Last Update : 12-June-2012, Tuesday

 
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ

- વેસ્ટમાં આ ટ્રેન્ડ હવે ઇયર કફ તરીકે પ્રચલિત થયો છે. ટ્રેડિશનલ ડિઝાઇનોની જ્વેલરીમાં આખા કાનમાં આ એરંિગ ટ્રેન્ડમાં છે. ઇયર કફ વેસ્ટર્ન સ્ટાઇલ ટ્રેડિશનલ થોડી જુદી છે.

દર વર્ષે ગર્લ્સની ફેશનમાં અવનવા બદલાવો થતા રહે છે, ગર્લ્સ ફેશન ટ્રેન્ડને ખુબ સારી રીતે આવકારી લે છે. આપણા ટ્રેડિશનલ ઝૂમકાનો ટ્રેન્ડ પશ્ચિમના દેશોમાં હમેંશાથી વખણાઇ રહ્યો છે. કાન ઢંકાઇ જાય એવા એરંિગ પહેરવાનો આજથી ૩૦ વર્ષ પહેલા પણ જોવા મળતો હતો. આ એરંિગ માટે ભાગે મોરના મોટિફ અથવા એવી જ બીજી મોટી ડિઝાઇન બનાવવામાં આવતા હતા. વેસ્ટમાં આ ટ્રેન્ડ હવે ઇયર કફ તરીકે પ્રચલિત થયો છે. ટ્રેડિશનલ ડિઝાઇનોની જ્વેલરીમાં આખા કાનમાં આ એરંિગ ટ્રેન્ડમાં છે. ઇયર કફ વેસ્ટર્ન સ્ટાઇલ ટ્રેડિશનલ થોડી જુદી છે.
આ અંગે નિધિ ત્રિવેદી કહે છે કે ઇસ્ટ વેસ્ટ મિક્સ એવી આ સ્ટાઇલ એરંિગમાં એક લાંબી ડેકોરેટિવ ચેઇન હોય છે જેને કાનની ઉપરથી અથવા વાળમાં ભરાવવાની હોય છે. ઇયર રેપ તરીકે ઓળખાતા આ એરંિગના બીજા વર્ઝનમાં એરંિગ કાનનો આકાર હોય એવા કર્વમાં જ બનેલુ હોય છે. જેમાં ચાર થી પાંચ રંિગ અથવા ડેકોરેટિવ પીસ લગાવવામાં આવે છે જે આખા કાનને ઢાંકી દે છે.
આ અંગે રોહીણી શાહ કહે છે કે આ ટ્રેન્ડ બહારના દેશોમાં ખૂબ ચાલી રહ્યો છે. જોકે ડિઝાઇનરોનું માનવામાં આવે તો ગુજરાતમાં કોઇ પણ જુદા પ્રકારનો ફેશન ટ્રેન્ડ આવવામાં હમેંશા થોડું મોડું થાય છે. ભારતમાં જોકે ઇયર કફના આ કમ બેક કહી શકાય. પ્રસંગોપાત પહેરવા માટે હેવી ટ્રેડિશનલ ડિઝાઇનો તો ટ્રેન્ડમાં છે જ સાથે યંગ ગર્લ્સ તેમ જ મોર્ડન યુવતીઓમાં ડેલિકેટ ડિઝાઇનો ક્રિસ્ટલ ફ્‌લાવર્સ વગેરે વઘુ લોકપ્રિય છે.
આ અંગે માધવી પટેલ કહે છે કે ગુજરાતની યુવતીઓ એક્સપરિમેન્ટ કરવામાં ક્યારેય પાછળ નથી, જૂના જમાનાની સ્ત્રીઓ મોટા એરંિગમાં સપોર્ટ માટે ચેઇન અર્ટેચ કરી એને માથામાં ભરાવતી ત્યારે એ સુવિધા માટે હતું. પણ હવે આ ટ્રેન્ડ માટે છે. એરંિગ હેવી હોય તો કાનની બૂટ ખેંચાઇ નહી એ માટે સેર પહેરવામાં આવે છે. એવો જ આ ઇયર કફનો ટ્રેન્ડ છે. વેસ્ટમાં સેલિબ્રિટીઓ આ પહેરવા લાગ્યા ત્યારથી એ કૂલ ફેશન બની ગઇ છે. ઇયર કફ એરંિગની જેમ જ પહેરી શકાય અને જો ડ્રોમેરિક લુક જોઇતો હોય તો બે નહી પરંતુ એક જ કાનમાં પહેરવું પણ જો ટ્રેડિશનલ ઝુમકા હોય તો બન્ને કાનમાં પહેરવા ઇયર કફ પહેરો ત્યારે નેકલેસ પહેરવાનું ટાળો કારણ કે આટલી હેવી જ્વેલરી પહેરી હોય ત્યારે ગળામાં જ્વેલરી સ્ટાઇલિશ નહી પણ બપ્પી લહેરી જેવી લાગશે. ચહેરાને વઘુ આકર્ષક બનાવવા માટે ગર્સ હવે ઇયર કફને વઘુ પ્રાઘાન્ય આપવા લાગી છે.તેથી ૭૦ ના દાયકાની આ ફેશન ફરી ગર્લ્સમાં જોવા મળે છે. યુવતીઓ આખા કાન ઢંકાઇ જાય તેવા ઇયરંિગ પહેરવાનું વઘારે પસંદ કરે છે. હવે સ્કુલ કે કોલેજ અથવા ઓફીસમાં ગર્લ્સ આ પ્રકારના ઇયરંિગ પહેરેલા જોવા મળશે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved