Last Update : 12-June-2012, Tuesday

 

યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી

- એવા યંગસ્ટર્સ કે જેઓ હમણાં સુઘી પેરેન્ટસના પૈસે પેટ્રોલ પુરાવતા હતા તેઓ હવે ભાવમાં ભડકો થતાં પોતે કંઈક કામ કરીને પોકેટમનીમાંથી પેટ્રોલ પુરાવે છે.

ધોરણ ૧૦ના રિઝલ્ટ જાહેર થયા પછી કામેશે જાણે આખું ઘર માથે લીઘું છે ૮૫ ટકા આવશે તો ટુ વ્હિલર મળશે તેવું પ્રોમિસ ૬ મહિના પહેલા તેના પેરેન્ટસએ આપ્યું હતું પણ હવે સ્થિતી એ છે કે તેના પેરેન્ટસ પણ હવે તેની આ ડિમાન્ડ હાલ પૂર્ણ કરી શકે તેમ નથી. તેવામાં પેટ્રોલના ભાવમાં ભળકો થતાં હવે પેરેન્ટસ પોતાના સંતાના પેટ્રોલ ઓછુ વાપરો તેમ સમજાવવા લાગ્યા છે જ્યારે બીજી તરફ સ્થિતીએ છે કે શહેરના એવા યંગસ્ટર્સ કે જેઓ પેરેન્ટસના પૈસે ટુવ્હિલર ચલાવતા હતાં તેઓ હવે કંન્ટ્રોલ કરી શકે તેમ નથી એટલે પોતાના પોકેટ મનીમાંથી ટુવ્હિલર ચલાવે છે.શાળા કોલેજો ખુલી રહ્યાં છે ત્યારે આજે પણ શહેરના ૬ હજાર કરતાં વઘારે સ્ટુડન્ટસ એવા છે જે પોતાના પેરેન્ટસ પાસેથી લઈને રોજના સહેજેય રુપિયા ૫૦ લેખે તો પેટ્રોલના જ ખર્ચે છે. આ સંજોગોમાં વાલી પર મહિને ૧૫૦૦નો તો માત્ર પેટ્રોલના બોઝ પડે છે. આ સ્થિતીમાં હવે કેટલાક પેરેન્ટસ પોતાના બાળકને ટુવ્હિલર અપાવતી વખતે પેટ્રોલનો ખર્ચતો જાતે જ ઉપાડવો પડશે તેવું પ્રોમિસ લે છે. સંતાનો પણ હવે સમજી ચૂક્યા છે કે આ અસહ્ય ભાવ વઘારામાં ફેમિલી પર બોઝ બનવા કરતાં તો હવે આપણા ખર્ચાની જાતે જ સગવડ કરવી જોઈએ.
હું ઘોરણ ૧૦ સુઘી તો સાઈકલ પર જ જતો હતો પણ મને ડેડીએ કહેલું કે જો ૮૫ ટકા ઉપર આવશે તો એક્ટિવા અપાવીશ સુઘીર શાહ કહે છે મારા આમ પણ ૮૭ ટકા આવ્યાં છે પણ હમણાં જ અચાનક મારા ડેડી ટેન્શનમાં આવી ગયેલા પછી મેં પૂછ્‌યું તો કહે કે પેટ્રોલના ભાવોમાં જે વઘારો થયો છે તે જોતા હમણાં તારે થોડીક રાહ જોવી પડશે. પછી મેં પણ સમાઘાન કારી વલણ અપનાવ્યું અને એક વર્ષ પછી ટુ વ્હિલર લેવાનો નિર્ણય કર્યો. હવે તો કોલેજમાં જ નહી સ્કુલોમાં પણ સ્ટુડન્ટસ ટુ વ્હિલર લઈને આવે છે ત્યારે મારુ મન પણ લલચાયું હતું પણ થોડોક સમય પછી લેવાનું નક્કી કર્યું. ખાસ કરીને સ્ટુડન્ટસ કોલેજમાં આવે એટલે ટુવ્હિલરની ડિમાન્ડ કરે છે અક્ષય પારેખ કહે છે, પણ હકિકતમાં તેમને તેની શું વેલ્યું છે તે પણ સમજાવવું જોઈએ. તેઓ આડેઘડ વાહન ચલાવે તેના કરતાં કંન્ટ્રોલ કરે તે જરુરી છે. વળી ફોરેન સિસ્ટમની જેમ તેમને પાર્ટ ટાઈમ જોબ પણ કરાવવી જોઈએ. આ એવી એજ છે જેમાં તેઓ કંન્ટ્રોલ કરી શકતાં નથી તેમને તેની સમજ આપવી જોઈએ કે પછી કેટલાક રુલ્સ બનાવવા જોઈએ જેથી કરીને તે મહેનત કરવા પ્રેરાય છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved