩૪,૫૪૭

૭,૦૩૭

૨૪૧.૬૬

૨૩,૭૭૨

રૃપી-યુરો

૨૭-૦૭-૧૨

૭૦.૧૪

૭૦.૪૧

-૦.૨૮

૧,૨૮૮

૧૬૨

૯.૦૫

૨,૮૪૪

રૃપી-પાઉન્ડ

૨૭-૦૬-૧૨

૮૬.૭૪

૮૬.૭૮

-૦.૦૩

૧૧,૩૮૨

૩,૫૩૨

૯૮.૭૧

૧૮,૩૬૨

રૃપી-પાઉન્ડ

૨૭-૦૭-૧૨

૮૭.૦૩

૮૭.૧૨

-૦.૦૯

૫૮૦

૧૦૦

૫.૦૫

૨,૪૧૭

રૃપી-યેન

૨૭-૦૬-૧૨

૭૦.૧૮

૭૦.૩૫

-૦.૧૭

૧૭,૫૨૬

૫,૧૭૭

૧૨૩.૩૫

૧૨,૨૯૨

રૃપી-યેન

૨૭-૦૭-૧૨

૭૦.૪૮

૭૦.૫૯

-૦.૧૧

૧૯૭

૭૩

૧.૩૯

૨,૩૯૪

રૃપી-ડોલર

૨૭-૦૬-૧૨

૫૫.૮૯

૫૫.૮૮

૦.૦૦

૨,૧૯૩,૦૭૯

૭૪,૧૭૨

૧૨,૨૮૭.૨૯

૮૭૯,૯૭૨

રૃપી-ડોલર

૨૭-૦૭-૧૨

૫૬.૧૭

૫૬.૧૫

૦.૦૧

૮૩,૦૧૩

૪,૦૬૪

૪૬૭.૬૧

૨૧૯,૭૨૪

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૬.૪૩

૫૬.૩૯

૦.૦૪

૧૬,૧૪૮

૭૬૩

૯૧.૩

૧૧૪,૫૧૨

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૬.૬૩

૫૬.૬૦

૦.૦૩

૬,૯૮૪

૩૨૩

૩૯.૬૨

૫૧,૭૯૧

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૬.૮૦

૫૬.૭૯

૦.૦૧

૨,૭૨૭

૧૦૨

૧૫.૫૨

૨૭,૪૭૮

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૭.૦૦

૫૭.૦૦

૦.૦૦

૧,૧૦૬

૩૯

૬.૩૨

૯,૨૬૧

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૭.૧૯

૫૭.૨૧

-૦.૦૨

૮૭૭

૪૧

૫.૦૩

૫,૧૬૨

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૭.૬૮

૫૭.૬૮

૦.૦૦

૧,૧૪૨

૩૨

૬.૫૮

૨,૨૭૫

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૭.૫૦

૫૭.૮૮

-૦.૩૮

૯૭૮

૩૦

૫.૬૬

૫,૮૮૪

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૭.૯૦

૫૮.૦૮

-૦.૧૭

૧,૦૦૧

૩૬

૫.૮૨

૧૨,૩૦૨

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૩

૫૮.૩૦

૫૮.૨૮

૦.૦૨

૨,૮૦૬

૭૫

૧૬.૩૭

૩૧,૪૨૧

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved