Last Update : 13-June-2012, Wednesday

 

સેન્સેક્સ ૧૧૫ ઘટાડો પચાવી ૧૯૫ પોઇન્ટ ઉછળ્યો

IIP વૃદ્ધિ ઘટી ૦.૧% ઃ RBI વ્યાજ દર ઘટાડો નક્કી

સેન્સેક્સ ૧૬૮૬૨, નિફ્ટી ૬૨ પોઇન્ટ ઉછળી ૫૧૧૬ સાંડા પાંચ સપ્તાહની ટોચે ઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો શેરોમાં તેજી
મુંબઇ, મંગળવાર
યુરો ઝોનમાં સ્પેનની બેંકોને પેકેજ આપીને ઊગારવાના પોઝિટીવ સમાચાર બાદ ઇટાલીની કટોકટીના નેગેટીવ સમાચારે વૈશ્વિક બજારોની ગઇકાલે સાંજે નરમાઇની અસરે આજે એશીયાના બજારોમાં આરંભિક નરમાઇ સાથે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટીંગને ડાઉનગ્રેડ કરવાની ચેતવણીએ મુંબઇ શેરબજારોમાં આજે ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ નેગેટીવ થઇ હતી. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સની ચેતવણી સામે નાણા મંત્રાલયે આ અહેવાલને ફગાવી દેતા પ્રત્યાઘાત આપીને સરકાર રાજકોષીય ખાધ ઘટાડવાની પ્રક્રિયામાં જ હોવાના કરેલા નિવેદન છતાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) એપ્રિલ મહિનાના નજીવી વૃદ્ધિના આંક જાહેર થતાં પૂર્વે ફ્રન્ટલાઇન શેરોમાં નિષ્ક્રિયતા સાથે સાધારણ વેચવાલીએ સેન્સેક્ષ ૧૬૬૬૮.૦૧ સામે ૧૬૫૭૦.૫૧ મથાળે ખુલીને ઘટતો જઇ એક સમયે ૧૧૪.૫૪ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૬૫૫૩.૪૭ સુધી ગયો હતો.
જે ૧૧ વાગ્યા નજીક ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) નબળા માત્ર ૦.૧ ટકા આંક જાહેર થતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર ૧૮, જૂનના ધિરાણ નીતિની સમીક્ષા સમયે વ્યાજ દરોમાં ૦.૭૫થી ૧ ટકો ઘટાડો કરવાનું દબાણ વધશે એ નિશ્ચિત બનતા બેંકિંગ, શેરોની આગેવાનીએ રીયાલ્ટી, ઓટો, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઇન શેરોમાં શોર્ટ કવરીંગ સાથે મોટું વેલ્યુબાઇંગ શરૃ થતાં સેન્સેક્ષે સંપૂર્ણ ઘટાડજો પચાવી જઇ વનસાઇડ સુધારાની ચાલે સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ, સાથે ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતા હવે પેટ્રોલમાં લીટર દીઠ રૃા. ૨ જેટલા ભાવ ઘટાડાની અટકળે ઓટો શેરો મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ લાર્સન, સ્ટરલાઇટ, હિન્દાલ્કો, ઓએનજીસી, આઇટીસી, એનટીપીસી, ભેલ સહિતમાં લેવાલીએ એક સમયે ઘટયામથાળેથી ૨૯૩.૯૫ પોઇન્ટ અને આગલા બંધથી ૨૨૯.૪૧ પોઇન્ટની છલાંગે ઉપરમાં ૧૬૮૯૭.૪૨ સુધી પહોંચી જઇ અંતે ૧૯૪.૭૯ પોઇન્ટના ઉછાળે સાડા પાંચ સપ્તાહની ટોચે ૧૬૮૬૨.૮૦ બંધ રહ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved