Last Update : 12-June-2012, Tuesday

 

ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?

- હવે ગિફ્‌ટ આપતી વખતે સો વાર વિચાર કરવામાં આવે છે. તમે જેને આપો છો તે તેને ગમશે કે કેમ તે પણ અટલું જ જરુરી છે. ગર્લ્સને ખોટા લાગણીવેડા ગમતા નથી. સામેના પાત્રની કેટલી કેર કરીએ છીએ તે પણ ગિફ્‌ટ આપતી વખતે જોવાય છે

એ.જી. હાઈવે પરની એક આઈ.ટી કંપનીની યંગ લેડી સીઈઓની બર્થ ડે પાર્ટી પત્યા પછી આ બ્યૂટીફુલ સીઈઓનો અચાનક જ મૂડ આઉટ થઈ ગયો. પછી તેની ફ્રેન્ડ થુ્ર જાણવા મળ્યું કે તેના ફ્રેન્ડ અને શોર્ટ ટાઈમમાં જ લાઈફ પાર્ટનર બનનાર કામેશ આચાર્યએ તેને આજના દિવસે ગિફ્‌ટમાં પેન આપી હતી. બિચારા આચાર્યને ખબર પણ નહી હોય કે તેની ફ્રેન્ડ આ રીતે રિએક્ટ કરશે. પણ હવે કઈ થાય તેમ ન હતું. અંતે આ સીઈઓએ ભાવિ ભરથારને આનું નોલેજ નહી હોય તેમ માની સંતોષ માન્યો. જો કે બઘાજ ગિફ્‌ટની પસંદગીમાં કામેશ જેવા હોતા નથી. યંગસ્ટર્સ હવે પ્રસંગ પ્રમાણે અને એજ જોઈને ગિફ્‌ટ આપવાની બાબતમાં કોન્શિયસ બન્યાં છે. તેમાં પણ પ્રોફેશનલ્સને કોઈ બર્થ ડે કે સારા પ્રસંગે ગિફ્‌ટ આપવાની વાત આવે ત્યારે જો તેમાં સહેજ પણ મિસ્ટેક થાય તો મેટર ટોક ઓફ ઘ ઓફિસ બને છે. આપણે કોઈને આપેલી ગિફ્‌ટ તેના મનમાં એક ઈમ્પ્રેશન ઉભી કરે છે. આમ પણ ફસ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન. એટલે જ બર્થ ડે કે એનિવર્સરી કોઈને પણ ગિફ્‌ટ આપીએ ત્યારે કેટલીક બાબતો ઘ્યાનમાં રાખવી પડે છે.
શહેરના યંગસ્ટર્સ ખાસ કરીને બોઈઝ એન્ડ ગર્લ્સ ડેટ પર જાય ત્યારે પોતાના ડિયરેસ્ટ જોતાંજ ગમી જાય તેવી ગિફ્‌ટ આપે છે સરોજ શાહ કહે છે, તેમાં એવું નથી કે લવ ફિલંિગ્સ દર્શાવાય તેવી ગિફ્‌ટ હોવી જોઈએ. આમ પણ આજના મોડર્ન છોકરા છોકરીને વઘારેપડતા લાગણીવેડા ગમતા નથી. તેને બદલે કેર એટલે કે કાળજી દેખાય તે મહત્વનું છે. આપણે જેને ગિફ્‌ટ આપીએ છીએ તેની કેટલી કેર કરી તે મહત્વનું છે. બનનાર લાઈફ પાર્ટનરને તે ખૂબ કામ કરતી કે કરતો હોય તો હાથમાં અચાનક હોલિડે પેકેજની ટિકિટ આપશો તો તેની ખુશીનો પાર નહી રહે.
આપણે જેને પણ ગિફ્‌ટ આપીએ છીએ તેની સાથે આપણું કેટલું બોન્ડંિગ છે તે પણ છતું થાય છે કોમલ બારડીયા કહે છે, તમારો બોયફ્રેન્ડ સચિનનો ચાહક છે તો તમે તેને તેના ફોટો વાળી ટીશર્ટ આપશો તો તેને ચોક્કસ ગમશે. આ સાથે આપણે જેના માટે ગિફ્‌ટ પેક કરાવીએ છીએ તેમાં આપણું ઈન્વોલ્વમેન્ટ જરુરી છે. આ માટે તેને પોતે જ ડેકોરેટ કરો. તેના પર જે લખવાનું છે તે તમે પોતે જ લખો અને તે પણ સારા અક્ષરોમાં.
આપણે જેને ગિફ્‌ટ આપીએ છીએ તે આપણા માટે ખાસ છે કે ખાસ પ્રસંગ છે તે વાત યાદ રાખો. એટલે જ જ્યારે તેની પસંદગી કરવામાં આવે ત્યારે તેને ફિલ થાય કે તમે તેને તેની ગમતી વસ્તું આપી. તેના રસનું અને જરુરિયાતનું તમે ઘ્યાન રાખ્યું છે તેવો અહેસાસ થતાં તમારો સબંઘ વઘારે ગાઢ બનશે. ઈનશોર્ટ તને ગિફ્‌ટ આપો એટલે તેને લાગે કે આ વસ્તું તેને જોઈતી હતી. પછી ભલે ચીજ સામાન્ય હોય પણ તેના માટે કિમતી બની જશે. ગિફ્‌ટમાં મોટાભાગે કંિમત જોવામાં આવતી નથી. જ્યારે પણ તેમાં કંિમત જોવામાં આવે ત્યારે તેમાં ફિલંિગ્સ નહી પણ ગિફ્‌ટ લેવાની વૃત્તિ છતી થાય છે. જ્યારે આવું થાય ત્યારે તેવા સંબંઘને ત્યં જ ટૂંકાવવો હિતાવહ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved